________________
છે
.
કામકાજના કદના
લિત-વિરારા આ ભવસાવ ચિત
(૩૯૮ સફલતા છે. કહ્યું છે કે, અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત દ્રષ્ટા-અતીન્દ્રિયાર્થદર્શી કોઈ છે જ નહિ એટલે નિત્ય વચન-વેદવાક્યથી જે જુએ તે દ્રષ્ટા છે.”
એવંચ જો અદ્રશ્ય પિશાચઆદિ વક્તા વિષયક આ શંકા દૂર કરવા અતીન્દ્રિયાર્થદર્શી પુરૂષ માનવામાં આવે તો ફરીથી અપૌરૂષય વચનની કલ્પના વ્યર્થ-નિરથક છે. અને પોતાની દ્રષ્ટિએ અતીન્દ્રિયાર્થદર્શી નહિ માનનાર માટે સાર્થક છે છતાં જો અતીન્દ્રિયાર્થદર્શી પુરૂષ ન માનવામાં આવે તો
અદ્વૈશ્ય પિશાચઆદિ વક્તાની આ શંકા-સંશય હોઈ આ અપૌરૂષેય વચનનો વાદ, નિષ્કલ-અસાર-અકિંચિત્કર છે.
પૂર્વપક્ષ-ભલે અમારી મજકૂર કલ્પના કે વાદ વ્યર્થ અસાર હો ! પરંતુ તમારે પૌરુષેય વચનવાદીએ પણ(મારે પણ નહિ પરંતુ તમારે પણ ઈતિઅપિ શબ્દનો અર્થ)પરમાર્થ-તાત્પર્ય શુદ્ધિથી અપૌરુષેય જ વચન છે.” એવો વાદ માનવો કે અપનાવવો પડશે જ. તથાપિ અપૌરૂષય વચન વિષયે સર્વ ઋષભાદિ સર્વજ્ઞો, વચનપૂર્વક છે. કારણ કે, “વચનપૂર્વક જ અહત્તા-અહંતપણું કે અહંત જાતિ હોય છે.” એમ શાસ્ત્રવાણી છે. વળી અહીં એવી પણ શંકા નહિ કરવી કે “ભલે અહંત સંતાન-પરંપરા, હો ! તેથી અપૌરુષેય વચન સિદ્ધ કેવી રીતે ?' કેમ કે તેનો જવાબ એ છે કે, અહંત પરંપરા, અનાદિ છે એટલે વચન, અપૌરૂષય-અનાદિ-નિત્ય છે. જો અહંતોનું વચન, અપૌરૂષય-અનાદિ તરીકે ન માનવામાં આવે તો અવચનપૂર્વક, કોઈ એક આદિમાં-શરૂમાં વચન પ્રવર્તક, અહંત સ્વીકારવો પડશે જ, વળી આ વાતને ઈષ્ટાપત્તિ તરીકે નહિ માની શકો ! કારણ કે, તે આદિના અહંતનું અવચનપુર્વકત્વ, “સચરર્શનશાનવારિત્રાળ મોક્ષમા' ઈતિ આગમનું વિરોધી છે. તેમજ “સઅકારણવત્ નિત્ય આવા નિત્યલક્ષણ રૂપ ન્યાયથી પરપરિકલ્પિત સદાશિવ આદિની માફક અનાદિ શુદ્ધ હોઈ એક અહંતના સ્વીકાર રૂપ વાદનો પ્રસંગ આવે !
ઉત્તરપક્ષ-તમારું આ કથન બરોબર વ્યાજબી નથી. કારણ કે, વચનનો આદિભાવ નહિ હોવા છતાંય, વચનપ્રવર્તક તાલુઆદિના વ્યાપારના અભાવમાં પૂર્વકથિત વચનનો અભાવ હોઈ અપૌરૂષયત્વની અસિદ્ધિ છે. વચનપ્રવર્તક તાલુઆદિનો વચન પૌરૂષય-પુરૂષકૃત જ છે. વાદીએ કહ્યું હતું કે “જો અપૌરુષેય વચન નહિ માનો તો અવચનપૂર્વકનો કોઈ એક, આદિમાં વચનપ્રવર્તક, અનાદિ શુદ્ધ અહંત માનવો પડશે” આ કથન પણ યુક્તિ રહિત છે. તથાનિકોઈ ભગવંત,અવચનપૂર્વક નથી. કારણ કે, ભગવંતનું વચનપૂર્વકત્વ જ, અવચન પૂર્વકત્વથી આક્ષિપ્ત આપેલ તે ભગવંતના અનાદિપણાનું વિરોધી નિરાકરણ કરનારું છે.
અહીં પરમાર્થ-રહસ્ય-ગૂઢાર્થ એવો છે કે; જેમ બીજથી અંકુરો અને અંકુરોથી જ બીજ પ્રર્વતે છે તેમ વચનથી (શાસન-તીર્થની)અહતો અને અર્વતોથી વચન પ્રર્વતે છે તેથી જ બીજઅંકુરોના દ્રષ્ટાંતથી પ્રવાહથી(પરંપરાએ)વચનનું અનાદિપણું હોવાં છતાંય પહેલાં નહિ થએલા 28ષભાદિ વ્યક્તિ રૂપ સર્વશના થવાની માફક લૌકિક આદિ ભેટવાળા અખિલ વચનનું વક્તાના વ્યાપારપૂર્વક હોઈ પૌરૂષયત્વ સમજી લેવું. તથાચ જેમ બીજાંકુરના દ્રષ્ટાંતે પ્રવાહની અપેક્ષાએ વચનનું અનાદિપણું હોય છતાંય પહેલાં નહિ થયેલ ઋષભાદિ વ્યક્તિરૂપ સર્વજ્ઞની ઉત્પત્તિની માફક અખિલ વચનનું વક્તાપુરૂષના વ્યાપારપૂર્વકપણું પૌરૂષયપુરૂષકૃતત્વ માનવું જ પડશે.
સ,
ક, રાકર
બાજરાતી અનુવાદક - આ ભદ્રસૂરિ મહા