________________
૪
64
' મૃત્યુ પામ્યા તેથી શું? તેથી કૈં ધૃતરાષ્ટ્ર અંધ મટી ગયા? જે અંધત્વને કારણે રાજ્યથી તે પહેલાં બાધિત હતા, તે જ અંધત્વને કારણે હજી પણ તે બાધિત છે.” કાઇ ત્રીજો દલીલ કરતા.
tr
પણ તે પછી...?” કાઈ ચેાથેા પૂછતા.
“ તા પછી શું ? ” કેાઈ પાંચમા સ્પષ્ટ વાત સાંભળાવતા. “તે। પછી એક જ વાત. પાંડુપુત્ર યુધિષ્ઠિરને યુવરાજ-પદે બેસાડીને ધૃતરાષ્ટ્ર આપતે ભૂલાવામાં નાખવા માગે છે. ધીમે ધીમે પ્રજા એને પેાતાને રાજવી તરીકે સ્વીકાર કરતી થઈ જશે એટલે એ બળથી કે છળથી યુધિષ્ઠિરનુ કાસળ કાઢી નાખી દુર્ગંધનને ગાદી પર બેસાડી દેશે.”
st આવા સયેાગામાં આપણા જેવાઓએ શું કરવું?” સૌ એકસામટા જાણે ખેાલી ઊઠતા.
“ એક જ. યુધિષ્ઠિરને અત્યારે જ ગાદીએ બેસાડી દેવા, ધૃતરાષ્ટ્રને ઉડાડીને ! ’” કાઈક સૂચવતું.
અને સૌ પાતપાતાને રસ્તે પડતા.
અને ભલી લાગણીએ કાર્યાંમાં પરિણત થયા વગર જ ઊડી જતી.
પણ આવા બધા શબ્દો જાસુસે! મારફત દુર્ગંધન અને ધૃતરાષ્ટ્રના કાન સુધી પહેાંચતા અને પિતાપુત્ર સમસમી ઉઠતા.
આખરે એક દિવસ પિતાને એકલા બેઠેલા જોઈ દુર્યોધન એમને પડખે ચઢયા, અને પ્રજા, તેને અને ભીષ્મને બન્નેને બાજુએ મૂકીને યુધિષ્ઠિરને ગાદીએ બેસાડવાની વાર્તા કરી રહી છે એવી ફરિયાદ કરી.
‘હું એ બધું જાણુ છુ,” ધૃતરાષ્ટ્રે કહ્યું, “પણ તું કહેવા શું માગે છે?” રાજ્ય તમને મળવું જોતું હતું, તે તમારા અધપણાને કારણે પાંડુને મળ્યું, ત્યાં સુધી બધું ઠીક હતું.
""
‘ હા......
!'' ધૃતરાષ્ટ્રે આગળ સાંભળવાની અધીરાઇ દેખાડી.
પાંડુ પછી પાંડુને જ પુત્ર એને વારસ થાય તે આપણું તેા આવી જ બને ! ”
""
rr
"(
.
કેવી રીતે ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com