________________
Fારાજ): CRભારથી
(૩૮૦) (૩) સ્વરૂપજ્ઞાપનરૂપ ફળવાળા વિશેષણપ્રયોગવાળી શિષ્ટની વાક્યરચનાનું દૃષ્ટાંત. “પરમાણુરપ્રદેશ પરમાણુ, પ્રદેશરહિત છે. (પરમાણુને પ્રદેશ નથી, કેમકે, જાતે જ એક પ્રદેશરૂપ છે.) અહીં પરમાણુના પ્રદેશરહિતપણારૂપ સ્વરૂપ જણાવનારૂં “અ-પ્રદેશ” રૂપ વિશેષણ-પદ છે.
વસ્તુસ્થિતિ વાસ્તવમાં આવી જ છે તો-સ્વરૂપજ્ઞાપનરૂપ ફલને ઉદ્દેશીને, વિશેષણપદની પ્રવૃત્તિ, શિષ્ટોના આપ્ત પુરૂષોના વાક્યમાં દેખાતી હોઈ કેવલિનઃ' એ સ્વરૂપજ્ઞાપનરૂપફલપ્રદર્શક વિશેષણ પદ, નિર્દોષસફલ-સુવિહિત જ છે.
પૂર્વપક્ષ- જો આમજ છે તો કેવલી એવા અરિહંતોને હું સ્તવીશ' એટલું જ બોલો ? લોકોદ્યોતકરધર્મતીર્થકર-જિન એવા વિશેષણપદો શા માટે ?
ઉત્તરપક્ષ- અહીં-કેવલિત્વરૂપ સામાન્ય ધર્મની અપેક્ષાએ શ્રુત કેવલી વિગેરે ભાવ અહંતથી ભિન્નબીજા આત્માઓ પણ (સંપૂર્ણ શ્રતાદિની અપેક્ષાવાળુ કેવલિત્વ સમજવું.) કેવલી તરીકે નવાજાય છે તે શ્રુત કેવલી આદિમાં ભાવ અહંતપણાની પ્રતીતિ બુદ્ધિ ન થાઓ ! એટલા ખાતર અર્થાત શ્રુતકેવલી આદિમાં ભાવ અહંતપણાની ભ્રાંતિ ભાંગવા ખાતર-શ્રુતકેવલી આદિના વ્યવચ્છેદ કરવા ખાતર લોકોદ્યોતકર-ઘર્મતીર્થકરજિનરૂપ વિશેષણોની અગત્યતા માનવી પડશે જ.
એવંચ બે-ત્રણ વિગેરે વિશેષણોના સંયોગની અપેક્ષાએ પણ નાનાવિધ નયના અભિપ્રાયના જાણ ગીતાર્થ મહાપુરૂષે પોતાની પ્રતિભાદ્વારા વિશેષણોની સફલતા કહેવી જોઈએ !
હવે આ પ્રમાણેના શબ્દવિસ્તારરૂપ વિસ્તારથી સરો !
આ જે કેવલ શબ્દપ્રપંચ દર્શાવ્યો તે કેવલ ગમનિકા (સામાન્ય-વાક્યાર્થ-બોઘ) માત્ર સમજવો કારણ કે, વિશેષ તો વિભાષક-વાર્તિકકારના વિષયરૂપ છે. - હવે ચોવીશ તીર્થકરોની નામ દઈને ભાવભીની સ્તુતિ કરે છે. સુંદર ભાવનાગર્ભિત પ્રાર્થના રજૂ કરે છે.
तत्र यदुक्तं "कीर्तयिष्यामीति" तत्कीर्तनं कुर्वनाह-उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥ २ ॥ सुविहिं च पुष्पदंतं, सीअल सिजंस वासुपुज्जं च । विमलमणंतं च जिणं, धम्म संतिं च वंदामि ॥ ३ ॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुब्वयं नमिजिणं च वंदामि रिट्ठनेमि, पासं तह वद्धमाणं च ॥ ४ ॥ एता निगदसिद्धा एव, नामान्वर्थनिमित्तं त्वावश्यके "उसीसु उसमलच्छण, उसभं सुमिणं मितेण उसभजिणो" इत्यादि ग्रन्थादवसेयमिति, कीर्तनं कृत्वा चेतः-शुद्ध-यर्थं प्रणिधिमाह-एवं मए अभियुआ, विहुअरयमला पहीणजरमरणा ।
૧ સામાન્ય કેવલી (તીર્થકર અને ગણધરો સિવાયના બાકી કેવલી) મુંડ કેવલી (મૂક અને આંતકૃત કેવલી) વિગેરેથી સમજવા
કી બારી
એ હારિબહાર ખાવા