________________
૧૧
આગ્રહ કરી કરીને કહ્યું ત્યારે અર્જુને ફકત એક જ જવાબ આપ્યા હતે. કે “મારે કશા જ બદલે ન ખપે. બદલે લેવાના ઇરાદાથી મેં તારા પ્રાણ બચાવ્યે। નથી.
.
અને છતાં મય દાનવે કૈંક લેવાનેા આગ્રહ જારી રાખ્યા. શ્રોકૃષ્ણે અને અર્જુને આ સભાનું નિર્માણુ કરવાનુ કહ્યું' જે સભા.... લાંમે ગાળે, કા પરંપરાએ કુરુક્ષેત્રના યુદ્ધમાં પરિણમી અને ભારતના સમગ્ર રાજવીઓના વિનાશ સરજતી ગઇ.
મય દાનવે કેવું વેર લીધું -ખાંડવ-દાહનું !
પણ રાજસૂય યજ્ઞને સમારંભ કરતી વખતે યુધિષ્ઠિરને કે એના ભાદ’એને કે શ્રીકૃષ્ણને સુધ્ધાં આવે! કશા ખ્યાલ ન હતા.
મયદાનવની ખંધી દી`ષ્ટિ એ ભેાળા નરવીરેામાં નહેાતી, કદાચ જે હા તે. પણુ વિસંવાદનાં ખીજ મયદાનવે નિરમેલી આ સભામાં વવાયાં. દુર્ગંધનના હૃદયમાં પાંડવા સામે સદૈવ સળગતી રહેતી ઇર્ષ્યામાં ક્રાધ અને અપમાનનાં ઈંધણ આ સભામાં હામાયાં.
દુર્યોધન સભા જોતાં જોતાં ચારે બાજુએ ફરતા હતા, ત્યાં એણે એક જળાશય દીઠું અને એમાં પ્રવેશીને પગને થેાડીક શીતલતા અપવા માટે એણે પેાતાનાં વસ્ત્રોને સ્હેજ ઊંચાં લીધાં.
અને ભીમ, દ્રૌપદી આદિ સૌ, (જેએ તેની પાછળ પાછળ ચાલતાં હતાં ) હસી પડયાં.
શા માટે ?
દુર્ગંધને જ્યાં જળ જોયું હતું, ત્યાં સુક્કી અને નક્કર ધરતી જ હતી. ધરતી પાણી રૂપે દેખાતી હતી એ મયદાનવની રચના-કુશળતા, માયા. માયા કરે તે મય; કે પછી મય રચે તે માયા ? કાણ જાણે ? એક ખીજી વાર પાણીને પૃથ્વી સમજીને દુર્યોધન એના પર ચાલવા ગયા અને એ જળાશયમાં ગબડી પડયા, અને બધાં હસ્યાં! એક ત્રીજી વાર દીવાલને બારણું માનીને એ અંદર દાખલ થવા ગયા, અને એ પાક્કું ભટકાયું, અને દ્રૌપદી હસી, કંઈક ગણગણી પણ ખરી : “આંધળાના પુત્ર આંધળા જ હોયને ! ’’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com