________________
લિત વિરાણી બહારવટિયા
(૩૨૮) જલ-પાણીનો અસંભવ ખડો થયે છતે જ નક્કી મીઠા-ઠંડાચોખ્ખા જળવાળી ભૂમિમાં-જમીનમાં કુવાના ખોદવા સિવાય બીજો ઉપાય છોડી દઈ કુવાનું ખોદવું એ ઉચિત-ઘટિત-વ્યાજબી યુક્તિયુક્ત છે. કારણ કે, તે વખતે કુવાનું ખોદવું બહુજ ફાયદાકારક છે અને વળી આવા પ્રકારની જ ખાતશાસ્ત્રકારની આજ્ઞા છે, તથાચ આરંભગૃહસ્થી શ્રાવકને પૂજાસત્કારરૂપ દ્રવ્યસ્તવ સિવાય કોઈ એક બીજા ઉપાયથી બોધિબીજ-અશુભ કર્મનિર્જરા-પુણ્યાનુબંધી, પુણ્ય અને અસત્ આરંભનિવૃત્તિરૂપ બહુગુણનો અસંભવ ઉભો થયે છતે જ, તે આત્માઓને પૂજાસત્કારરૂપ દ્રવ્યસ્તવ ઉચિત વ્યાજબી જ છે. કારણ કે, તે વખતે પૂજા અને સત્કાર બહુજ ગુણ-લાભકારક છે અને વળી તેવાજ પ્રકારની જ જિનેશ્વરની વચનરૂપ આજ્ઞા છે. એટલા અંશે સામ્ય સમજવું.
હવે આવા પ્રકારની આજ્ઞાનું મુખ્ય બીજ પ્રદર્શિત કરે છે; "સ્થાને-ઉપકારક દ્રવ્યસ્તવ વિગેરેમાં (દાન્તિકપ) અને કૂપ ખોદવા વિગેરેમાં (દષ્ટાંતપક્ષે) વિધિપ્રવૃત્તિ-નિજઅવસ્થાની યોગ્યતારૂપ ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિ છે. જો સ્થાને-ઉપકારક સ્થળે (હોદ્ધ-દરજ્જ) ઔચિત્યપ્રવૃત્તિરૂપ વિધિપ્રવૃત્તિ ન થાય તો બીજા પ્રકારથી પણઔચિત્યપ્રવૃત્તિરૂપ વિધિ પ્રવૃત્તિરૂપ પ્રકારથી વિરૂદ્ધપ્રકારે કરવાથી પણ) અપાય-અનિષ્ટ પેદા થાય છે.
તેથી જ આવી વસ્તુ સ્થિતિ હોવાથી જ પૂજા અને સત્કારમાં (કારણાનુમોદના અપેક્ષાએ) સાધુ અને (કરણ કારણાનુમોદનારૂપ સર્વ અપેક્ષાએ) શ્રાવક અધિકારવાળો છે. હવે આ પ્રસંગની અહીં સમાપ્તિ કરવામાં આવે છે.
(पूजासत्कारो (विशेष्यक) द्देश्यकविषयतावन्तौ साधुश्रावको इत्यर्थः)
હવે શાસ્ત્રકાર, અહંત ચૈત્યવિષયક સન્માનજન્ય (પ્રયોજય) કર્મલયાદિરૂપફલોદ્દેશ્યક-પ્રાર્થનાગર્ભિત કાયોત્સર્ગનું વર્ણન કરે છે.
'तथा 'सम्माणवत्तियाएत्ति' सन्मानप्रत्ययं-सन्माननिमित्तं, स्तुत्यादिगुणोन्नतिकरणं सन्मानः, तथा मानसप्रीतिविशेष इत्यन्ये । | ભાવાર્થ તેમજ-વન્દનસત્કારની માફક "અહંતચૈત્યોના સન્માનથી જેવું કર્મક્ષયાદિરૂપ ફલ થાય તેવું કર્મક્ષયાદિરૂપ ફલ મને કાયોત્સર્ગથી થાઓ, આવી પ્રાર્થના-આશંસાવાળા સાધુ અને શ્રાવક હોય છે.
અહીં સન્માન એટલે સ્તુતિ (સ્તવ-પ્રશંસા-સ્તવન-રાગ-રાગિણીપૂર્વક પૂજા) વિગેરેથી ગુણોનું સગુણોનું (સત્ય-વિદ્યમાન ગુણોનું) ઉન્નતિકરણ-ઉત્કીર્તન (દવ વિગેરેનું નામ ઉંચેથી બોલવું-ઉંચેથી યશોગાન-ગુણગાનસારાગુણ અને વર્તનની વાહવાહ બોલવી વિગેરરૂપ ઉત્કીર્તન કહેવાય છે.) તેમજ કેટલાક માનસિક પ્રીતિવિશેષને અર્થાત્ મનની પ્રીતિમાં રહેલ ઉચિત વિનયપૂર્વકના ગૌરવને (માનસિપ્રીતિરિતોતિનિયતિપત્તિઃ તાઃ ) સન્માન કહે છે.
अथ वन्दनपूजनसत्कारसन्मानाः किं निमित्तमित्यत आह 'बोहिलाभवत्तियाए' बोधिलाभप्रत्ययं-बोधिलाभ 'निमित्तं,
१ निमित्तं-उद्देश्यम् । यथा तस्यागमनकारणम् इत्यादौ कारणमुद्देश्यम् । प्रयोजनं फलं वेत्यर्थः ।
જરા ના
અને ગુજરાતી અનુવાદ
જી વી પર