________________
૧૦
શેઠ ધર્મચ ઉયચંદ્રનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત.
નાણા કાઢી આપી ધર્મની પહેલી જરૂરનાં કામેા પૂરા પાડી અન્ય જાને દૃષ્ટાંતિક થઇ પડે એજ કામની, ધર્મની ઉન્નતિ સૂચવે છે. સને ૧૯૫૯ ની સાલમાં આભુજીની જાત્રાએ પધારતાં ત્યાંના હું દેરાસરજીની મદ્દમાં રૂ. ૧૫૦૦૦ આપ્યા હતા અને બીન્ન દહેરાસરાના છગ઼ાદ્વાર માટે વધુ કમ આપવાની ઇચ્છા બતાવી હતી પરંતુ હિંદુસ્થાનની સરકારે જુના:મ કાને જાળવી રાખવાને લગતા કરેલા કાયદા વચ્ચે આવતાં ના. લેર્ડ કઝૈનના અભિપ્રાય ઉપર વધુ કામ મુલતવી રાખ્યું હતું. દરમીયાન આ - માત્માના કાળ થતાં તેમાંનુ કેટલુંક કામ ખાર મે પડયું છે.
જીના વિચાર ના છતાં નવા વિચારોને આપેલા ઇનસાફ
મરહુમ સ્વર્ગવાસી શેઠ જો કે ઝાઝી કેળવણી પામેલા નહોતા છતાં આધુનિક કાળના કેળવાયલાના ઉન્નત ગણાતા વિચારાને શરામાવે તેવા માત્ર વિચારાજ તે ધરાવતા તેમ નથી, પણ ખાલે તે પ્રમાણે કરી બતાવી આજકાલના મેલકાઓને ગર્મીત રીતે ોધ આપતા હતા કે ખાલવા કરતાં કરી બતાવવું એમાંજ દરેકની ત્તેડુ છે. જૈન કામ તરફ તેમની લાગણી એટલી તીત્ર હતી કે તેનો સ્થીતિ સુધારવા તેમને મળતી દરેક પળને તે લાભ લેતા અને કેમતે આપવા કદી પશુ પછાત ૫ડયા નથી, “ જૈન ” પત્ર અત્યારે જે જૈન કામની અદના પણ સેવા બ જાવવા હયાતીમાં આવ્યું છે તે તેમનાજ ફળદ્રુપ મગજતું ફળ છે અને તેમનીજ ઉત્તમ સલાડને માટે તેની આજનો સ્થીતિ સારૂ તેમને આમારી છે, તેમણે જે જે કીંમતી સલાહે અખતે આપેલી છે અને દરેક વખતે જન 1 પત્રતી ઉન્નત ઇચ્છા તેના ફેલાવામાં જૈત કામનુ હિત સમાયલુ છે એવા તેમના ઉદ્ગારા આજે પણ એ પત્રના માલેક અને અધિ પતિ ઘણી વખતે ઉપકાર સાથે યાદ કરે છે એવા એક મુરી ધર્મવીરના ચરિત્રની નોંધ એ પત્રે તેના તા. ૨૪ મી જાન્યુઆરી ૧૯૦૪ના અંકમાં પણ લીધી છે.
જૈન સાહિત્ય તરફના શાખ
46
મુંબાઇ ખાતે સ્થપાયલા જૈન જ્ઞાન પ્રસાર્ક મંડળ”ના મર્હુમ