________________
કાશ્યસ હિતા
૬૦
હાઈ તે આ શ્રૃજીવકીયતંત્ર પશુ મહાવીરથી પહેલાંનું છે. તેથી તેએનું આ તંત્રમાં પ્રસંગાપાત્ત ઉલ્લેખ કર્યો હેાય એમ સભવે છે; છતાં તેઓને ઉલ્લેખ કયાંય દેખાતા નથી, એ કારણે પણ આ તંત્રમાં અર્વાચીન વિષયના અનુસરણની શંકા દઢ થતો નથી.
www
ગયેલા નાવનીતકની સાથે રહેલા ગ્રંથમાં તેમ જ 'ચરક્ષા આદિ પ્રાચીન ગ્રંથામાં પણ પ્રાકૃત ભાષાથી યુક્ત મંત્રોને વ્યવહાર જોવામાં આવે છે. વળી ચાર્યાશી સિદ્ધનાથ વગેરેના સમયની પહેલાંના કાળમાં પણ પ્રાકૃત શબ્દોથી યુક્ત મંત્રોને વ્યવહાર હતેા જ, એમ મંત્રોમાં પ્રાકૃત શબ્દોને પ્રવેશ પશુ હાય તે કંઈ ખાસ મંત્રનુ અર્વાચીનતાસૂચક પ્રમાણ ન ગણાય
આ કાશ્યપસંહિતાના ક૫સ્થાનમાં ‘રેવતીક૫’ નામના એક અધ્યાય છે. તેમાં માત’ગીવિદ્યાના એક મંત્ર બતાવ્યા છે, જે મંત્રમાં પ્રાકૃત ‘ શાખર શબ્દ ખેડાયેલા છે અને કેયૂરી શબ્દ પણ અંદર ગૂ ધાયા છે; એ માત`ગીવિદ્યાના ઉલ્લેખ જેમ દક્ષિણ આમ્નાયમાં મળે છે, તેમ બૌદ્ધ સંપ્રદાયમાં પણ મળે છે, એટલા ઉપરથી એ માતંગીવિદ્યા કેવળ બૌદ્ધોની જ વિદ્યા છે એવા નિશ્ચય કરી શકાતે નથી; કારણ કે આ કાશ્યપસંહિતામાં જ એ માતંગી વિદ્યાના આરંભને લેખ જોતાં વૈદિક અનિમખ” ત્યાં બતાવ્યા છે અને પછી ‘માતઙ્ગો नाम विद्या ब्रह्मर्षिराजर्षिसिद्धचारणपूजिताऽर्चिता मतङ्गेन महर्षिणा कश्यपपुत्रेण कनीयसा महता तपसोग्रेण પિતામહાવેવાસાવિતા ’–‘ માતંગી ' નામની આ વિદ્યા બ્રહ્મર્ષિ આથી, રાજ એથી, સિદ્દો તથા ચારણાથી પૂર્જાયેલી અને સેવાયેલી છે. એ વિદ્યાને કશ્યપના સૌથી નાના પુત્ર મહિષ મતંગે મહા ઉગ્ર તપ કરી પિતામહ બ્રહ્માની પાસેથી જ મેળવી હતી, ’એમ તે માતંગી વિદ્યાની ઉત્પત્તિ જણાવીને તે વિદ્યાને શ્રૌત સંપ્રદાયથી ઉત્પન્ન થયેલ સ્પષ્ટ કહી છે; તેમ જ વૈદિકી પદ્ધતિથી જ એ માતંગી વિદ્યાના વિધાન-જૈન ને ઉપસંહાર પણ કર્યાં છે; એ ઉપરથી તે માતંગીવિદ્યા કેટલાક બૌદ્ધ ગ્રંથામાં પણ ભલે ક્યાંક મળતી હાય; પરંતુ બૌદ્ધ સૌંપ્રદાયની પહેલાં એ વિદ્યા મા સમયમાં પણ હતી જ, એ કારણથી બૌદ્ધગ્રંથામાં ઉલ્લેખ કરેલી તે માતંગી વિદ્યા ક્રાઇપણુ પ્રકારે બૌદ્ધ વિદ્યા સંભવી શકતી જ નથી અને તેના સંબંધે બૌદ્ધવિદ્યાપણાની શંકાનું સ્થાન પણ ઉદ્દ્ભવતુ નથી. · સ્ટાઇન” નામક એક અંગ્રેજ વિદ્વાને ‘તુાર્ નામક (ચીનની ઉત્તરપશ્ચિમ સીમા પરના સ્થળેથી એક પ્રાચીન બૌદ્ધગ્રંથ મેન્ગેા હતેા, તેમાં જીદ્ધના જીવક પ્રત્યે ઉપદેશ મળે છે. તેમાં અને ‘ બાવરમેન્યુસ્ક્રિપ્ટ’ પાસે
વળી કલ્પસ્થાનમાં રહેલા ‘ રેવતીકલ્પ ' નામના અધ્યાયમાં ‘ જાતહારિણી' એટલે જન્મેલાંને લઈ જનારી સ્ત્રીઓને જ્યાં નિર્દેશ કર્યાં છે, ત્યાં અમુક અમુક ભિક્ષુણી-સાધ્વી–શ્રમણિકા તથા નિન્થિસ્ત્રીઓને પણ ઉલ્લેખ છે. જોકે બૌદ્ધ સૌંપ્રદાયના ભિક્ષુઓને જણાવનાર ‘શ્રમણ ' શબ્દને બૌદ્ધોએ તથા પાછળના ગ્રંથકારાએ પણ વ્યવહાર કર્યા છે અને મહાભાષ્યકાર પતંજલિએ પણ ચેમાં ત્ર વિશેષઃ શાશ્વતિ: ' ( ૨-૪-૬) એ સૂત્ર ઉપર સનાતન કાળના વિરાધમાં ‘શ્રાદ્દુળઅમળમૂ’–બ્રાહ્મણો તથા શ્રમણા-બૌદ્ધસાધુઓને સમુદાય ' એ ઉદાહરણ આપીને તે બુદ્ધના સમયમાં બૌદ્ધ સાધુઓ તથા બ્રાહ્મણાનું પરસ્પર ધણુ ચાલતું હતું એમ સૂચવીને ‘ શ્રમણ ” શબ્દને ‘ બૌદ્ધ ભિક્ષુ ’ એ અમાં જણાવ્યા છે, તેાપણ તે યુદ્ધના કાળની પહેલાં પણ કુમાર: શ્રમિિમ: ( રૂ-૨-૭૦ ) એ સૂત્રના કર્તા પાણિનિ મુનિએ પેાતે રચેલા આ સૂત્રમાં ‘ શ્રમણ ’ શબ્દના ઉલ્લેખ કર્યા છે, તે ઉપરથી બૌદ્ધ અને
'
+
સંપ્રદાયનેા ઉદય થયા ત્યારથી માંડીને જ એ શ્રમણ શબ્દ જુદા જુદા તે તે ગ્રંથમાં વપરાવા માંડ્યો છે, એમ કહેવું ઉચિત નથી ( કેમ કે જૈના અને બૌદ્ધોની પહેલાંના પાણિનિ મુનિએ પણ ઉપયુક્ત સૂત્રમાં શ્રમણ ' શબ્દને ઉલ્લેખ કર્યાં જ છે ! ). એ · શ્રમણ ' શબ્દ શરીરના કલેશ આદિ શ્રમ કરવાના સ્વભાવવાળા જે હોય તેઓને જણાવે છે, એવી વ્યાખ્યા સ્વીકારી વૈખાનસ સૂત્રમાં વાનપ્રસ્થમાં રહેલી કાઈ પણ વ્યક્તિને જણાવનાર તરીકે તેને સૂચવ્યા છે; ( ‘ શ્રામળીયવિદ્યાનેનાષાયાધાર હા શ્રામળામિનારાય તૃતીયાશ્રમ છેત્- અમળાય સ્વાહા (વૈલાનતધર્મપ્રશ્નઃ-?-૬ )-અર્થાત્ વાનપ્રસ્થને લગતા વિધાનથી અગ્નિનું સ્થાપન કરી તેમાંઆધાર