________________
શેઠ ધર્મ, ઉદયનું સંક્ષિપ્ત જન્મવૃત્તાંત.
૧૧
જીંદગી પર્યંતના સભાસદ હતા એટલુ જ નહી પણ આ બાળ મંડળ સારી સ્થીતિમાં આવે અને તેનું કામ અટકી ન પડે તે માટે પોતાના સુપુત્રાને તેમણે એ મંડળને હરેક મદદ આપવા ઉદ્દેશ્યા હતા અને લાયક્ર પિતાશ્રીના લાયક પુત્રએ પિતાશ્રીના વચનને અપૂર્વ માન આપી એ મંડળની હાલત એવી આણી છે કે જેમાંથી બહાર પડતાં પુસ્તક ખરે જૈન સાહિત્યના ભડારની કીર્તિ જાળવીજ રાખશે. આવા એક પેાતાના કુળ ધર્મની ફીદાગીરીવાળા ઉદાર ગૃહસ્થતી ખાટ કામને ભારે જણાવા લાગી હતી. પરંતુ કહેતાં સ ંતેષ થાય છે કે તેમના સુપુત્રાએ પિતાશ્રીના પગલે ચાલી “ બાપ તેવા બેઢા ” ની સાદી કહેવત સાચી પાડી છે.
શ્રીમાતાની સાધારણ એમ
શ્રીમાને લાડી વાડીને ગાડીની મેાજમાહમાં પડી પૈસા એજ પરમૈશ્વર્ માની અન્ય દુનિયાની દરકાર કરતા નથી અરે, અન્ય દુનિયાની હાજતા પુરી પાડવા દરેક મનુષ્ય જન્મથી બંધાયેા છે તે જાણવાની કે તેને ખજાવવાની પણ પરવા રાખતા નથી તેવી તેઓના નામની સાથે સામાન્ય રીતે એમ વળગેલો હોય છે તેવી એબથી આ ધર્મવીર શેઠ સદા મેાકળા હતા, કેમકે ધર્મ ઉપરની તેમની અડગ આસ્તાથી ધર્મની ક્રીયાઆમાંજ તે મગ્ન રહેતા અને આ ક્ષણ્મગુર દુનિયાની જાડેજલાલી નિર્થક છે એવી દ્રઢ ભાવનાવાળા હોવાથી ધંધાના અંગે પૈસાની રેલછેલમાં તણાવાની ઇચ્છા હૈ।તતા તેમાંજ તણાતા જાત પરંતુ ધર્મ તરફના પ્રબળ ચાહને લીધે એવા તાણમાંથી ધર્મરૂપ નૈકાને પકડી લેઇ દુનિયાના વૈભવને ક્ષણીક અને ધુમાડાના બાચકાવત્ માની ધંધામાંથી ક્ારક થઈ ડુમસના પેતાના વિજય બાગનાં બંગલામાં એકાંત જીંદગીનું સુખ મેળવવા અને પરમા માના અહાનીશ વિચારમાં રહેવા તેમણે શરૂઆત કરી હતી.. હાથે તે સાથે.
પાપને ઠેલવા તથા પાપને અવકાશ ન મળે તેટલા સારૂ પુણ્યનાં કા મેને ધર્મઆદેશ મેટામાં મોટાં કામેમાં ગણે છે પરંતુ જે પુણ્ય ગર્વ