________________
૧૧૬
“પણું શું?”
“મુદ્દાની વાત જ આ છે, પા. ચિત્રાની કુખે મણિપુરનેા ગાદીવારસ ન જન્મે ત્યાં લગી આપે અહીં જ રહેવું પડશે !'
“યેાગ્ય જ છે ! '” વનવાસ બાર વરસની અવિધના છે, તેા એ ત્રણ જ વીત્યાં છે એ હકીકતને નજર સામે રાખીને આપી.
તેમાંથી હજુ પાથે સંમતિ
“ અને...તે પછી પણ, આપ જઇ શકશેા. પણ ચિત્રા આપની સાથે મણિપુરની બહાર કયાંય નહિ આવી શકે, જ્યાં સુધી એને પુત્ર, મણિપુરની ગાદી સંભાળી શકે એવડા નહિ થયેા હાય !”
“સમજી શકાય એવું છે, મુરબ્બી ! મંજૂર છે.”
અને પ્રસિદ્ધ બભ્રુવાહનને જન્મ થયેા. ત્યાં લગી અર્જુન મણિપુરમાં જ રહ્યો અને પછી, પત્ની અને શ્વસુર તથા અન્ય સ્વજનાની વિદાય લક્ષ્યને દક્ષિણ તરફ વળ્યા.
અર્જુન દક્ષિણમાં પ્રવાસ કરતા હતેા, અને તે પ્રદેશના રમ્ય તીર્ઘાનાં દર્શનથી આંખાને ઠારતા હતા, તેમજ તિહાસની પાછળનાં રહસ્યા ઉકેલતા હતા તે દરમિયાન એક વિચિત્રતા તેના ધ્યાનમાં આવી.
એણે પાંચ તીર્જી એવાં જોયાં જે ખીજાં તીર્યાની વચ્ચે આવતાં હતાં, છતાં જ્યાં કાઇ પણ યાત્રી કદી જતેા ન હતા ! અગસ્ત્ય તી, સૌભદ્ર, પૌલામ, કાર્ન્ત્રમ અને ભારદ્વાજ તી એ પાંચ એમનાં નામેા.
આસપાસના માનવ–ગુંનરવ વચ્ચે આ પાંચે ય સ્થળે એકચક્રે રાજ્ય કરતી નિનતા અને શૂન્યતા જોઇને પાને કૌતુક થયું, અને તપાસ કરી તે જાણવા મળ્યું કે એ પાંચે ય તીર્થોમાં ભયાનક મગરમચ્છ વસે છે. જેમણે અત્યાર લગી કૈંક યાત્રીએના ભાગ લીધા છે.
ય
આટલું સાંભળ્યા પછી એ તીર્થાને છેટેથી જ નમસ્કાર કરી ચાઢ્યા જાય તેા એ પા શાને ?
તીર્થા ઉપર તેાળાઇ રહેલ ભયેાને ભાંગવા માટે તે પા જેવાઓને જન્મ છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com