________________
લિત વિરતારા નજEાબરા-દાયિત
(૩૨૪) વળી આ આજ્ઞાનું બીજ=અસ (ઈન્દ્રિયાર્થ-વિષય વિષયક હોઈ આ અસુંદર) આરંભ કે આરંભથી નિવૃત્તિ (અટકી જવું) એજ પ્રભુ આજ્ઞાનું અમોઘ-અજોડ બીજ છે.
અર્થાત આજ્ઞારૂપી અમૃતયુક્ત પૂજાસત્કારરૂપ દ્રવ્યસ્તવ (સદારંભ રૂ૫) હોય તો જ અસદુ (અશુભ) આરંભની નિવૃત્તિ માનો તો, જુગાર રમવામાં હીંડોળા હીંચવામાં હીંચકા-ઝોલા ખાવા) વિગેરેમાં પણ અસદ્ આરંભની નિવૃત્તિની પ્રાપ્તિ હોઈ અતિ પ્રસંગ કાયમ રહેશે.
હવે ફરી ઔચિત્યની વિશેષ પ્રકારે વિચારણા કરતા કહે છે કે "તથાહીતિ” તથાહિ-આ બે પૂજા અને સત્કાર, દ્રવ્યસ્તવ છે. એટલે જ શુદ્ધ સાધુભાવ નિર્મલ-સમ્યફ ચારિત્ર) રૂપ ભાવસ્તવનું મૂલ બીજ માનેલ છે. અર્થાત ભાવસ્તવના પ્રત્યે દ્રવ્યસ્તવ, મુખ્ય ફલોપધાયક કારણ છે. દ્રવ્યસ્તવની હાજરી હોય તો જ ભાવસ્તવ થાય છે. દ્રવ્યસ્તવની ગેરહાજરીમાં ભાવસ્તવનો અભાવ છે. જે ભાવસ્તવનું મુખ્ય ફલોપઘાયક કારણ નથી તે દ્રવ્યસ્તવ, અપ્રધાન-ગણ-ફલાજનક હોઈ આદરણીય, આવકારવાં કે આરાઘવા યોગ્ય નથી. કારણ કે; અપ્રધાનદ્રવ્યસ્તવનો, અભવ્યોમાં પણ (બીજાઓમાં હોય તો પૂછવું જ શું ?) વિદ્યમાન છે. તેથી કાંઈ શુદ્ધનગ્રંથતા રૂપ
ભાવસ્તવરૂપ પ્રક્ત ફલની સિદ્ધિ થતી નથી. ભાવસ્તવરૂપફલજનકદ્રવ્યસ્તવભિન્ન દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું ભાવસ્તિવરૂપ ફિલનું કારણ પણું નહીં હોવાથી જ અને ભાવરૂવરૂપ ફલજનક-પ્રધાન દ્રવ્યસ્તવનું ભાવરૂવરૂપ ફલનું જનકપણું હોવાથી જ, સર્વજ્ઞવચનરૂપ આજ્ઞારૂપ અમૃતથી જ અસદ્ આરંભનિવૃત્તિરૂપ જ (જનું સ્વરૂપ કહેલ છે. એવા અસદ્ આરંભથી નિવૃત્તિ-અટકવારૂપ જ અહીં એવકારથી-જકારથી બહુ લોકપ્રસિદ્ધ અન્ય-અપ્રધાન દ્રવ્યસ્તવનો નિષેધ સમજવો) આ-પૂજાસત્કારરૂપ શાસ્ત્રવિહિત દ્રવ્યસ્તવ જ ભાવસ્તવનું ફલોપધાયકરૂપ કારણ થાય.
શંકા-આ-અસદારંભનિવૃત્તિરૂપ શાસ્ત્રવિહિત દ્રવ્યસ્તવ, ઔચિત્ય પ્રવૃત્તિરૂપ હોઈ આદુધર્મની માફક ભાવસ્તવ, કેમ ન મનાય ?
સમાધાન-અસદારંભ નિવૃત્તિરૂપરૂપ દ્રવ્યસ્તવને ભાવસ્તવ ન મનાય કારણ કે; અસદારંભ નિવૃત્તિરૂપ દ્રવ્યસ્તવનું ઔચિત્યપ્રવૃત્તિરૂપપણું (શ્રાવક અવસ્થા યોગ્ય વ્યાપાર સ્વભાવપણું) હોવા છતાંય (ઔચિત્ય પ્રવૃત્તિરૂપપણું
જ્યાં ન હોય તો પૂછવું જ શું ?) છે. એટલે જ પૂજા સત્કારરૂપ દ્રવ્યસ્તવને દ્રવ્યસ્તવ તરીકે જ માની શકાય, ભાવસ્તવ તરીકે નહિ.
શંકા-જો દ્રવ્યસ્તવનું અલ્પભાવપણું છે. તો ગૃહસ્થીઓને આ દ્રવ્યસ્તવ, અકિંચિત્કર-કંઈપણ ન કરી શકે એવું-ક્રિયાશૂન્ય-અસમર્થ-નિર્માલ્ય જ છે. એમ કેમ ન મનાય ?
१ अतिप्रसङ्गो नाम अतिव्याप्तिः, प्रकृतादन्यत्र प्रसञ्जनं च आपादनम् । यथा अत्र घटः स्यात्तर्मुपलभ्येत इति, आहार्यारोपः । यथा यदि पर्वतो निर्वह्निस्यात्तर्हि निघूमः स्यात् ॥
૨ વરખ હિ તન્નતિ સ્પિનું સતિ કવાતિ સ્મિાતિ પત્ર મવતિ (ન્યા. વા. ૧ પૃ. ૨૪) કાર્યોત્સાહ, Ri तावत् द्विविधम् । सुख्यं अमुख्यं च । तत्र घटादिकं प्रति मृदादिकं कपालादिकं वा मुख्यम् । मुख्यभित्रं त्वमुख्य कारणम् ! तच्चसहकारिकारणमुच्यते । फलोपधायकत्वंफलनिष्पादकत्वम् ।
નજર કરવા
મારવાડી પાઇage ,
રવિવાર ના
E3