________________
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત.
સુતીરાજ મેાહનલાલજી મહારાજ પોતાના શિષ્યવર્ગ સાથે હતા તેમજ અન્ય સાધુ સાધવીએ મળી સધમાં ૬૦-૭૦ થાણા હતા. આ યાત્રા · દરમીયાન એક એવે અકસ્માત બન્યા હતા કે જે અકસ્માતના સહી સલામત નીવાણુ માટે આ ચરિત્રના ધર્મપ્રીય નાયકે સંધના કોઇ પશુ માણસ આ અકસ્માતને ભાગ નહી થઈ પડે તે માટે ધર્મ શ્રદ્ધારૂપ નાવમાં-નદીમાં આવેલા પૂર દરમીયાન એસારી સહીસલામત ઉતારે તે અન્ન. જળની આખડી લીધી હતી, આ હકીકતને આજના ઉછાંછળા અને શ્રદ્ધા, માં ડેાલણીયા પીરજાદાએ કદાચ વહેમી કહી ઉહુંમાં પસાર કરશે પરંતુ તેવી રીતે પસાર કરવા જેવી આ હકીકત નથી, કેમકે તેમાં રહેલી ધર્મ શ્રદ્ધાની ખુખી તથા સ્વામિ બધુએ પ્રત્યે તેમને ભાવ કે અનુપમ અને અપ્રતિમ હતા તેને આ દાખલેો આબેહુબ નમૂને છે અને એ દૃષ્ટાંતમાંથી થોડે પણ સાર ગ્રહણ કરવાને અમે અમારા જૈન બંધુએને આગ્રહથી ભલામણ કરીએ છીએ. ભાયણી તીર્થ જો કે પ્રાચીન નથી પણ તેમાં બિરાજતા તીર્થંકર ભગવાન પ્રાચીનતાને પૂરાવા છે તેધી તે ક્ષેત્ર તર દરેક ભાવીક જૈન બંધુતી ધર્મ શ્રદ્ઘા દૃઢ થવી જોઇએ એ રવાભાવિક નિયમ પ્રનાણે આપણા ચરિત્ર નાયકની શ્રદ્દા ત્યાં પણ દૃઢ થતાં શ્રી મલ્લુિં થજી મહારાજને એક જડાવ મુકુટ સંવત ૧૯૪૩માં ચડાવ્યા હતા, જે આજ સુધી નિદ્ગાળવામાં આવે છે.
આવા જુના વિચારના ધર્મ તરજ ઢળેલા પુરૂષો આજના નવા સુધારા તરફ પસ ંદગી બતાવનારા ભાગ્યેજ જોવામાં આવે છે પરંતુ જેએનું આખું જીવનજ ધર્મ સાથે આતપ્રેત થએલુ હોય છે તેએ ધર્મમાંજ જીવનનું સાર્થક કરવાને દરેક પળે તક મળતાં ઉત્સુક થાય છે. પૈસાની સંખ્યામાં આળેટનારા શ્રીમતે મીથ્યા આડંબરા અને ફેકટની નામના સારૂ લગ્ન પ્રસગે હજારા રૂપી ઉપર પાણી ફેરવી નકામી ધામધુમા કરવા પાછળ પૈસાનું સાર્થક થએલું ગણી પોકળ પતરાજી પાછળ પૈસામાં દીવાસળી મૂકે છે, પપ્પુ આપણા આ ધર્મવીર નાયકે પા તાના પુત્રાના લગ્ન પ્રસંગ ઉપર નકામી ધામધુમે। ન કરી શ્રી નવપદજીની