________________
લલિત-વિરાણા આ હરિભદ્રસરરચિત
૬ ૧૨
એમ માનીને ઘર્મની આરાધના કરવા માટે પરાયણ થયેલો, તે અર્થી (૧) અર્થીને ઓળખવાના લક્ષણો, (૧) વિનીત-વિનય ગુણસંપન્ન, ધર્મ વ્યાખ્યાતા પ્રત્યે અભુત્થાનાદિ વિનયરૂપ સેવાને કરનાર, (૨) સમુપસ્થિતધર્મશ્રવણાદિમાં સન્મુખ બનેલો હોય કિંતુ વિમુખ ન હોય (૩) પ્રચ્છન્ન-ધર્મનું સ્વરૂપ પૂછતો આવે, તેને ગ્રહણ કરવાનો વિધિ આદિ જાણવાને આતુર-ઉત્કંઠિત હોય.
(૨) સમર્થ-અંગીકાર કરેલા ધર્મને ભયાદિના કારણે નહીં છોડનાર, અંગીકાર કરેલા ઘર્મને આચરવામાં નીડર હોય, અધિકૃત ધર્મને નહીં જાણનારા એવા મા-બાપ, સ્વામી-રાજા, મંત્રી, મિત્ર વિગેરે તથા કલાગુરૂ આદિથી ભય ન પામે એટલું જ નહિ પણ ઘર્મ સ્વીકાર્યા બાદ ઉત્તરકાળમાં આવનારી બીજી પણ અનેક આપત્તિઓ વખતે પણ ઘર્મમાં અણનમ કે અડગ રહે.
(૩) સૂત્ર-આગમથી અનિવારિત લોકધર્મની અપેક્ષાએ જૈનધર્મ ઘણો શ્રેષ્ઠ છે.” એ જાતનું બહુમાન ઘારણ કરનાર, પરલોકનિબંધન (કારણો-ધનુષ્ઠાનમાં વિધિથી આરાધન કરવામાં તત્પર, કુલક્રમ આગત શુદ્ધવૃત્તિથી આજીવિકા ચલાવનાર અર્થાત્ ઉચિત વૃત્તિનું આસેવન કરનાર જે આત્મા, તેને શાસ્ત્રથી અનિષિધ કહેલ છે.
એવંચ (૧) ચૈત્યવંદન પાઠાદિરૂપ ઘર્મનો અત્યંત અભિલાષી અર્થીજ પ્રકૃત ધર્મનો અધિકારી છે. કારણ કે; અર્થીખપી ન હોય તેને ઉદ્દેશીને પ્રકૃત વ્યાખ્યાન કે પાઠાદિરૂપ ઘર્મ, અનુચિત છે, અનર્થકારક છે.
(૨) સમર્થ (સામર્થ્ય સંપન્ન) પ્રકૃત ઘર્મનો અધિકારી છે. કારણ કે, સ્વીકારેલ ધર્મનો ભંગ કરનાર કે ત્યાગ કરનાર છે, એટલે સમર્થ અધિકારી છે, અને અસમર્થ અનધિકારી છે.
(૩) આગમથી અનિવારિત;-શાસ્ત્રથી જેનો નિષેધ કે જેનું નિવારણ નથી કરાયું તે-પ્રકૃત ઘર્મનો અધિકારી છે. (કથંચિત અર્થિત્વ અને સામર્થ્યવાળો પણ જો શાસ્ત્રમાં નિવારિત કે નિષદ્ધ હોય તે અનધિકારી છે. ઈતિ ગૂઢાભિપ્રાય) કારણ કે; વિનય વિગેરે ગુણ વગરને પુરૂષમાં ઘર્મ બરોબર જામતો કે પરિણમતો નથી. શાસ્ત્રથી વિહિત કરાયેલ છે તે પ્રકૃતિ ધર્મનો અધિકારી છે.
१. 'अत्थी जो विणीओ समुवट्रिओ पुच्छमाणो य । (अर्थ तु, यो विनीतः समुपस्थितः प्रच्छंश्च । छाया.)
१. होति समत्थो धम्मं, कुणमाणो जो न बीहइ परेसिं, माइपिइसामिगुरूमाइयाण धम्माणभिण्णाणं ॥ ५ ॥ भवति समर्थो धर्म कुर्वाणो यो न बिभेति परेभ्यः । मातापितृस्वामिगुर्वादिभ्यो धर्मानभिज्ञेभ्यः ॥ छाया
२. सुत्तापडिकुछो जो, उत्तमधम्माण लोगविक्खाए । गिहिधम्मं बहु मण्णई ईह परलोए विहिपरो य ॥ ६ ॥ उचियं सेवइ वित्तिं, सा पुण निय कुलकमागया सुद्धा । माहणखत्तियवईसाण सुद्धसुद्दाण नियनियगा ॥ ७ ॥ सूत्राऽप्रतिक्रुष्टो य उत्तमधर्मेभ्यो लोकापेक्षया । गृहिधर्म बहु मन्यते इह परलोके विधिपरश्च ॥ उचितां सेवते वृत्तिं सा पुनर्निजकुलक्रमागता शुद्धा ब्राह्मण क्षत्रियवैश्यानां शुद्धशूद्राणां નિઝા વિના ૬/૭ (છાયા)
(શ્રાવવિધ-ઘરને)
કરમસી
ગજરાતી અનુવાદ