________________
હાલ
ભાદર
રાજા જ
(૨૭૮ યોગ-ધ્યાનના અભ્યાસથી, એમ ત્રણ પ્રકારે પોતાની બુદ્ધિને સંસ્કારવાળી બનાવીને ઉત્તમ તત્ત્વને મેળવે છે. જાણે છે, પાપરૂપ સંમોહની નિવૃત્તિ થવાથી બીજી રીતે જાણી શકતા નથી, શ્રુતઆદિ ભેદ-શ્રુતચિંતા -ભાવના- તર્ક-સ્વપરહિત આ વિગેરેથી ઉત્તમતત્ત્વ જાણી શકાય છે. એમ પતંજલિ ઋષિ કહે છે. ૧. આગમ અને યુક્તિ-ન્યાય, એ બે, અતીન્દ્રિય પદાર્થોની સચ્ચાઈ કે- સત્તાના સ્વીકાર માટે (તત્ત્વજ્ઞાન માટે) દ્રષ્ટિનું (દર્શન-જ્ઞાન-અવલોકન પરીક્ષાનું) સંપૂર્ણ-પૂરેપૂરું લક્ષણ છે. ૨. આગમ (શબ્દાગમનું લક્ષણ) એટલે આપ્તનું વચન, અને આપ્ત એટલે રાગ-દ્વેષ મોહના નિર્મુલ ક્ષયવાળા. એટલે દોષરૂપ કારણનો અસંભવ હોઈ વીતરાગ વિરચિત વચનમાં અસત્યના અંશનો સર્વથા અભાવ છે. ૩. વળી ઉપરોક્ત યુક્તિન્યાય, દલીલ અન્વય વ્યતિરેકથી જ પંડિતપુરૂષોને પ્રાયે આપ્તવચન (દ્રષ્ટ ઈષ્ટ અવિરોધી વચન)ની ખાત્રી થાય છે કારણ કે; આ વક્તા કેવો છે ? એની ખાત્રી એનું ઉચ્ચરિત વાક્ય જ કરી આપે છે. વક્તાને ઓળખાવનાર તેનું અવિરૂદ્ધ વાક્ય છે. વળી સવાક્ય એ જ કહેવાય છે કે, જે યુક્તિયુક્ત છે. યુક્તિશૂન્ય આગમ ન કહેવાય અને યુક્તિયુક્ત આગમમાં વિરોધ કે વિસંવાદને અવકાશ ન હોય ૪.
જો યુક્તિ રહિત વાક્યને-જેતે વાક્યને, સદૂવાક્ય માનવામાં આવે તો, અતિપ્રસંગ-આપ્તવાક્યપરિચાયક સદ્વાક્ય ભિન્ન સર્વ વાક્ય, આગમ શાસ્ત્ર તરીકે મનાઈ જાય ! અથવા યુક્તિ રહિત, વિરોધ-વિસંવાદવાળા, સઘળાય, અલ્પજ્ઞ કથિતવચનો, સદ્વાક્યરૂપે બની જાય ! જેથી મોટામાં મોટો અનર્થ ઉભો થાય છે, જે સર્વથા અનિષ્ટ કે અનુચિત છે. વાસ્તુ યુક્તિયુક્ત વચન, સદ્વાક્ય છે અને સદ્વાક્યના પ્રરૂપકો સર્વજ્ઞો' છે.
આ પ્રમાણે પ્રસંગોપાત્ત કરેલ ચર્ચા-વિચારણાથી સરો ! -નવમી સંપદાનો કરતો ઉપસંહાર
तदेवमर्हतां बहुत्वसिद्धिः विषयबहुत्वेन च नमस्कर्तुः फलातिशयः, सदाशयस्फातिसिद्धेः । आह-एकया क्रियया अनेकविषयीकरणे कैवाशयस्फातिः, ? नन्वियमेव-यदेकया अनेकविषयीकरणं, विवेकफलमेतत, आह-एवं ह्येकक्रिययाऽनेकसन्मानं बहुब्राह्मणैकरूपकदानतुल्यं, तत् कथं नाल्पत्वम् ? उच्यते, क्रियाभेदभावात्, सा हि रत्नावलीदर्शनक्रियेवैकरत्नदर्शनक्रियातो भिद्यते, हेतुफलभेदात, सर्हिदालम्बनेयमिति हेतुभेदः, प्रमोदातिशयजनिकेति च फलभेदः, कथमित्थमल्पत्वं ? ब्राह्मणैकरूपरदानोदाहरणं त्वनुपन्यसनीयमेव, रूपकादिव नमस्कारात्, ब्राह्मणानामिवार्हतामुपकारायोगात्, कथं तर्हि तत्फलमिति ? उच्यते, तदालम्बनचित्तवृत्तेः, तदाधिपत्यतः तत एण तद्भावात्, चिन्तामणिरत्नादौ तथा दर्शनादिति वक्ष्यामः, कथमेकपूजया सर्वपूजाभिधानं ? तथा चागमः “एगम्मि पूइयंमि सब्वे ते पूइया होंति" । अस्ति एतद्, विशेषविषयं तु तुल्यगुणत्वज्ञापनैनेषामनुदारचित्तप्रवर्त्तनार्थं तदन्येषां सर्वसम्पत्परिग्रहार्थं सङ्यपूजादावाशयव्याप्तिप्रदर्शनार्थं च ॥ एवम्भूतश्चायमाशय इति, तदाऽपरागत हर्षादिलिङ्गसिद्धेविश्रावकस्य विज्ञेय इति, एवमात्मनि गुरुषु च बहुवचनमित्यपि सफलं वेदितव्यं तत्तुल्यानां परमार्थेन तत्त्वात्, कुशलप्रवृत्तेश्च सूक्ष्माभोगपूर्वकत्वात्, अतिनिपुणबुद्धिगम्यमेतदिति पर्याप्तं प्रसङ्गेन । नमो जिनेभ्यो जितभयेभ्य इति । सर्वज्ञसर्वदर्शिनामेव शिवाचलादिस्थानसम्प्राप्तेर्जितभयत्वाभिधानेन प्रधानगुणाऽपरिक्षयप्रधानफलाप्त्यभयसम्पदुक्तेति ९ ॥
કાર જનક રામનાર -