________________
દાખલ થયા. એના ભીષણ રૂપને જોઈ તે અને એને ઘેર ધુધવાટા સાંભળીને વનનાં પશુપ ́ખીએ એટલાં બધાં થરથરી ઊઠયાં કે એમની જીભેા જ જાણે લાઇ ગઇ અને વન એકાએક મૂગું થઇ ગયું.
મહાભારતકાર આ વરાહને ‘ મૂંગા રાક્ષસ ’તરીકે ઓળખાવે છે.
વનને આ ત્રાસ દૂર કરવાને અર્જુને નિશ્ચય કર્યો. મુનિ વેષમાં, પણ આખરે હતા તે ક્ષત્રિય ને ! તેણે ગાંડીવ હાથમાં લીધું.... દેર સાંધી. ભાથામાંથી એક બાણ કાઢયું. દાર્ પર ચઢાવ્યું. અને નિશાન તાકીને બાણ છેડયુ અને ખાણ છૂટયું તેની સાથે જ જાણે વરાહના પ્રાણ છૂટયા.
શિકારના મૃત શરીરનેા કબજો લેવા માટે નહિ, ( એ સામાન્ય શિકારી થાડા જ હતા !) પણ એ શરીરમાં ખૂ પી ગયેલ પેાતાના બાણુને કો લેવા અર્જુન દેાડયા.
પણ જેવા તે પેાતાના બાણુને વરાહના શરીરમાંથી ખેંચવા જાય છે તેવા જ તેને એક આશ્ચર્ય કારક અનુભવ થાય છે. બાણુસંતા શિકારને કબજો લઈ ને એક કિરાત ઊભા હતા. પાસે તેની કિરાતી પણ હતી. આસપાસ તેમનાં કિરાત અનુચરા અને કિરાતી પરિયારિકા પણ સારી સંખ્યામાં હતાં. “ આ શું કરે છે? કિરાતે અર્જુનને દબડાવવા માંડયા.
ઃઃ
*
,,
ક્રમ ? અર્જુને આ વિચિત્ર પ્રશ્નથી આશ્ચર્ય ચકિત થઈ તે પૂછ્યું, માં બાણુ આના શરીરમાંથી પાજુ ખેચું છુ.”
"6
તારું બાણું ? ”
ત્યારે કાનુ ?”
મારું! કિરાતે છાતી કાકીને ગર્જના કરી.
પણ તું છે। કાણુ !
આ વનમાં મારી રજા વગર દાખલ થષ્ટને તેં મારું ભયંકર અપમાન કર્યુ છે.”
"C
૧૮૭
rr
""
""
એટલે ? અર્જુને સામી ગજના કરી.
"(
એટલે એમ આ વન મારું છે
“ એક ભગવાન શંકર સિવાય, આ વન ઉપર, * આખા હિમાલય ઉપર, હું કાષ્ટનું સ્વામિત્વ સ્વીકારતા નથી. ” ઉન્નત મસ્તક અર્જુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
""