________________
સદ
ભાવશરત ના
હવે શાસ્ત્રકાર શ્રતધર્મવૃદ્ધિ ફલની સિદ્ધિ અને હેતુની સિદ્ધિ, ક્રમવાર, સવિવેચન દર્શાવે છે.
प्रणिधानमेतत्, अनाशंसाभावबीजं, मोक्षप्रतिबन्धेन, अप्रतिबन्ध एष प्रतिबन्धः, असङ्गफलसंवेदनात्, यथोदितश्रुतधर्मवृद्धर्मोक्षः सिद्धत्वेन, नेह फले व्यभिचारः, असङ्गेन चैतत्फलं संवेद्यते, एवंच सद्भावारोपणात्तद्वृद्धिः, शुभमेतदध्यवसानमत्यर्थं, शालिबीजारोपणवच्छालिहेतुः, दृष्टा ह्येवं पौनःपुन्येन तद्वृद्धिः, एवमिहाप्यत इष्टवृद्धिरिति, एवं विवेकग्रहणमत्र जलम्, अतिगम्भीरोदार एष आशयः,
अत एव संवेगामृतास्वादनं, नाविज्ञातगुणे चिन्तामणौ यत्नः, तच्चान्यथाऽतोऽपि समीहितसिद्धिः, प्रकटमिदं प्रेक्षापूर्वकारिणां, एकान्ताविषयो गोयोनिवर्गस्य, परमगर्भ एष योगशास्त्राणां, अभिहितमिदं तैस्तैश्चारुशब्दैर्मोक्षाध्वदुर्गग्रहणमिति कैश्चित्, तमोग्रन्थिभेदानन्द इति चान्यैः गुहान्धकारालोककल्पमपरैः, भवोदधिद्वीपस्थानं चान्यैरिति, न चैतद्यथावदवबुध्यते महामिथ्यादृष्टिः, तद्भावाच्छादनात्, अहृदयवत्काव्यभावमिति, तत्प्रवृत्त्यायेव ह्यत्र सल्लिङ्गं, तद्भाववृद्धिश्च काव्यभावज्ञवत्, अत एव हि महामिथ्यादृष्टेः प्राप्तिरप्यप्राप्तिः, तत्फलाभावात्, अभव्यचिन्तामणिप्राप्तिवत्, मिथ्यादृष्टेस्तु भवेद्राव्यप्राप्तिः, साऽऽदरादिलिङ्गा अनाभोगवती, न त्वस्यास्थान एवाभिनिवेशः, भव्यत्वयोगात्, तच्चैवलक्षणं, प्राप्तं चैतदभव्यैरसकृत्, वचनप्रामाण्यात्, न च ततः किञ्चित्, प्रस्तुतफल लेशस्याप्यसिद्धेः, परिभावनीयमेतदागमज्ञैर्वचनानुसारेणेति । एवमन्येषामपि सूत्राणामों वेदितव्य इति, दिङ्मात्रप्रदर्शनमेतत्,
ભાવાર્થ-આ “શ્રતધર્મ વૃદ્ધિ પામો' આવા પ્રકારનું, શ્રુતધર્મની વૃદ્ધિવિષયક અભિલાષા-આશંસા રૂપ પ્રણિધાન, સર્વઈચ્છાવિરતિસ્વરૂપ અનાશંસા રૂપી ભાવ-પર્યાયનું બીજ-આદિ કારણ છે. કારણ કે, અહીં મોક્ષ પ્રતિબંધ છે.-મોક્ષના પ્રત્યે ખરેખર આ પ્રાર્થના છે, અને તે મોક્ષ, સર્વઈચ્છાના અભાવ સ્વરૂપ છે. મતલબ કે; સકલ ઈચ્છાના અભાવ-સ્વરૂપ મોક્ષવિષયક આ પ્રાર્થના છે.
શંકા-પ્રતિબંધના અભાવ રૂપ અપ્રતિબંધથી સાધ્ય મોક્ષ છે તો આ પ્રમાણેનો પણ તે મોક્ષવિષયક પ્રતિબંધ કેવી રીતે શ્રેયસ્કર ગણી શકાય?
સમાઘાન-આ, પ્રાર્થના રૂપ મોક્ષવિષયક પ્રતિબંધ, અપ્રતિબંધ સરખો છે. કારણ કે, અહીં અસંગરૂપ ફલનું સંવેદન છે અર્થાત્ રાગ-દ્વેષ-મોહાદિના સંગ વગરના ઈષ્ટફલનો અનુભવ છે. તથાચ રાગ-દ્વેષમોહાદિના સંગવાળા ફલને ઉદ્દેશીને પ્રવર્તતું પ્રણિધાન-આશંસા, પરમપુરૂષાર્થ-મોક્ષરૂપ લાભની વિનાશક હોઈ એ ઈચ્છા રૂપ પ્રણિધાનને પ્રતિબંધ તરીકે ઓળખાવવામાં આવે છે.
પ્રતિબંધ-મોહાદિના સંગથી રંગીન ફલવિષયક ઈચ્છા રૂપ પ્રણિધાનને પ્રતિબંધ કહે છે. સાંસારિકફલવિષયકભૌતિક લાલસા રૂપ પ્રણિધાનને પ્રતિબંધ કહે છે, કારણ કે, આ ઈચ્છા સંસારનું બીજ છે.
અપ્રતિબંધ-મોહાદિ સંગશૂન્ય-અસંગ-મોક્ષરૂપ ઈષ્ટ ફલ વિષયક ઈચ્છા-પ્રણિધાન-પ્રતિબંધને “અપ્રતિબંધ તરીકે માનવામાં આવે છે. કારણ કે, આ ઈચ્છા-પ્રણિધાન, અનાશંસાભાવનું બીજ છે.
શંકા-આ પ્રસ્તુત પ્રણિધાન, અનાશિંસાભાવનું બીજ છે એવો નિયમ કે વ્યાપ્તિ કેવી રીતે? સમાધાન-શ્રી સર્વજ્ઞમહારાજપ્રરૂપિત શ્રુતર્ધમની વૃદ્ધિ-ઉદય-ઉત્કર્ષ-ઉન્નત્તિ-ચડતીથી સર્વોત્કૃષ્ટ કૃતવર્મથી
છે
કે
કાકડા
કીરિ સરકાર