________________
“કૃપાચાર્યું અનેવી દ્રોણુ અને ભાણેજ અશ્વત્થામાની પાછળ ઘસડાવાના !”
..
ફ્રીક છે! પણ વિદુર !
,,
<<
"1
* વિદુર અબહુ છે. રોટલાના માર્યા મુંગા બેસી રહેશે. '
""
અને પછી પળેક મૂંગા રહીને દુર્યોધન કરી મેક્લ્યા :
આપણી સામે થાય એવા એક પણ નથી. હવે તેા તમે ટટ્ટાર થા એટલી જ વાર છે ! '
"
૧૬. ઊભી થતી ઇન્દ્રજાળ
૬૭
પાછળ
પ્રચાર શબ્દ નવા છે, પ્રચાર પાતે નવે નથી,
વાતને ઠેકઠેકાણે એવી રીતે વહેતી મુકવી કે ચેડા વખતમાં તે દેશમાં સર્વત્ર ફેલાઇ રહે અને સૌ તેનું મૂળ ક્યાં છે તેની પંચાતમાં પડયા વગર તેમાં માનતા થઇ જાય. આ કળા રાજકારણી પુરુષને જાણે આદિ કાળથી જ હસ્તગત છે.
દુર્યોધને પાંડવાને વારણાવત મેાકલી આપવાનું સુચન ધૃતરાષ્ટ્ર પાસે ખાનગીમાં મૂકયુ . તે પછી ઘેાડા જ દિવસેામાં આખાયે હસ્તિનાપુરમાં ઠેરઠેર વારણાવતનું નામ ગૂ ંજતું થઇ ગયું. મંદિરામાં, મહાલયે માં, રાજમાર્ગો પર, ચેાકામાં, ચેારાઓમાં, ચૌટાએમાં, જ્યાં ચાર માણસે ભેગા થાય, ત્યાં વારણાવતની પ્રશંસા થવા માંડે ! કાઇ એની આખેાહવાની તારીફ કરે, તા ક્રાપ્ત એનું સ્થાપત્ય વખાણે ! કાઇ ત્યાંના માણસેાની મહેમાનગતિનાં ગાણાં ગાય, તેા કાઇ વળી ત્યાંની રિદ્ધિસિદ્ધિના રાસડા લે ! દુનિયામાં જે ક ંઈ જેવા લાયક ગણી શકાય, તે બધું જ જાણે વારણાવત શહેરમાં આવીને એકડું થયુ છે એવે આભાસ ઉપજે. પ્રચાર થવા માંડયા.
વાત ફરતાં કરતાં યુધિષ્ઠિર અને તેના ચારે ભાઇઓને કાને આવી, અને કુન્તીને કાને પણ આવી. ચારે દિશાઓમાંથી લેાકાનાં ટાળે ટોળાં વરણાવતની રેશનક નિહાળવા ઉમટી રહ્યાં છે, એમ સાભળતાં વેત, “ ચાલાને આપણે પણ મેચાર દિવસ ત્યાં આંટા મારી આવીએ ' એમ ભાળી
કુન્તીને થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com