Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 480
________________ આરા લાલન- વિના A t CRM er {૪૨૭) એક એકની પછી વધતાં વધતાં આગળ આગળ)ના ભેદોની પ્રતિપત્તિ(ખાત્રી-પ્રતીતિ-વિશ્વાસ-સંપૂર્ણજ્ઞાનનો અભાવ હોઈ(જેણે સર્વ ભેદો નથી જાણ્યા એવા)અજ્ઞાત પુરૂષને જણાવવા ખાતર ભેદોનું-પંદર ભેદોનું પૃથર્ પૃથરૂપે કથન છે. માટે અહીં કોઈ પણ જાતનો દોષ નથી. પરંતુ નિર્દોષતા-દોષાભાવ છે. હવે “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રની રજી અને ૩જી ગાથાની સાવતરણિકા વ્યાખ્યા કરે છે કે, इत्थं सामान्येन सर्वसिद्धनमस्कारं कृत्वा पुनरासनोपकारित्वावर्त्तमानतीर्थाधिपतेः श्रीमन्महावीरवर्धमानस्वामिनः स्तुति (રોતિ) સુર્વજો (વા) “નો સેવાવિવો નં લેવા પંની નમંતિ ! તેં ફેવવિમહિયં સિરસા વંરે મહાવીર / ૨ ” अस्य व्याख्या 'यो' भगवान्वर्द्धमानः 'देवानामपि' भवनवास्यादीनां 'देवः' पूज्यत्वात्, तथाचाह-'यं देवाः प्राञ्जलयो नमस्यन्ति' विनयरचितकरपुटाः सन्तः प्रणमन्ति 'त' देवदेवमहितं' देवदेवाः-शक्रादयः तैर्महितः- पूजितः 'शिरसा' उत्तमाङ्गेनेत्यादरप्रदर्शनार्थमाह 'वंदे', कं ? 'महावीरम्' ईरगतिप्रेरणयोरित्यस्य विपूर्वस्य विशेषण ईरयति कर्म गमयति याति चेह शिवमिति वीरः, महांश्चासौ वीरश्च महावीरः, उक्तं च-'विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ॥ १ ॥" तं, इत्थं स्तुतिं कृत्वा पुनः परोपकारायाऽऽत्मभाव वृद्धयैफलप्रदर्शनपरमिदं पठति पठन्ति वा 'एक्कोऽवि णमोकारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ, तारेड नरं व नारिं वा ॥ ३ ॥ अस्य नमस्कारः, तिष्ठन्तु बहवः 'जिनववृषभाय बर्द्धमानाय यत्नाक्रियमाणः सन् किम् ?-संसरणं संसारः-तिर्यग्नरनारकामरभवानुभव लक्षणः, स एव भवस्थितिकायस्थितिभ्यामनेकधाऽवस्थानेनालब्धपारत्वात्सागरइव संसारसारगः तस्मात् तारयति-अपनयतीत्यर्थः, 'नरं व नारिं वा' पुरूषं वा स्त्रियं वा, पुरुषग्रहणं पुरुषोत्तमधर्मप्रतिपादनार्थं, स्तोत्रग्रहणं तासामपि तद्भव एव संसारक्षयो भवतीति ज्ञापनार्थं, ભાવાર્થ-આ પ્રમાણે સામાન્ય રીતે સર્વસિદ્ધ વિષયક નમસ્કાર કરીને ફરીથી આસન્ન-નજદીકના પરમોપકારી હોઈ વર્તમાન(ચાલ)તીર્થ-શાસનના અધિપતિ (નાયક) શ્રીમાન્ મહાવીર પ્રભુની સ્તુતિ, એક કે અનેક કરે છે કે “જે દેવોના પણ દેવ છે. જેને દેવો અંજલિપૂર્વક બે હાથ જોડી નમસ્કાર કરે છે તથા જે ઈન્દ્રો વડે પૂજાયેલા છે તે શ્રી મહાવીર પ્રભુને હું મસ્તક નમાવીને વંદન કરું ” આની વ્યાખ્યા જે ભગવાનું વર્ધમાનપ્રભુ, ભવનવાસી આદિ ચાર નિકાયના દેવોને પણ(સંસારી દેવોના)પૂજનીય હોઈ દેવ છે- દેવાધિદેવ છે, વળી કહે છે કે, “જે વર્ધમાનસ્વામીને(ચ્યવનથી માંડી આરાધના-ભક્તિભાવ હોઈ)વિનયપૂર્વક સુરચિત કરપુટવાળા અર્થાત બે હાથ જોડીને દેવો, પ્રણામ કરે છે. વળી દેવદેવ-શક્ર વિગેરેથી (બીજા દેવોને સ્તુત્ય છે પણ શક્ર આદિથી) પૂજાયેલા (ભવથી નિસ્તાર-પાર ન થાય ત્યાં સુધી પૂજાયેલા) એવા તે મહાવીરને-વ્યુત્પત્તિલભ્ય અર્થ કર્મને ગમાવે-ખપાવે છે અને આ ભવમાં મોક્ષમાં જાય છે. (વિઉપસંગ, ગતિ પ્રેરણારૂપ અર્થક ઈરધાતુ અહીં છે એનો અર્થ ઉપર પ્રમાણે સમજવો) તે વીર અને મોટા એવા વીર તે મહાવીર. '- १ "बाल्ये जयेच्छु लघुयानपलायमानः, क्रीडन् सुरैयुतिसमेत इति स्तुतो यः देव ! त्वमेव भगवनसि देवदेवो, देवाधिदेवमुदुशंति મહત્તમેવ . અન્નકક્ષરમા ... 0 આ જાહેરાત ગજરાતી ગઝલ

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518