________________
શેઠ ધર્મચદ ઉદયચંદનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત.
આળીનું ઉજમણું કરી તેની પાછળ રૂ. ૩૦ હજારના ખર્ચે કર્યા હતા. પૈસા બચાવવા ખાતર કેટલાકા સુધારાને નામે સુમપણું ગ્રહણ કરે છે, તેમ નહીં પણ ધર્મ ક્રીયાની ભાવનામાં મનુષ્યભવની સાર્થકતા થાય છે એવી શ્રદ્ધાથી લગ્નના એ ધડીના આનંદમાં પરસેવાના પૈસામે ન ખર્ચી ધર્મની શાસ્વત શ્રદ્ધા પાછળ હજારા રૂપીયા વાપરવા ઉત્સુક થવું એ કાંઇ સ્હેજસાજ ધર્મભાવના ન કહેવાય, આવી ધર્મશ્રદ્ધાના દૃષ્ટાંતથી અમારા જૈન આંધવેા આ ચરિત્રના નાયકનું અનુકરણ કરી તેમની મહાન અને પરોપકારી જીંદગીના પાઠનું સ્તવન કરી તેને લક્ષ બહાર નહીં રાખે એવી અમારી તેમને પ્રાર્થના છે.
ગયા છપ્પનના દુકાળમાં લંબાવેલા સખી હાથ, સ્વધર્મીઓ પ્રત્યેની મર્હુમ શેઠની લાગણી કેટલી તીવ્ર હતી તેને તાદૃશ્ય પૂરાવા અને તેમના દયાળુ સ્વભાવની ઉદારતાના જીવતા નમૂના ગયા છપ્પનના દુકાળ વખતે તેમણે પેાતાના જૈન બધુએ માટે આપેલી મદદતા છે. ગુજરાત તથા કાઠીયાવાડમાં પેાતાના ગુમાસ્તાઓને માકલી સ્વામિ બધુ પૈકી જે મદદને લાયકના હતા તથા જે મીસકીન છતાં શરમના માર્યા માગી શકતા નહોતા તેને ઘટતી મદદ આપી એ નાશમાંથી બચાવી લીધાનું પુણ્ય વહેારી લીધું હતું. આ કામ કેટલી બધુ લાગણીનું તથા ધર્મ ભાઈઓ પ્રત્યેની પ્રીતિનું હતુ તેને તાલ કરવા અમે સુજ્ઞ વાંચકેનેજ સોંપીએ છીએ, નામના, કીર્તિ અને લોકો તરફની વાડ વાહ ઇચ્છાથી દુનિયામાં હજારા આદમીએ “ મેં કર્યું ' “ મેં કર્યું ‘’ વીગરે ઉદગારો દર્શાવવા અનેક રસ્તે ઉપાયા યાને છે, પરંતુ “ પુણ્યની ખાતરજ પુણ્ય કરનાર તેા કાઇ જવલેજ મા દીકરા જણે છે, અને તે પૈકીના આ ચરિત્રના નાયક એક હતા તે જાણી કયા જૈન બને મગરૂરી તથા માન ઉત્પન્ન નહી થાય.
,, t
tr
..
ધર્મ તથા કામ તરફની લાગણી.
આ ધર્માત્મા પુરૂષે અન્ય કામ તરફ્ દયાની લાગણી દર્શાવી પ્રાણી માત્રમાં પરમાત્માની પ્રતિતિ જોઇ હતી, તેની સાથે જૈન ધર્મ - ઉપરની