________________
૧૫૮
આસનેા પર બેઠા હતા. પ્રેક્ષામાં બધા જ પુરુષા હતા. સ્ત્રી કાઇ જ નહેાતી. દ્રૌપદી, ગાંધારી આદિ નારીમંડળ ધૃતરાષ્ટ્રના રાજપ્રાસાદમાં જે સ્થળે હતુ, ત્યાં હતી.
પાંચે પાંડવા સભામંડપમાં દાખલ થઇ હાજર રહેલ સૌનુ અભિવાદન ઝીલી તેમને માટે નિર્દિષ્ટ આસન પર બેસી ગયા.
પછી શનિએ વ્રતનેા પ્રસ્તાવ મૂકયા.
યુધિરેિ તેના વિરોધ કર્યો.
ઘતમાં કપટને સ્થાન છે. શૌર્યાદિ ક્ષત્રિય-સાને તેમાં અવકાશ જ નથી. ખરી રીતે તેા હાથ--ચાલાકીથી ભેાળા લેકેાને છેતરીને તેમને ખુવાર કરવાના જ આ એક ચાલાક માણસાને કીમિયા છે.
<6
યુધિષ્ઠિરની આ વ્યાજખી દલીલને શકુનિ ખૂબ સિફતથી ઉડાવી દે છે. એમ તેા યુદ્ધમાં પણ શસ્ત્રાસ્ત્ર-વિદ્યાના વિશેષ જાણકારી હોય છે તે જ એ વિદ્યાના આછા જાણકારા ઉપર વિજય મેળવે છે, તેથી શું સંગ્રામ એ કાઇ કપટકળા બની જાય છે? '' વગેરે.......
,,
શનિની દલીલ હકીકતમાં એ જ કે જગત એક જુગારખાનુ છે, જેમાં સબળ માણસા નિળ માણુસેને હંમેશા હાર જ આપે છે.
66
.
"C
અને છતાં, ' ઉપસંહાર કરતાં શકુનિ કહે છે તું ડરતા હાય તે અમારા આગ્રહ નથી ! ’
બસ. થઈ રહ્યું. યુધિષ્ઠિરના વ્યકિતત્વની નબળામાં નબળી કડી શકુનિના
હાથમાં આવી ગઇ.
“ હું કાઇનાથી ડરતે નથી ” એમ કહીને યુધિષ્ઠિરે સમતિ આપી દીધી.
પણ હજુ એક ગૂંચ રહી. પેાતા તરફથી તે પાતે રમશે, પણ દુર્યોધન તરફથી ક્રાણુ રમશે? યુધિષ્ઠિરે પૂછ્યું,
..
“ હું ! ” શકુનિએ જવાબ આપ્યા.
cr
“ કાઇને બદલે કાઈ રમે એવું વિચિત્ર ! ” યુધિષ્ઠિરે વાંધા ઉઠાવ્યા. જેવુ ક્યું; અને જે એ વાંધાને તે વળગી જ રહ્યો હાત, તા તેનું અતે ભારતનું ભાવિ જ કદાચ પલટાઇ જાત !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com