________________
કાર સમિડિલિતવિકારા જ
નદી
- વિકિસરત મળવાની
૩૫૫)
"एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ हुज्ज मे काउस्सग्गोत्ति' एवमादिभिरित्यादिशब्दाद् यदा ज्योतिः स्पृशति तदा प्रावरणाय कल्पग्रहणं कुर्बतोऽपि न कायोत्सर्गभङ्गः, आह नमस्कारमभिधाय किमिति तद्ग्रहणं न करोति ? येन तद्धङ्गो न भवति, उच्यते, नात्र नमस्कारेण पारणमित्येतावदेव अविशिष्टं कायोत्सर्गमानं क्रियते, किन्तु यो यत्परिमाणो यत्र कायोत्सर्ग उक्तः तत उर्ध्वं समाप्तेऽपि तस्मिन् नमस्कारमपठतो भङ्गः, अपरिसमाप्तेऽपि पठतो भङ्गएव, स चात्र न भवतीति, न चैत्यत्स्वमनीषिकयैवोच्यते, यतः उक्तमा- “'अगणी उ छिंदिज्जव, बोहियखोभाई दीहडक्कोवा । आगारेहि अभग्गो उस्सग्गो एवमादिहिं ॥ १ ॥" आक्रियन्त इत्याकारा आगृह्यन्त इति भावना, सर्वथा कायोत्सर्गापवादप्रकारा इत्यर्थः, तैः आकारै विद्यमानैरपि, न भग्नोऽभग्नः भग्नः-सर्वथा नाशितः, न विराधितोऽविराधितः विराधितो देशभग्नोऽभिधीयते, भूयात् 'मे' मम कायोत्सर्गः ।
ભાવાર્થ-(ઉચો શ્વાસ લેવો, નીચો શ્વાસ મુકવો, ખાંસી, છીંક, બગાસું, ઓડકાર (ઉર્ધ્વવાયુ) અધોવાયુ, (વાછૂટ) ભમરી, (ચક્કરી) વમન, સૂક્ષ્મકાયકંપ, સૂક્ષ્મશ્લેષ્મસંચાર, સૂક્ષ્મ દ્રષ્ટિસંચાર એ ૧૨ આગારથી એટલે કાઉસગ્નમાં રાખેલા અપવાદથી કાઉસગ્ગનો ભંગ ન થાય. જો એ આગાર રાખ્યા વગર કાઉસગ્ગ કરે તો કુદરતી રીતે થતી એ ૧૨ ક્રિયાઓથી સર્વથા નિષ્ક્રિય એવા કાઉસગ્નનો ભંગ જ ગણાય.) એ ૧૨ આગાર તો એક સ્થાને ઉભા રહેવા આશ્રય છે. પરંતુ કાઉસગ્ગના નિયત સ્થાનથી ખસીને બીજે સ્થાને જવા છતાં પણ કાઉસગ્ગ અખંડ ગણાય તેવા પણ મુખ્ય ૪ આગારને (અગ્નિ, પંચેન્દ્રિયછિંદન, બોધિક ક્ષોભાદિ, ડંક-વંશરૂપ ૪ આગારને “એવમાદિભિઃ' એ પદદ્વારા દર્શાવતા કહે છે કે આ પ્રમાણે આદી' શબ્દથી જ્યારે વિજળી-દીપક અથવા અગ્નિની જ્યોતિ-પ્રકાશ શરીર ઉપર પડવાથી પ્રકાશના અગ્નિજીવોનો (અગ્નિના શુદ્ધ-કાચ આદિવડે આંતરા રહિત પ્રકાશમાં તેમજ કાચમાંથી ભેદાઈને આવતાં પ્રકાશમાં યુક્તિવાદથી અગ્નિજીવોનો અભાવ વર્તમાન સમયમાં કેટલાક માને છે, પરંતુ માર્ગાનુયાયીઓએ આજ્ઞામાં યુક્તિવાદને આગળ કરી પ્રતિકૂળ પ્રવૃત્તિ. ન આચરવી એ અતિ શ્રેયસ્કર છે) શરીરના સ્પર્શથી નાશ થાય છે, તે બચાવવાને ચાલુ કાઉસગ્નમાં ઓઢવાને માટે કલ્પનું (ઔણિક-ઉનની કામળી વગેરે વસ્ત્રનું) ગ્રહણ કરવું પડે તેમજ અગ્નિનો ઉપદ્રવ જણાવાથી બીજે સ્થાને જવું પડે તો કાઉસગ્નનો ભંગ થતો નથી.
શંકા-“નમો અરિહંતાણં' એ રૂપ નમસ્કારનું ઉચ્ચારણ કથન કરીને શા માટે ઉનની કામળી વિ. રૂપ કલ્પનું ગ્રહણ ન કરે ? કે જેથી તે (કાઉસગ્ગ) નો ભંગ ન થાય.
સમાધાન-અહીં નમસ્કારવડે પારવું એટલી જ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા નથી પરંતુ અમુક સમય સુધી કાયોત્સર્ગ કરવો એવી પ્રતિજ્ઞા છે. તેથી તેટલો સમય પૂરો થયા વિના નમસ્કારને (નમો અરિહંતાણે એમ) બોલીને પારતાં ભંગ જ થાય છે. તથા ૨ જેટલો (જેટલા પરિણામ-માપનો) જ્યાં કાઉસગ્ગ કહ્યો
,
૧ આ. નિ. ગા. ૧૫૧૬ અર્થ-(૧) અગ્નિ ફેલાતો આવીને સ્પર્શ કરે. (૨) ઉંદર વિ. પંચેન્દ્રિય જીવોની આડ પડવી. (૩) ચોર કે રાજા આવીને ક્ષોભ અંતરાય કરે. (૪) સર્પદંશ થાય કે થવાનો સંભવ ઉત્પન્ન થાય, તો કાયોત્સર્ગનો
2 અગ્નિ ફેલાતો
* * રાજા આવીને
ભંગ ન
ગજરાતી બીપી
BRE