Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १
धर्मार्थकामार्थाय पृथगपि धर्मार्थ = देवप्रतिमा - देवमन्दिर - निमित्तम्, अर्थार्थ = कृष्याद्यर्थं, कामार्थ = प्रासादाद्यर्थं च पृथिवीकार्य, कृष्यादि सेचनाद्यर्थं जलकार्य, पाकाद्यर्थ तैजसकार्य, ग्रीष्मसन्तापोपशमनाय तालवृन्तादिना वायुकायम्, एवं पाकाद्यर्थं वनस्पतिकायं तत्तदाश्रितं त्रसकार्य च, rance= निष्प्रयोजनाय - व्यर्थमिति यावत्, कौतुकवशात्पृथिव्यादिकं मृगयायर्थं त्रसांच 'विपरामृशन्ति ' विविधप्रकारेण परामृशन्ति = उपतापयन्ति - खनित्रकुद्दालादिशस्त्रेण घातयन्तीत्यर्थः, एवं शेषव्रतेष्वपि ' सत्यव्रते मृषावादिनो विपरामृशन्ती - त्यादि विना प्रयोजनसे भी त्रस स्थावर जीवों की हिंसादि कार्यों में प्रवृत्तिशील रहा करते हैं। धर्म अर्थ और काम, इन तीनों पुरुषार्थों की सिद्धि के लिये, अथवा पृथक् - धर्मादि एक एक के लिये ऐसे प्राणियोंसे जीवोंकी हिंसा अवश्य होती रहती है। देवप्रतिमा तथा देवमन्दिर बनवाने, कृष्यादि कार्य करने कराने और महल- मकान आदिके चिनाने में पृथिवीकायिक जीवों की, कृषि आदिके सेचनमें अष्कायिक जीवों की, भोजन आदिके तैयार करने कराने में तेजस्कायिक जीवोंकी, ग्रीष्मजन्य तापके उपशमन करने कराने में पंखा आदि से वायुकायकी, तथा शाक पाक आदिके लिये वनस्पतिकायकी एवं पृथिवी आदिके आश्रित त्रसकायिक जीवोंकी विराधना होती है । इसी प्रकार बिना प्रयोजन भी व्यर्थ ही कौतुकवश पृथिव्यादिक को पावडे एवं कुदाली आदि द्वारा खोदनेसे, शिकार आदिके करने से पृथिवीकायिक आदि स्थावर एवं त्रसकायिक जीवोंकी हिंसा होती है ।
५
પ્રયોજન અગર કોઈ પણ પ્રકારના પ્રયાજન વગર ત્રસ અને સ્થાવર જીવેાની હિંસાના કાર્યમાં પ્રવૃત્તિશીલ રહ્યા કરે છે. ધર્મ અથ અને કામ આ ત્રણે પુરૂ ષાર્થની સિદ્ધિને માટે અથવા પૃથકૢ-ધર્માદિના કોઇ એકેક કારણને માટે એવા પ્રાણીયાથી જીવાની હિંસા જરૂર થતી રહે છે. દેવની પ્રતિમા બનાવવી, મંદિર બનાવવું, ખેતીનું કામ કરવું કે કરાવવુ તેમાં અને મહેલ-મકાન બનાવવામાં પૃથ્વીકાચિક જીવાની, ખેતી વગેરેના કામકાજમાં, અકાયિક જીવાની, ભાજન આદિ તૈયાર કરવા કરાવવામાં તેજસ્કાયિક જીવાની અને ગરમીમાં ઠંડડી હવાના ઉપયોગ માટે પંખા આદિથી વાયુકાયિક જીવેાની તેમજ પાક આદિને માટે વનસ્પતિકાયિક
જીવોની અને પૃથ્વી આદિના આશ્રિત સકાયિક જીવેાની હિંસા થાય છે. તેવી રીતે કાઇ પણ જાતના કારણ વગર બ્ય-કૃતુહલવશ પૃથ્વી આદિને પાવડા કાદાળી ઇત્યાદિ દ્વારા ખાદવાથી, શિકાર જેવાં કાર્યો કરવાથી પૃથ્વીકાયિક આદિ સ્થાવર તથા ત્રસકાયિક જીવાની હિંસા થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩