________________
૬૨
શકે એ વિચારે એને ખૂબ આધાત લાગ્યા હતા, એટલે પેાતાના ઘડપણને મનમાં ને મનમાં ગાળા ભાંડતા ભાંડતેા તે ખીજા વનમાં ચા। ગયા. આ પછી ઘેાડીવારે ઉદરભાઇ સ્નાન કરીને પાછા ફર્યા.
<<
મારે તને એક ચેતવણી આપવી છે. ” શિયાળે તેને જોતાં વેંત કર્યું .
“ શી ?”
66
""
r
નાળિયા કહેતા'તા કે એ આ સિ ંહનું માંસ નહિ ખાય ?
""
કારણ એ જ કે એ તારા સ્પથી દૂષિત થયેલું છે. ઉંદરે સિ ંહના પગ–તળિયાં કરડી ખાધાં એટલે સિંહનું આખું શરીર મારે ઝેર સમાન, એમ નેળિયા કહેતા'તા.”
કારણ ?
,,
“ પણ તેા પછી એ કરશે શું?” ઉંદરે પુછ્યું, “ એ કહેતા'તા કે આવુ સિંહમાંસ ખાવાને બદલે તેા એ તારૂં માંસ ખાઇને તૃપ્તિ મેળવવાનું વધુ પસંદ કરશે !”
ઉંદરભાઇ ગભરાયા, અને તે જ પળે ત્યાંથી પલાયન થઇ ગયા. આ પછી સ્નાનાદિ વિધિ પતાવીને વરૂ આવ્યા.
.6
.
કાણ જાણે વાઘ શા માટે તારા પર નારાજ છે ! શિયાળે તેને ડરાવ્યા, “ એ કહેતા હતા કે પેાતાની વાધણને લઇને એ તારા ઉપર તૂટી પડશે. ”
,,
વરૂ જેટલી ઝડપથી આવ્યા હતા તેના કરતાં દશગણી ઝડપથી નાસી
ગયા.
છેલ્લે નાળિયા આવ્યા–નહાઇ ધાને. તેને જોતાં વેંત શિયાળે ગર્જના
ફૅરી.
tr
ફ્રેમ ?” તેાળિયાએ પૂછ્યું.
વાઘ, ઉંદર અને વરૂ ત્રણેયને મેં યુદ્ધમાં હરાવ્યા અને ત્રણેય ઊભી પૂંછડીએ નાસી ગયા છે !
,,
..
તા હવે? ’
.
જો આ સિંહ-માંસની ઉજાણીમાં મારી સાથે સામેલ થવું હાય તા તારે પણ મારી સાથે યુદ્ધ કરવું પડશે ! માથું વાઢે એ માલ કાઢે ! ''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com