________________
વલિત- વિરામ ઉલટાર હિતે
ન ૩૧૩) ભાવાર્થ- અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ, છત્રરૂપ આઠ મહાપ્રતિહાર્ય આદિ (આદિથી ચેત્રીશ અતિશય, વાણીના પાંત્રીશ અતીશય વિગેરે) રૂપ પૂજાને જે યોગ્ય હોય છે. તે તીર્થકરોના પ્રતિમાલક્ષણ (પ્રતિમાસ્વરૂપ) ચૈત્યોને ‘અહચૈત્ય' તરીકે પરિભાષવામાં આવે છે.ચૈત્યશબ્દના વ્યુત્પત્તિગમ્ય અર્થને દર્શાવી, અઐત્યના વન્દના આદિ લાભ નિમિત્તે હું કાઉસગ્ન કરું છું એ વિષયની ક્રમવાર સચોટ સુંદર શૈલીમાં કરાતી રજૂઆત
चित्तम्-अन्तःकरणं तस्य भाव कर्म वा वर्णदृढादिलक्षणे ष्यत्रि (वर्णदृढादिभ्यः ष्यञ्च पा० ५-१-१२३) कृते चैत्यं भवति, तत्रार्हतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादर्हचैत्यानि भण्यन्ते तेषां, किम् ? - 'करोमि' इत्युत्तमपुरुषैकवचननिर्देशानात्माभ्युपगमं दर्शयति, किमित्याह-कायः शरीरं, तस्योत्सर्गः-कृताकारस्य स्थानमौनध्यानक्रियाव्यतिकरण क्रियान्तराध्यासमधिकृत्य परित्याग इत्यर्थः तं कायोत्सर्गम् ।
| ભાવાર્થ-ચિત્ત એટલે અન્તઃકરણ, તેનો ભાવ કે કર્મ એ અર્થમાં પાણિની વ્યાકરણના ૫-૧-૧૨૩ નંબરના સૂત્રથી “ષ્યમ્' પ્રત્યય, ચિત્તને લાગુ કરવાથી ચૈત્ય શબ્દની સિદ્ધિ થાય છે. વળી અહંત પ્રતિમાને
ઉપરાઉપર ત્રણ-ત્રણ છત્રો રચે છે. ભગવાન પોતે સમવસરણમાં પૂર્વાભિમુખ બેસે છે અને બીજી ત્રણ દિશામાં દેવતાઓ ભગવંતના જ પ્રભાવથી પ્રતિબિંબો રચીને સ્થાપે છે તેથી કુલ બાર છત્રો તે વખતે હોય છે. અન્ય વખતે છત્રત્રયી હોય છે. સમવસરણ ન હોય ત્યારે પણ આ આઠ પ્રાતિહાર્યો તો હોય જ છે.
૧ શાસ્ત્રાંતરમાં કહ્યું છે કે “વંદન-નમસ્કારાદિને જેઓ પૂજા અને સત્કારને યોગ્ય છે, તથા જેઓ સિદ્ધિ ગમનને યોગ્ય છે, તેઓ અરહંત (અત) કહેવાય છે.” “જેઓ સ્તુતિ અને વંદનાને યોગ્ય છે. અમરેન્દ્રો અને નરેન્દ્રોની પૂજાને યોગ્ય છે, તે શ્રી અરહંત ભગવંતો મને શરણ આપનારા થાઓ."
૨ “વળગિળા જ ગિરિમાળો જિનેન્દ્ર ભગવંતની પ્રતિમા તે સ્થાપનાજિન કહેવાય છે. અહીં ચૈત્યશબ્દજિનપ્રતિમા વિગેરેમાં રૂઢ છે. તે વિષે કોષકાર લખે છે કે–બિનીત વિવું, દૈત્યો બિનસમાતઃ' અર્થ ચૈત્ય શબ્દ જિનગૃહ અને જિનબિંબમાં નપુસક લિંગે પ્રવર્તે છે અને જિનસભાના વૃક્ષ-અશોકવૃક્ષ અર્થમાં પુલિંગ પ્રવર્તે છે. તેથી એમ સિદ્ધ થયું છે કે વિપરીત વ્યુત્પત્તિવડે નામ, ભેદ અને પ્રત્યયના યોગનો અર્થ પણ ઉડી ગયો, કારણ કે યોગથી રૂઢી બલવાન છે, જો તેમ ન હોય તો પંકજ શબ્દની વ્યુત્પત્તિ અર્થ કાદવમાં થયેલું એવો છે તેથી પંકજ શબ્દવડે શેવાલ વિગેરેનો બોધ થવાનો પ્રસંગ આવે.
३ 'चितं मणो पसत्थं तब्भावो चेइयंति तज्जणगं । जिणपडिमाओ तासिं वंदणमभिवायणं तिहिं ॥ १ ॥
यद्धा चित्तेः-लेप्यादिचयनस्य भावःकर्म वा चैत्यं, तच संज्ञादिशब्दत्वात् देवताप्रतिबिम्बे प्रसिद्धं, चूणौतु 'चितीसंज्ञाने' काष्ठकदिषु प्रतिकृतिं दृष्ट्वा संज्ञानमुत्पयते यथाऽर्हदादिप्रतिमैषेत्युक्तम् ।
ચૈત્ય શબ્દમાં ચિતી સંજ્ઞાને ઘાતુ છે તેને કર્મણિમાં ય પ્રત્યય આવ્યો, તે ઉપરથી તેનો અર્થ અહંતુ પ્રતિમા થાય છે. “ચિતીસંજ્ઞાને' એટલે જે કાષ્ઠ વિગેરેના કાર્યમાં પ્રતિકૃતિ જોઈ સમ્યગ પ્રકારે જ્ઞાન (ખોળવું) થાય છે જેમકે "આ અર્વતની પ્રતિમા છે."