Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 493
________________ a Wકાર થવાની GRE (૪૪૦) હવે શાસ્ત્રકાર, “વેયાવચ્ચગરાણ” ઈત્યાદિની વ્યાખ્યા કરીને “સિદ્ધાણં બુદ્ધાણં'–સિદ્ધસ્તવ સૂત્રની સમાપ્તિ કરે છે. • एवमेतत्पठितोपचितपुण्यसंभारा उचितेषूपयोगफलमेतदिति ज्ञापनार्थं पठन्ति–'वेयावच्चगराणं संतिगराणं सम्मदिविसमाहिगराणं करेमि काउसग्गमित्यादि यावखोसिरामि' व्याख्या-पूर्ववत् नवरं-वैयावृत्त्यकराणां-प्रवचनार्थं व्यापृतभावानां यथाऽम्बाकूष्माण्डयादीनां, शान्तिकराणां क्षद्रोपद्रवेष सम्यग्द्रष्टीनां-सामान्येनाऽन्येषां समाधिकराणां-स्वपस्योस्तेषामेव, स्वरूपमेतदेवैषामिति वृद्ध सम्प्रदायः, एतेषां सम्बन्धिनं, सप्तम्यर्थे वा षष्ठी, एतद्विषयं-एतानाश्रित्य, करोमि कायोत्सर्गमिति, कायोत्सर्गविस्तरः पूर्ववत्, स्तुतिश्च नवरमेषां वैयावृत्त्यकराणां तथा तद्भाववृद्धेदित्युक्तप्रायं, तदपरिज्ञानेऽप्यस्मात्तच्छुभसिद्धाविदमेव वचनं ज्ञापकं, न चासिद्धमेतद्अभिचारुकादौ तथेक्षणात्, सदौचित्यप्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदम्पर्यमस्य, तदेतत् सकलयोगबींज वन्दनादिप्रत्ययमित्यादि न पठ्यते, अपित्वन्यत्रोच्छवसितेनेत्यादि, तेषामविरतत्वात्, सामान्यप्रवृत्तेरित्थमेवोपकारदर्शनात्, वचनप्रामाण्यादिति, व्याख्यातं 'सिद्धेभ्य' इत्यादि सूत्रम् ॥ ભાવાર્થ-આ પ્રમાણે સ્તુતિપાઠદ્વારા ઉપચિત-વધેલ (સંચિત-એકઠું કરેલ-ભેગું કરેલ) પુણ્યપુંજવાળા પુરૂષો, ઉચિત (લોકોત્તર કુશલ પરિણામના પ્રથમ કારણપણાએ યોગ્ય અરિહંત આદિ ઉચિત) નિષ્ઠ (વૃત્તિ રહેલ) ઉપયોગરૂપ પ્રયોજન-ફલવાળું (ફલજનક) આ ચૈત્યવંદન છે એ વિષયને જણાવવા ખાતર બોલે છે કે વૈયાવૃજ્યકર” ઈત્યાદિ. વ્યાખ્યા પૂર્વની માફક સમજવું. પરંતુ જે કાંઈ વિશેષ છે તે (૧) વૈયાવૃત્યકર=પ્રવચન-શાસન-સંઘને ખાતર (ધર્મ સાધન નિમિત્તે) વ્યાવૃતભાવવાળા-વિશેષ પ્રકારે પ્રવૃત્તિ-વ્યાપાર-પ્રયત્ન કમ્મરકસીને કામ-સેવા કરનાર (અન્ન વિગેરેનું વિધિપૂર્વક સંપાદન-મેળવી આપનાર) તે વૈયાવૃત્યકર કહેવાય જેમકે-અંબા-કૂષ્માંડ વિ. શાસનદેવીઓ અને ગોમુખ વિ. શાસનદેવો વૈયાવૃજ્યકર તરીકે રૂઢ અહીં સમજવા. (૨) શાંતિકર-વિરોધીઓએ કરેલ શુદ્ર ઉપદ્રવોના નિવારણરૂપ શાંતિને કરનારા તે શાંતિકર કહેવાય છે. (૩) સમ્યદ્રષ્ટિ સમાધિકર-સમ્યદ્રષ્ટિઓને (આ શબ્દ સામાન્ય શબ્દ હોઈ સમ્યદ્રષ્ટિઓને અને સમ્યદ્રષ્ટિભિન્ન બીજા તમામને પણ) સમાધિ (સત્તા, ધર્મારાધનામાં સહાયતા, મનો વિ. દુઃખના અભાવરૂપ સમાધિ) ઉપજાવનારા તે સમ્યદ્રષ્ટિ સમાધિકર કહેવાય. તથા ચ વૈયાવૃત્ય કરવી, શાંતિ કરવી, સમયદ્રષ્ટિસમાધિ કરવી એ રૂપ સ્વરૂપ, (સ્વભાવ-પ્રકૃતિ) શાસનદેવ અને શાસન દેવીઓનું છે એમ કથન વૃદ્ધસંપ્રદાય મુજબનું સમજવું. અવશ્ય નિયમા ભણવા યોગ્ય કહ્યા છે. અને શેષ ૩ અધિકાર નિયમથી ભણવા યોગ્ય ન હોવાથી શ્રુતપરંપરાએ પ્રર્વતે છે. જે કારણથી આવશ્યક ચર્ષિને વિષે “સેસયા જહિચ્છાએ” એટલે શેષ અધિકાર વંદન કરનારની ઈચ્છાનુસારે છે) એમ કહ્યું તે કારણથી ઉજ્જિત સેલસિહરે વિગેરે ૩ અધિકાર પણ નિશ્ચય (ઋતપરંપરાવાળા હોવાથી) શ્રતમય જ જાણવા પરંતુ શ્રુતબાહ્ય નહિં (કારણ કે આવશ્યક ચૂર્ણિનું વચન તે ભૃતબાહ્ય ન ગણાય માટે.) ગાજત્રારા જ જલસા

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518