________________
3 જી
કાકડલાદાદા
અભણ કાકા
આવક
૪૧૫) અનુષ્ઠાનરૂપ બીજી કોટી(૩) તાપપરીક્ષારૂપ પદાર્થરૂપ કોટીએમ ત્રણ કોટીના અવિરોધ વડે, પૂર્વ-અપર (પહેલાં કે પછી) બાધા શિવાય શ્રુત-પ્રવચન વર્તે છે.
હવે ત્રિકોટી પરિશુદ્ધિસ્વરૂપ આ અવિરોઘ-પૂર્વ અપર બાઘાના અભાવને દર્શાવતા એક એક કોટી દીઠ બે બે વચનો દ્વારા પૂર્વકથિત અવિરોધને વિશેષ-વિશદ રીતે પ્રગટ કરે છે કે; - હવે (૪) (૧) પહેલી કોટીનું વિધિરૂપ પ્રથમ વચન દર્શાવે છે કે “સ્વર્ગાર્થીપુરૂષ તપ-દેવતાપૂજનાદિ કરવા જોઈએ, અને કેવલાર્થી (કવલજ્ઞાનાર્થી-મોક્ષાર્થી) પુરૂષે ધ્યાન-અધ્યયન આદિ કરવાં જોઈએ.”
(૩) હવે પહેલી કોટીનું પ્રતિષધરૂપ દ્વિતીય વચન દર્શાવે છે કે સર્વે જીવોને નહિ હણવા જોઈએ” આ પ્રમાણે કષપરીક્ષારૂપ વિધિ પ્રતિષેધરૂપ, પ્રથમ કોટીના બે વચનો જાણવા. | (ફ) (૨) હવે છેદરૂપ અનુષ્ઠાનરૂપ બીજી કોટીનું પ્રથમ વચન દર્શાવે છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ શુદ્ધક્રિયા . (૬) બીજી છેદરૂપ કોટીનું દ્વિતીય વચન કહે છે કે; “અસપત્ન-પરસ્પર અવિરોધી અર્થાત્ સ્વસ્વકાલ પ્રમાણે કરવાથી પરસ્પર અવિરોઘી યોગ-સ્વાધ્યાય આદિ સમગ્ર સામાચારી જાણવી' આ પ્રમાણે છેદરૂપ ક્રિયારૂપ બીજી કોટીના બે વચનો જાણવા.
હવે (૩) તાપપરીક્ષારૂપ પદાર્થરૂપ ત્રીજી કોટીનું પ્રથમ વચન દર્શાવે છે કે,
(G) “ઉત્પાદ, વિગમ-વ્યય (પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ઉત્પત્તિ અને વિનાશ) અને ધ્રૌવ્ય-ધ્રુવતાથી દ્વવ્યાર્થિક નયની અપેક્ષાએ) યુકત જે હોય તે “સત્' કહેવાય છે.
(5) હવે ત્રીજી કોટીનું બીજું વચન–એક દ્રવ્ય છે અથવા “એક દ્રવ્યવાળી અને અનંતપર્યાયો (ધર્મો) વાળી વસ્તુ છે. “એક દ્રવ્યવાળો-અનંત પર્યાયવાળો પદાર્થ છે.”
આ પ્રમાણે તાપપરીક્ષારૂપ પદાર્થરૂપ ત્રીજી કોટીના બે વચનો જાણવા.
કાયોત્સર્ગનો વિસ્તાર, પૂર્વવતુ જાણવો અને સ્તુતિ(થોય) તેવી જ જાણવી. પરંતુ વિશેષતા એ છે કે, શ્રુતની-શ્રુત સંબંધી થોય બોલવી. કેમ કે; જે જાતિ-સંબંધીનો કાઉસગ્ગ, તે જાતિની-સંબંધીની હોય હોય તો સમાન જાતિય શ્રુતભાવમાં વૃદ્ધિ થાય છે. તેની જાણ પુરૂષોને આ બીના અનુભવસિદ્ધ છે. જે સંબંધી કાયોત્સર્ગ, તેને જ લગતી કોય ન બોલવામાં આવે તો સમાધિ-અવિચ્છિન્ન ચિત્તની સ્થિરતામાં ભંગાણ પડે છે. તે વાત તેના અનુભવીઓને પણ પ્રત્યક્ષ સિદ્ધ છે. વળી આ સંપ્રદાય-પરંપરા-પ્રથા પ્રણાલિકા છે કે; ત્રીજી થાય શ્રુતની જ બોલવી-વાતે કોઈપણ જાતની બાધા કે દોષ નથી. આ પ્રમાણે “પુખરવરદીવઢે' નામના સૂત્રની વ્યાખ્યા સમાપ્ત થાય છે.
આજનીતિ કરી રહી છે