________________
લલિત-વિસ્તરા
લક્ષણ 'પ્રકૃતિ-જ્ઞાનઆવરણઆદિ કર્મ હોયે છતે (અતિવ્યામોહકારી ક્લિષ્ટકર્મરસ, વિનષ્ટ થયે છતે) પૂર્વ કહેલ ‘ધૃતિ' ‘શ્રદ્ધા' ‘સુખા' ‘વિવિદિષા' ‘વિજ્ઞપ્તિ' જે છે તે, (જેના અનુક્રમથી અભય વિગેરે બીજા નામો છે તે ધૃત્યાદિ) તત્ત્વરૂપ ધર્મનું બીજ-ઉત્પત્તિ સ્થાન છે. અર્થાત્ પારમાર્થિક કુશલ-મંગલ-ગંગાનું હિમાલય સમાન ઉત્પત્તિ સ્થાન છે.
આ ભિસર રચિત
૧૮૪
વળી જે-ચેતનરૂપ પુરૂષ ઉપર, પ્રકૃતિરૂપ મોહ આદિનું સતત-સદા સામ્રાજ્ય કે અખંડ વર્ચસ્વ ચાલુ કે જારી છે તેવા અનિવૃત્તાધિકાર પ્રકૃત્તિક પુરૂષની થતી ધૃતિ આદિ ધર્મયોનિઓમાં તત્ત્વરૂપ-તાત્ત્વિક-પરમાર્થિકધૃતિઆદિ સ્વભાવનો અભાવ છે.' ઈતિ-પરમતવચનની સમાપ્તિનું સૂચન કરે છે.
સાંખ્ય પરિભાષા
જૈન પરિભાષા
જૈનો
સાંખ્યદર્શનાનુગત ભગવાન્ પરિવ્રાજક ગોપેન્દ્ર
(૧) અનિવૃત્તાધિકાર પ્રકૃતિક પુરૂષ (૨) નિવૃત્તાધિકાર પ્રકૃતિક પુરૂષ
(૩) ધૃતિ
(૪) શ્રદ્ધા
(૫) સુખા (૬) વિવિદિષા
(૭) વિજ્ઞપ્તિ
ચેતન-જીવ
(૮) પુરૂષ (૯) પ્રકૃતિ
જ્ઞાન-આવરણ આદિ કર્મો
તથાય તત્ત્વધર્મના પંચમી ધર્મયોનિરૂપ વિજ્ઞપ્તિ એટલે ભગવાન્ જિનેશ્વરપ્રણીત ધર્મ પ્રાપ્તિરૂપ બોધિ. વિજ્ઞપ્તિ એટલે બોધિ કેમ ? તેની સિદ્ધિના મુદ્દાની રજુઆતપૂર્વક ‘બોધિદ' રૂપ ૧૯ મા પદનો
ઉપસંહાર–
प्रशमादिलक्षणाभेदात् एतत्प्राप्तिश्च यथोक्तप्रपञ्चतो भगवद्भ्यएवेति बोधिं ददतीति बोधिदाः ११ ॥
અચરમ પુદ્ગલપરાવર્ત્તવર્તીપુનર્બંધકાદિ જીવો ચરમ પુદ્ગલપરાવર્ત્તવર્ણી અપુનર્બંધક આદિ આત્માઓ
અભય
ચતુ
માર્ગ
શરણ
બોધિ
૧ પ્રકૃત્તિ-સત્ત્વ, રજસ્ અને તમમ્ એ ત્રણ ગુણોની સામ્ય અવસ્થાને પ્રકૃતિ' યાને પ્રધાન કહેવામાં આવે છે. આ પ્રકૃતિ જડ છે. સત્ત્વ=પ્રકાશ આદિના સાધનરૂપ, પ્રકૃતિના અવયવભૂત પદાર્થ, પ્રકૃતિનો સત્ત્વનામકગુણ કહેવાય છે.
રજ=જગના કારણોમાં જે દુઃખઆત્મતા તે રજસ્ કહેવાય છે. પ્રકૃતિના ગુણ વિશેષરૂપ છે. તમસ્—જે મોહઆત્મકતા તે તમસ્ કહેવાય છે. પ્રકૃતિના ગુણ વિશેષરૂપ છે.
२ 'अभयदे ति व्याख्यास्थले 'अतोऽस्य गुणप्रकर्षरूपत्वात्, अचिन्त्यशक्तियुक्तत्वात्, तथाभावेनावस्थितेः सर्वथापरार्थकरणात्, भगवद्भ्य एवसिद्धिरिति एतद्वचनरचनाविस्तारतः
(૧) પરમાર્થ સંપદાનરૂપ ઉપયોગ, જે હેતુઓ વડે પ્રગટ સિદ્ધ થાય છે. તે હેતુઓનું નામ અભયદાન આદિ છે.
ગુજરાતી અનુવાદક
આ
ત કરસૂરિ મ.સા.