________________
૧૫૭
સુખલપુત્ર શકુનિનને મળ્યા. ત્યાં જે ખીન્ન રાજાએ અગાઉથી એકઠા થયા હતા તેમને, વીર દુઃશાસનને, ખીજા ભાઇઓને, જયદ્રથ તેમ જ સર્વાં કુરુને પણ તે મળ્યા. તે પછી એ મહાભુજ સર્વ ભાઈ એથી વીંટાઇને શ્રીમ:ન ધૃતરાષ્ટ્રરાજના વાસગૃહમાં ગયા. ત્યાં તેમણે પતિવ્રતા મહારાણી ગાંધારીનાં દન કર્યા. વહુએથી વીંટાયેલી ગાંધારી તારાએથી સદા વીંટાયેલી રહેતી રાહિણીની પેઠે શાલતી હતી. ધરાજ ગાંધારીને પગે લાગ્યા અને ગાંધારીએ તેમને આશિષ આપી. પછી યુધિષ્ઠિર વૃદ્ધ અને પ્રજ્ઞાચક્ષુ પિતા ધૃતરાષ્ટ્રરાજ પાસે આવ્યા. હે રાજન ! તે સમયે એ રાજાએ તેમનું તેમ જ ભીમસેન આદિ ચારે બધુઓનાં માથાં સુઘ્ધાં. હું પૃથ્વીપતિ, ત્યારે પ્રિય દર્શનવાળા અને પુરુષામાં સિંહ જેવા તે પાંડવાને જોઈને કૌરવને ભારે હર્ષી થયા. પછી આજ્ઞા મળતાં તે રત્નજડિત ધરામાં રહેવા ગયા. ત્યાં ધૃતરાષ્ટ્રની પુત્રવધુએ દ્રૌપદીને મળવા આવી અને યાનસેનીની પરમ ઉજ્વલ સમૃદ્ધિ જોઇને મનમાંતે તે મનમાં ખિન્ન થઇ, પછી તે પુરુષસિંહાએ સ્ત્રીએ સાથે વાતચીત કરી અને વ્યાયામ કર્યા બાદ કેશસંસ્કારાદિ પણ કર્યા. હવે કલ્યાણની ઇચ્છાવાળા તે સર્વ પાંડવાએ આહનિક કર્યું, દિવ્ય ચંદનની અર્ચા કરી અને બ્રાહ્મણા પાસે સ્વસ્તિ–વાચન કહેવડાવ્યુ. પછી મન ગમતું ભાજન જમીને તેએ શયનગૃહમાં ગયા. શત્રુના નગરને જીતનારા એ કુરુશ્રેષ્ઠો અહીં આવીને પ્રસન્નતા પામ્યા અને સ્ત્રીએનાં ગીતેનાં ગુજન ઝીલતા ઝીલતા ઊંઘી ગયા. આમ તે રતિવિહારીએની એ રાત્રિ સુખમય પસાર થઇ. પછી શ્રમરહિત થયેલા અને બંદીજનાની બિરદાવલી સાંભળતાં તે સવારમાં યથાકાલે નિદ્રામાંથી ઊઠયા. રાત્રે સુખપૂર્વક રહેલા સર્વેએ સવારમાં નિત્યકર્મો કર્યા; અને પછી જુગારીએના અભિનંદન ઝીલતા ઝીલતા રમણીય દૂત-સભામાં તેમણે પ્રવેશ કર્યાં. ”
૫૦. યુધિષ્ઠિરનુ` માનસ
હવે દૂતનેા આરંભ કેવી રીતે થયા તે જોઈએ.
ધૃતરાષ્ટ્રે આ દ્યૂતખેલન માટે એક ખાસ સભા તૈયાર કરાવી. આજની ભાષામાં આપણે જેને મંડપ કહીએ છીએ, તેને કઇક મળતી આવતી આ < સભા ' હશે. હજારો પ્રેક્ષકા–એમાંના સારા એવા ભાગ તા બહારથી આવેલા આમત્રિત્રાનેા હતેા–એમાં એમને માટે ખાસ તૈયાર કરવામાં આવેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com