________________
૧૪૨
રાજસૂયનના આરંભ કરવાના સમય જ્યારે પાકવા આવ્યેા ત્યારે વળી પાછા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી ઇન્દ્રપ્રસ્થ આવ્યા.. તેમને યથાવિધિ પ્રેમસત્કાર કરીને યુધિષ્ઠિરે તેમને કહ્યું, તમારી કૃપાથી હે કૃષ્ણ, આ આખી પૃથ્વી મને વશ છે. હવે તમે મને યજ્ઞની દીક્ષા લેવાની અનુજ્ઞા આપે.”
:
અને શ્રીકૃષ્ણે જ્યારે એમને ખાતરી આપી કે એમના પ્રત્યેક કાર્ટીમાં એમનેા સાથ છે જ અને રાજસૂય યજ્ઞમાં જે કા` પેાતાને સોંપવામાં આવશે, તે પેાતે સહ પુરુ પાડશે ત્યારે યુધિષ્ઠિરના આન ંદના પાર ન
રહ્યો.
અને ન્દ્રપ્રસ્થમાં રાજસૂયયનની તૈયારીઓ શરૂ થઈ.
આ યજ્ઞના ૠત્વિજ શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જાતે જ બન્યા. બ્રહ્મનિષ્ઠ યાજ્ઞવલ્કયે અધ્વર્યુ પદ સંભાળ્યું. મા પૈલ હેાતા બન્યા.
પછી અનેકાનેક અતિથિએ આવે તેમને માટે શિપીએએ સુગંધપૂ વિશાળ નિવાસસ્થાને રચ્યાં; અને પછી યજ્ઞમાં ભાગ લેવા માટે યુધિષ્ઠિરે સમગ્ર રાષ્ટ્રના બ્રાહ્મણાને, ભૂમિપાને (ક્ષત્રિયાને), ગૈસ્યાને અને માન્ય એવા શૂદ્રોને પણ નેાતરાં મેાકયાં.
એ યજ્ઞ દરમિયાન બ્રાહ્મણા ધ કથાઓ સંભળાવતા અને નટન કાના પ્રયાગ જોતા અનેક દિવસે સુધી રહ્યા. સર્વત્ર પ્રસન્નતા છવાઇ રહી. આવે ! આવે !” અને “ખા ! ખાએ !” એવા ધ્વનિએ નિરન્તર સંભળાયા કરતા હતા. લાખા ગાયા, શય્યા, સુદિ ધરાજે બ્રાહ્મણાને દાનમાં આપ્યાં...અને યજ્ઞની શરૂઆત થતી હતી ત્યારે નકુલને ધૃતરાષ્ટ્રના ત્રાજપુત્રો તથા ભીષ્મ, દ્રોણ, વિદુર, કૃપાચાય વગેરેને ઇન્દ્રપ્રસ્થ લઇ આવવા માટે હસ્તિનાપુર રવાના કર્યા.
૪૪ જવાબદારીઓની સાંપણી
યુધિષ્ઠિરે આદરેલ રાજય યજ્ઞમાં કાણુ કાણુ આવ્યા હતા એ પણ જાણવા જેવુ છે. પહેલાં તે ધૃતરાષ્ટ્ર, પછી ભીષ્મ અને વિદુર, દુર્યોધન અને એના ભાઈ એ, ગાન્ધારરાજ સુબલ, સુખલને પુત્ર શકુનિ; અચલ, વૃષક, રથીઓમાં શ્રેષ્ઠ એવેા ક, શક્ય, બાલ્લિક, સેામદત્ત, ભૂરિ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com