________________
૧૨ શેઠે ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત જન્મ વૃત્તાંત. રહીત અથવા હુંપણની યતકીચીત પણ લાગણીથી કરવામાં આવે છે તે પુણ્યનું ફળ શાસ્ત્રકારે કહે છે કે કરનારને કર્મબંધન કરતા થઈ પડે છે, માટે જ “ગુપ્ત દાન” શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. લોકની વાહ વાહ માટેજ જેઓ પુણ્ય કરે છે તેઓ પોતાના હાથથી એક પાઈ પણ છેડી શકતા નથી અને તેવા સુખ માણસોના મરણ પછી તેમનાં સંતાન માત્ર કીત ઉપર નજર રાખી કીર્તી દાન કરે છે. જે વધુ કર્મબંધન કરે છે. બાવી જાતનું પુણ્ય ધર્મના ગર્ભમાં તલ્લીન થએલાએ પસંદ કરતા નથી અને તેથી જ “હાથે તે સાથે”ના નિયમને સ્વીકારી પોતાની મેળે જ સુકભાઇનો પૈસો ધર્મ ભાગે ખચે છે. આ ધર્મવીર શેઠનો એ સિદ્ધાંત હતો કે પુણ્ય કરવું તે આત્માના ઉદાર અર્થે છે, ને આત્મા ઘટ ઘટમાં. વ્યા હોવાથી અન્યને આપવું છે તેમાં જ આપણ અગર આત્માના અંશને જ આપવાનું હોવાથી પિતાને મદદ કરી એમાં ફુલાવાનું નથી પણ એતે ધર્મ જ છે. આ ગુઢ સિદ્ધાંતને અનુસરીને જ તેમણે જે જે સખાવતે કરેલી છે તે તે સઘળી “ગુપ્ત દાનના નિયમ મુજબ કરેલો છે, અને તેને મની તેવી સખાવતે વિષે અમારી જાણમાં જે જે કાંઈ આવ્યું છે તે તે સખાવતેના “પાત્ર મારફતે આવેલ હોવાથી તે ખુલ્લી પાડવા અમો ઇચ્છતા નથી.
ભવિ જી કેવા હોય છે. આ પંચમઆરામાં જે જે ભવિ ગણાય છે તેનાં સઘળાં ચિન્હ આપવાનો આ જગો નથી છતાં સાધારણ રીતે લોકોમાં એમ મનાય છે કે બોલતાં ચાલતાં બુઝાય તે ભવિ જીવ કહી શકાય. આ પ્રમાણે આ ધર્મવીર શેઠ ધર્મનાજ ધ્યાનમાં તંદુરસ્ત તબીયત છતાં વળતે દીવસે જ સ્વર્ગવાસી થયા હતા. ૫૪ વર્ષની ઉમરે વસ્તાર વાડી તથા દુનીયાનો લીલા વિસ્તારી ધર્મને સાથે લેઈ “અરિહંત” “અરિહંત” ના માંગલીક નામોચ્ચાર સાથે આ પ્રદગલને તેમને અમર આત્મા તજી ચાલ્યો ગયો હને. આવા પુરૂષે કોમમાં ઉત્પન્ન થાય તે કોમની ઉન્નતિ થાય જ, પરંતુ અસેસ કે આવા ભવિ આત્માઓ લાંબુ આયુષ્ય ભોગવી શકતા નથી.