Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
HMMONOKANGAROOMICRO00000
đề thi
Isla- शिवलियन
(४४२ વર્તવું જોઈએ તે હેતુથી વૈયાવૃજ્યકર આદિ વિષયક કાઉસગ્ગરૂપ આ ક્રિયા, સકલયોગનું (ઉત્તરોત્તર આગળ આગળ ગુણોની વૃદ્ધિનું) બીજ-મૂલ કારણ છે.
વળી “વંદનવરિયાએથી માંડી “ઠામી કાઉસગ્ગ સુધીનો પાઠ અહીં બોલાતો નથી પરંતુ “અન્નત્થ ઉસસિએણે” ઈત્યાદિ પાઠ બોલાય છે. કેમ કે, તે વૈયાવૃત્યકર શાસનદેવ કે શાસનદેવી આદિ, અવિરતિવાળા છે, અને સામાન્ય પ્રવૃત્તિથી (વંદનવત્તિઓએ ઈત્યાદિ કહ્યા શિવાય. સામાન્ય પ્રવૃત્તિથી) આ પ્રમાણે જ ઉપકાર દેખેલ છે, અને તેમાં પ્રકૃતસૂત્રરૂપ વચનનું પ્રામાણ્ય છે. આ પ્રમાણે સિદ્ધાણં બુદ્ધાણં' રૂપસૂત્રસિદ્ધસ્તવનામક સૂત્રની વ્યાખ્યાની સમાપ્તિ થાય છે.
હવે શાસ્ત્રકાર, અવતરણિકા સહિત “પ્રણિધાન'ની વ્યાખ્યા કરે છે.
पुनः संवेगभावितमतयो विधिनोपविश्य पूर्ववत् प्रणिपातदण्डकादि पठित्वा स्तोत्रपाठपूर्वकं ततः सकलयोगाक्षेपाय प्रणिधानं करोति कुर्वन्ति वा, मुक्ताशुक्त्या उक्तंच 'पंचंगो पणिवाओ, थयपाढो होइ जोगमुद्दाए । वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ॥ १ ॥ दो जाणू दोण्णि कहा पंचमगं होई उत्तमंगंतु । संमं संपणिवाओ णेओ पंचंगपणिवाओ ॥ २ ॥ अण्णोण्णं तरियंगुलिको सागारेहिं दोहिं हत्थेहिं । पेट्टोवरिकोव्वरसंठिएहिं तह जोगमुद्दत्ति ॥ ३ ॥ चत्तारि अंगुलाई पुरओ ऊणाईं जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ॥ ४ ॥ मुत्तासुत्ती मुद्दा, समा जहिं दोवि गब्भिया हत्था । ते पुण निलाडदेसे लग्गा अन्ने अलग्गत्ति ॥ ५ ॥' ।
प्रणिधानं यथाशयं ययस्य तीव्रसंवेगहेतुः, ततोऽत्र सयोगलाभः, यथाहुरन्ये- “तीव्रसंवेगानामासन्नः समाधिः, मृदुमध्याधिमात्रत्वात्, ततोऽपि विशेष इत्यादि" प्रथमगुणस्थानस्थानां तावत् एवंविधमुचितमिति सूरयः ॥ जय वीयराय । जगगुरू । होउ ममं तुहप्पभावओ भयवं ।
भवनिव्वेओ मग्गानुसारिया इट्ठफलसिद्धि ॥ १ ॥ लोगविरूबच्चाओ, गुरुजनपूया परत्थकरणं च ।
सुहगुरूजोगो तब्बयणसेवणा आभवमखंडा ॥ २ ॥ अस्य व्याख्या जय वीतराग । जगद्गुरो । भगवतस्त्रिलोकनाथस्याऽऽमन्त्रणमेतत् भावसन्निधानार्थं, 'भवतु मम त्वत्प्रभावतो' जायतां मे त्वत्सामथुन भगवन् । किं तदित्याह-'भवनिर्वेदः', संसारनिर्वेदः, नह्यतोऽनिर्विण्णो मोक्षाय यतते, अनिर्विण्णस्य तत्प्रतिबन्धात्, तत्प्रतिबद्धयत्नस्य च तत्त्वतोऽयत्नत्वात्, निर्जीवक्रियातुल्य एषः, तथा मार्गानुसारिता' असद्ग्रहविजयेन तत्त्वानुसारितेत्यर्थः, तथा 'इष्टफलसिद्धिः' अविरोधिफलनिष्पत्तिः, अतोहीच्छाविघाताभावेन सौमनस्यं, ततः उपादेयादरः, नत्वयमन्यत्रानिवृत्तौत्सुक्यस्येत्ययमपि विद्वज्जनवादः, | ભાવાર્થ-વળી સંવેગથી ભાવિત (સંસ્કારિત) મતિવાળા પુરૂષો, વિધિપૂર્વક બેસીને (નીચે બેસીને) પૂર્વની માફક “નમોત્થણ' આદિ બોલીને સ્તોત્રપાઠ(સ્તવન બોલવા)પૂર્વક, ત્યારબાદ સકલયોગ (ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ) ની અક્ષેપ અવિચ્છિન્ન નિર્વિઘ્ન-ઝડપથી તત્કાળ-અવિલંબથી ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ થાય તેટલા) સારૂ (પ્રાર્થના
Anumore898888888800000
50000000000000650000
બારાતી અનુવાદક
રસર મા સી.

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518