________________
GIGHવણી કરી જોવા
જેવો ૩૪
Os સાવકામાવાવાકાણાવાળા
મો
જેની
સગ્રંથમાં) મુખ્યતા પ્રવૃત્તિ કરાવવારૂપ ફલવાળો છે. અર્થાત્ આ મેળારૂપ ઘર્મથી અચૂક સગ્રંથમાં પ્રવૃત્તિ કરાવાય છે. જે સäથમાં પ્રવૃત્તિ કરાવે નહિ તે મતિને મેધા કહેવામાં આવતી નથી. અને જે સૉંથમાં પ્રવૃત્તિ કરાવે તે મેઘાઘર્મ સમજવો. | (આ) પાપગ્રુત (ચિત્તના મેલને કરનાર ભૌમાદિ વિષયકમિટ્યાજ્ઞાનયુક્ત-મિથ્યાત્વપોષક શાસ્ત્ર) ની અવજ્ઞા-તિરસ્કાર-નિવૃત્તિ-અટકાયત કરાવનારો મેળારૂપ આત્મધર્મ છે...
(ઈ) ગુરૂવિનય આદિ વિધિવાળા પુરૂષથી મેળવવા યોગ્ય મેળારૂપ આત્મધર્મ છે. મેધારૂપ ચિત્તધર્મની પ્રાપ્તિના પ્રત્યે પુરૂષનિષ્ઠ ગુરૂ વિનયાદિ વિધિ, કારણ છે. જ્યાં સુધી જીવમાં ગુરૂવિનયાદિ વિધિની ગેરહાજરી છે. ત્યાં સુધી મેધાની પ્રાપ્તિનો અસંભવ છે.
(6) આ મેધારૂપ અસાઘારણકારણથી, (વિનયથી ગુણ અવિનયથી દોષ વિગેરેના વિવેકશાલિ વિશિષ્ટ બોધથી) મહાનુ-મોટો પ્રશમ-શાંતિરૂપ આત્માનો વિશિષ્ટ પરીણામ થાય છે.
અથવા-“મહતુપાવે પરિણામઃ' આ પ્રમાણેના પાઠાન્તરની અપેક્ષાએ
"સગ્રંથ જ ઉપાદેય છે. અસદૂગ્રંથ નહિ." આવા પ્રકારનો પરીણામ-અધ્યવસાય મોટો-નક્કર મેઘાના પ્રભાવથી હોય છે. દા.ત. રોગીને જેમ ઉત્તમ ઔષધની પ્રાપ્તિમાં ઉપાદેયભાવ મોટો હોય છે તેમ અહીં સમજવું. તથાતિ
જેમ કોઈ બુદ્ધિમાનું રોગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેના વિશિષ્ટ ફલનો અનુભવ થાય, ત્યારે અન્ય સર્વ વસ્તુને દૂર કરી તેના ઉપર જ તેને મહાનું ઉપાદેયભાવ અને ગ્રહણ કરવાનો આદર રહે છે. તેમ અહીં મેધાવાળાનો (મધારૂપ વિશિષ્ટબુદ્ધિવાળાનો) મેઘારૂપ વિશિષ્ટ જ્ઞાનના બલથી (સામર્થ) થી સદ્ગથમાં (અવિસંવાદી વચનવાળા વીતરાગ વચનરૂપ સદ્ગથમાં) જ ઉપાદેયભાવ (આ જ ગ્રહણ કરવા યોગ્ય છે અન્ય નહિ એવો પરીણામ) હોય છે અને સગ્રંથના જ ગ્રહણમાં આદર હોય છે. અર્થાત્ આદરભાવે કરી સગ્રંથનો સ્વીકાર કરે છે, બીજા પાપરૂપ ગ્રંથ-શાસ્ત્રનો સ્વીકાર, મેઘાવાળો કરતો નથી. સગ્રંથ જ ભાવરૂપ ઔષધ (દવા) છે. કારણ કે; કર્મરૂપ રોગને દૂર કરવામાં વીતરાગપ્રણીત ગ્રંથ જ, રામબાણ દવા છે. બીનહરીફ જડીબુટી છે.
૧ (૨૯) ઓગણત્રીસ પાપશ્રુત-પાપશાસ્ત્રો છે તે આ પ્રમાણે. આઠ પ્રકારના નિમિત્તશાસ્ત્રો-(૧) દિવ્ય-વ્યંતરના અટ્ટહાસાદિકના વિષયવાળું. (૨) ઉત્પાત-રૂધિરવૃષ્ટિ વિગેરેના વિષયવાળું. (૩) અંતરિક્ષ-ગ્રહભેદ, ઉલ્કાપાત વિગેરે વિષયવાળું. (૪) ભૌમ-ભૂમિકંપ વિગેરે વિષયવાળું. (૫) અંગ-અંગ ફરકવું વિગેરે વિષયવાળું. (૬) સ્વર-પક્ષિ વિગેરેના સ્વર અથવા પોતાના કંઠનો સ્વર. કે નાસિકાનો (૭) વ્યંજન-શરીર ઉપરના મસા-તલ વિષયવાળું. (૮) લક્ષણ-લાંછન તથા રેખા વિગેરેના વિષયવાળું આ આઠ પ્રકારના નિમિત્તાંગ ઉપર સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એ ત્રણ ત્રણ હોવાથી ૨૪ થાય છે. તથા ગંધર્વ (૨૫) નાટ્ય (૨૬) વાસ્તુવિદ્યા (૨૭) ઘનુર્વેદ (૨૮) આયુર્વિદ્યા (૨૯)
ક
રી સરકારના નામ,
કરી સલામ ,
ગુજરાતી