________________
શેઠ ધર્મચંદ ઉદય'દનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત,
છબી આપવાનું કારણ,
.
લોકોમાં સાધારણ રીતે મનાય છે કે “ અન્ન તેવો ઓડકાર ” ને -દર્શન તેવી પ્રસન્નતા આ નિયમને લીધેજ મહાત્માઓની, બી આપણે આપણા ધરામાં ઢાંકીએ છીએ કે જેમનાં મંગળમય દર્શન થતાં સર્વ વિઘ્ના નાશ પામે પશુ તેવી છબીઓના અભાવે અત્યારે આપણા દેશમાં કાળ બળને લીધે તથા જમાનાની ડ્રેશનને વશ થયુંને એવા નર નારીની છીએ આપણા ઘરમાં દાખલ થએલી છે કે જેમના દર્શન માત્રથી પ્રકાત્તર પરીયા તરવાના તેા રહ્યા પણુ પ્રકાતરને એક બાંતેરે પરીયા રસાતાળ જાય. આવી છીએ કરતાં આવા ધર્મવીરાની છ બીએ જે તેમના જીવન ચરિત્રા સાથે આપવામાં આવતી હાય તે તેમની માત્ર મુખમુદ્રા જોવાથીજ તેમનાં ચારિત્રની આબેહુબ મનમય મૂર્તિ આપણા આંતરચક્ષુની સમીપે ખડી થઇ જાય અને તેવી મંગળમય મૂર્તિની ઝાં ખીજ કરવાથી આપણાં તમામ પાપાને નાશ થાય. આપણે મૂર્તીપૂજા છઇએ અને તેનુ રહસ્ય જેવુ આપણે સમજીએ છીએ તેવું અન્યધર્માં સમજતા ન હોવાથી તે અરણ્યમાં રૂદન કર્યાંજ કરે છે, પરંતુ આ પણા તીર્થંકર ભગવાનેાની મૂર્તિ માત્રના દર્શનથી આપણે જન્માંતરાનાં પાપોતે ખપાવીએ છીએ તેવીજ રીતે આવા ધર્મવીર શ્રાવકની મીના દર્શનથી પણ આપણા ચરીત્રમાં આપણુને ફેરફાર કરવા ગર્ભીત માધ મળે છે, અને તેટલાજ માટે આ મહાન પુરૂષની ધર્મમય જીંદગીનુ ટુંક વૃત્તાંત અને તેમના સ્થુળ દેહની કાંઇક પ્રતિતિ કરાવવા તેમની મનેહ છો આપી અમે સ્વામી બને તેમના ઉન્નત્ત જીવનમાંથી અમુક તત્વ પશુ ગૃહણુ કરવાની પ્રાર્થના કરીએ છીએ.
.
૧૩