________________
SI
વરદાન કરી શકાય છે & Read
તમારી
છે
૩૫૩ * (૪) સુત-છીંક આવવારૂપ કાયવ્યાપાર ભિન્ન અન્ય કાયવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સર્વથા સ્થિર રહે છે.
() જાભિત-બગાસું આવવારૂપ કાયવ્યાપાર ભિન્ન અન્ય કાયવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સ્થિર રહે છે.
(જે વખતે ખાંસી, છીંક, બગાસું આવે ત્યારે જીવરક્ષણ આદિ માટે મુખે હાથ યા મુહપત્તિ રાખવી.)
(૬) ઉદ્ઘારિત-ઓડકાર આવવારૂપ કાયવ્યાપાર ભિન્ન અન્ય કાયવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સર્વથા સ્થિર રહે છે.
(૭) વાતનિસર્ગ-અધિષ્ઠાનથી (ગુદા-અઘોદ્વારથી) પવનના નીકળવારૂપ (અધોવાય-વાછૂટ-વાયુનો સંચાર થવારૂપ) કાયવ્યાપાર ભિન્ન અન્ય કાયવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સર્વથા સ્થિર રહે છે.
(૮) ભ્રમલી-આકસ્મિક (કારણ વગર) શરીરની ભૂમિ-ફેરને ભ્રમલી કહેવાય છે. ભ્રમલી-ભમરી ચક્કર ફેર આવવારૂપ કાયવ્યાપાર ભિન્ન અન્ય કાર્યવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સર્વથા સ્થિર રહે છે.
(૯) પિત્તમૂર્ચ્છ-પિત્તની પ્રબળતા-પ્રકોપથી થોડી મૂછ આવવારૂપ કાયવ્યાપાર ભિન્ન અન્ય કાયવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સર્વથા સ્થિર રહે છે.
હવે "સુમેહિંથી દિક્ટિસંચાલેહિ સુધીનાં ૩ પદ બહુવચનના પ્રયોગવાળાં હોવાથી એ ત્રણ પદોની ચૈત્યસ્તવની ૫ મી "બહુવચન આગાર સંપદાનું વર્ણન કરતા શાસ્ત્રકાર કહે છે.
"सुहुमेहिं अङ्गसञ्चालेहिति" सूक्ष्मैः अङ्गसञ्चारैः लक्ष्यालक्ष्यै त्रिविचलनप्रकारै रोमोद्गमादिभिः, सुहुमेहिं खेलसञ्चालेहिंति" सूक्ष्मैः खेलसञ्चारैः यस्माद्वीर्यसयोगिसद्व्यतया ते खल्वन्तर्भवन्ति, “सुहुमेहिं दिद्विसंचालेहिति" सूक्ष्म-दष्टिसञ्चारैः निमेषादिभिः,
ભાવાર્થ-(૧૦) સૂક્ષ્મ અંગસંચાર-અલ્પ, (થોડા) લક્ષ્ય (જોઈ કે સમજી શકાય તેવા ગોચર) અને અલક્ષ્ય (જોઈ કે સમજી ન શકાય તેવા-અગોચર) શરીરના હાલવા ચાલવાના પ્રકારરૂપ-ટાઢ આદિ વેદનાથી રૂવાડા ઉભા થવા વિગેરેથી શરીરનો સંચાર-હલન ચલન થવારૂપ (સૂક્ષ્મ કાયકંમરૂપ) કાયવ્યાપારરૂપ ભિન્ન અન્ય કાયવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સ્થિર રહે છે.
૧ એને નિરોગચ સંપતા પણ કહી છે. - ૨ ભ. ૫. શ. ૪ ઉ “વરિયરનોપલવિયાણ વિનરાવનાબવા શક્તિઃ તબધાને સપોષ માનતરિવ્યાપણુવત્તિ પત્રविद्यमानं द्रव्यं तत्तथा, वीर्यसद्भावेऽपि जीवद्रव्यस्य योगान् विना चलनं न स्यादिति सयोगशब्देन सद्रव्य विशेषितं, सदिति विशेषणं च तस्य सदा सत्ताऽवधारणार्थ, अथवा स्वमात्मा तद्रुपं द्रव्यं-स्वद्रव्यं ततः कर्मधारयः, अथवा वीर्यप्रधानः सयोगो-योगवान्-वीर्यसयोगः स चासौ सद्व्यश्च-मनःप्रभृति-वर्गणायुक्तो वीर्यसयोगसद्रव्यस्तस्य भावस्तत्ता तया हेतुभूतया 'चलाई' ति अस्थिराणि 'उवकरणाई' ति अङगानि'
અર્થ-વીર્યાન્તરાય કર્મના નાશથી ઉત્પન્ન થયેલી શક્તિ તે "વીર્ય" કહેવાય છે. સયોગ એટલે માનસાદિ વ્યાપારથી
ગુજરાતી અનુવાદ છ
સવિતાબા