________________
લિત વિસ્તારના ભાજપ દ્વારા દાયિત
૩૮૩) હવે “પ્રસન્ન થાઓ' એ વાક્યની સંપૂર્ણ મીમાંસા કરતાં બતાવે છે કે –
आह-किमेषा प्रार्थना अथ नेति, यदि प्रार्थना न सुन्दरैषाऽऽशंसारूपत्वात्, अथ न उपन्यासोऽस्या अप्रयोजन इतरो वा ? अप्रयोजनश्चेदचारु वन्दनसूत्रं, निरर्थकोपन्यासयुक्तत्वात्, अथ सप्रयोजनः, कथमयथार्थतया तत्सिद्धिरिति, अत्रोच्यते, न प्रार्थनषा, तल्लक्षणानुपपत्तेः, तदप्रासादाक्षेपिकैषा, तथा लोकप्रसिद्धत्वात्, अप्रसन्नं प्रति प्रसाददर्शनात्, अन्यथा तदयोगात्, भाव्यप्रसादविनिवृत्त्यर्थं च, उक्तादेव हेतोरिति; उभयथाऽपि तदवीतरागता, अत एव स्तवधर्मव्यतिक्रमः, अर्थापत्त्याऽऽक्रोशात्, अनिरूपिताभिधानद्वारेण, न खल्वयं वचनविधिरार्याणां, तत्तत्त्वबाधनात्, वचनकौशलोपेतगम्योऽयं मार्गः, अप्रयोजनसप्रयोजनचिन्तायां तु न्याय्य उपन्यासः, भगवत्स्तवरूपत्वात्, उक्तं च-"क्षीणक्लेशा एते नहि प्रसीदन्ति न स्तवोऽपि वृथा । तत्स्वभावभाव (सद्भाव) विशुद्धेः प्रयोजनं कर्मविगम इति ॥ १ ॥ स्तुत्या अपि भगवन्तः परमगुणोत्कर्षरूपतो ह्येते । दृष्टा ह्यचेतनादपि मन्त्रादिजपादितः सिद्धिः ॥ २ ॥ यस्तु स्तुतः प्रसीदति रोषमवश्यं स याति निन्दायाम् । सर्वत्रासमचित्तः स्तुत्यो मुख्यः कथं भवति ? ॥ ३ ॥ शीतार्दितेषु हि यथा द्वेषं वह्निर्न याति रागं वा । नाह्वयति वा तथापि च तमाश्रिताः स्वेष्टमश्नुवते ॥ ४ ॥ तबत्तीर्थकरान् ये त्रिभुवनभावप्रभावकान् भक्त्या । समुपाश्रिता जनास्ते भवशीतमपास्य यान्ति शिवम् ॥ ५ ॥ एतदुक्तं भवति-यद्यपि ते रागादिभीरहितत्वान्न प्रसीदन्ति, तथापि तानुद्दिश्याचिन्त्यचिन्तामणिकल्पान् अन्तःकरणशुद्धयाऽभिष्टवं च कत्तुणां, तत्पूर्विकैवाभिलषितफलावाप्तिर्भवतीति गाथार्थः
ભાવાર્થ પૂર્વપક્ષ- ‘પ્રસન્ન થાઓ અહીં પ્રાર્થના મનાય છે કે નહિ ?
જો અહીં “પ્રાર્થના છે એમ મંજૂર કરવામાં આવે તો તે ઠીક નથી. કારણ કે, પ્રાર્થના તો આશંસા (કામના-ઈચ્છા-અભિવૃંગ) રૂપ છે.
જો અહીં “પ્રાર્થના” નથી એમ જો માનવામાં આવે તો ઊભા રહો. અમારા નવા બે પ્રશ્નોનો ઉકેલ કરતા જાઓ ! પહેલો પ્રશ્ન (૧) પ્રસન્ન થાઓ” એ વાક્યરચનારૂપ ઉપન્યાસ, પ્રયોજન- ફળ વગરનો છે ? કે બીજો પ્રશ્ન (૨) પ્રયોજન ફલવાળો છે ?
જો તમે આ ઉપન્યાસ, અપ્રયોજન (પ્રયોજન-ફળ વગરનો) છે. એમ ઠરાવશો તો આ વંદનગર્ભિત સૂત્ર, અસુંદર માનશો ! કેમ કે અર્થહીન વાક્યરચનારૂપ ઉપન્યાસવાળું છે.
જો ત એ ઉપન્યાસને સપ્રયોજન (પ્રયોજન-ફલવાળો) માનો છો તો “આ પ્રાર્થનાગર્ભિત ઉપન્યાસ,
રીતે અહીં સ્તુતિ કરવાથી સ્તુતિનું ફળ મળે છે, અહીં કોઈ એમ કહે છે કે “જે પ્રસન્ન થતા નથી, તે શી રીતે પ્રસન્ન થશે ? માટે વૃથા પ્રલાપ કરવાથી ભકિતનો અતિશય થતો નથી.” આના ઉત્તરમાં કહેવાનું કે “પ્રસન્ન થાઓ એવું કહેવાથી દોષ પણ નથી, કારણ કે જેની સ્તુતિ કરી પ્રસન્ન થવાનુ કહીએ છીએ તેના ફ્લેશ (કર્મ) આદિક્ષીણ થઈ ગયા છે તે જેમ પ્રસન્ન થતા નથી, તે તેમની સ્તુતિ, વૃથા પણ થતી નથી, કારણ કે તેને સર્વ ભાવની વિશુદ્ધિ છે, ભકિતથીનામ લેવાથી કર્મક્ષયોપશમાદિ થાય છે. અને ભવ્યોનું કલ્યાણ થાય છે.
Oી આનાટone વાટEBશ્ચિમ