________________
કરતા
લલિતવિકાર -
વાર થતો
{૪૪૮ સંબંધ, (સંબંધ થયા પછી વચગાળામાં) દોષ સહિત (વિકારવાળા) પધ્ધના (હિતકર વસ્તુ-પરહેજી-વૈદે જે કહ્યું તે ખાન-પાનના) લાભ-પ્રાપ્તિ સરખો આ યોગ, તે વાસ્તવિક રીતે અયોગ જ કહેવાય-શુભ યોગ ન કહેવાય. કારણ કે, પાસત્યાદિનો યોગ, દુષ્ટફલજનક કે ફલના અભાવવાળો છે. -
“હે ભગવાન! જે ભવનિર્વેદાદિ (૭) તારા પ્રભાવથી છે તેમ તારા સામર્થ્યથી મને ‘તવચનસેવના આભ અખંડા હોજો.”
(૮) તદ્રવચનસેવના-યથોદિત-પૂર્વકથિત વિશિષ્ટચારિત્રયુક્ત આચાર્યરૂપ ગુરૂના વચનની સેવના-વચન પ્રમાણે ચાલવું તે હોજો! કેમકે, વિશિષ્ટચારિત્રયુક્ત આચાર્યરૂપ ગુરૂ, કદાચિત પણ અહિતકારી અકલ્યાણકારી બોલતા નથી પરંતુ પરહિતકારી જ બોલે છે.
(આ બધી પ્રાર્થનારૂપ અભિલાષા, “અપ્રમત્તસંયત થયા પહેલાં રાખવાની છે, કારણ કે, “અપ્રમત્તસંયતને તો મોક્ષની પણ અભિલાષા નથી.) આ વિશિષ્ટ ચારિત્રવંત આચાર્યભગવંતના વચનની સેવા એકવાર નહિ, અલ્પ કાલ (થોડા વખત) સુધી નહિ એ વિષયને કહે છે કે “આભવ અખંડા” ભવ એટલે જન્મ (ચાલુ જિંદગી) સુધી અથવા સંસાર કર્મસંબંધરૂપ (સંસાર) સુધી મને વિશિષ્ટ ચારિત્રયુકત આચાર્યરૂપ ગુરૂવચનની સેવા હે ભગવાન્ તારા સામર્થ્યથી હોજો.
તથા ચ xભવનિર્વેદ-*માર્ગાનુસારિતા-ઈષ્ટફલસિદ્ધિ-લોકવિરૂદ્ધત્યાગ-ગુરૂજનપૂજા-પરાર્થકરણ-શુભગુરૂયોગઆભવ અખંડ તવચન સેવારૂપ આ કલ્યાણ (શિવમંગલમાલા) ની પ્રાપ્તિ થયે છતે જલ્દી-સપાટાબંધુ એટલે આઠ ભવની અંદર જ નિયમા-ચોક્કસ-એકાંતે મોક્ષ થાય છે અને આ ભવનિર્વેદાદિરૂપ આઠ ગુણો, કલ્યાણરૂપ ગુણો અચિંત્ય (અકલ્પિત) ચિંતામણિરૂપ વીતરાગ ભગવંત ત્રિલોકનાથના પ્રભાવથી-સામર્થ્ય-પ્રસાદથી ફળે છે, પ્રગટ થાય છે, પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બે ગાથાનો અર્થ-ભાવાર્થ જાણવો.
હવે શાસ્ત્રકાર પ્રણિધાનવિષયક ચર્ચા બહુ જ સુંદર શૈલીમાં કરે છે.
सकलशुभानुष्ठाननिबन्धनमेतत्, अपवर्गफलमेव, अनिदानं तल्लक्षणायोगादिति दर्शितं, असङ्गतासक्तचित्तव्यापार एष महान्, न च प्रणिधानादृते प्रवृत्त्यादयः, एवं कर्त्तव्यमेवैतदिति, प्रणिधानप्रवृत्तिविघ्नजयफलविनियोगान्तमुत्तरोत्तरभावात्, आशयानुरूपः कर्मबन्ध इति, न खलु तद्विपाकतोऽस्यासिद्धिः स्यात्, युक्त्यागमसिद्धमेतत्, अन्यथा प्रवृत्त्याययोगः, उपयोगाभावादिति, नानधिकारिणामिदं, अधिकारिणश्चास्य य एव वन्दनाया उक्ताः, तद्यथाएतब्दहुमानिनो विधिपरा उचितवृत्तयश्चोक्तलिङ्गा एव, प्रणिधानलिङ्गं तु विशुद्धभावनादि, यथोक्तं-'विशुद्धभावनासारं, तदर्पितमानसम् । यथाशक्तिक्रियालिङ्गं, प्रणिधानं मुनिर्जगौ ॥१॥' इति, स्वल्पकालमपि शोभनमिदं, सकलकल्याणाक्षेपात्, अति गम्भीरोदाररूपमेतत्, अतो हि प्रशस्तभावलाभाबिशिष्टक्षयोपशमादिभावतः प्रधानधर्मकायादिलाभः, तत्रास्य सकलोपाधिविशुद्धिः, दीर्धकालनैरन्तर्यसत्कारासेवनेन श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञावृद्धया, नहि समग्रसुखभाक् तदङ्गहीनो भवति, तबैकल्येऽपि तद्भावेऽहेतुकत्वप्रसङ्गात्, न चैतदेवं भवतीति योगाचार्यदर्शनम्, सेयं भवजलधिनौः प्रशान्तवाहितेति परैरपि गीयते, अयमज्ञातज्ञापनफलः सदुपदेशो हृदयानन्दकारी परिणमत्येकान्तेन, ज्ञाते त्वखण्डनमेव भावतः, अनाभोगतो भोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेनेत्यध्यात्मचिन्तकाः ॥
કરાતી અનુવાદક આ ભીકરસૂરિ મ