________________
પરિભરિ રચિત.
૨૮૬
(૬) જિજ્ઞાસુપ્રશ્ન=પાંચમી સંપદાનું સારી રીતે જ્ઞાન થયું છતાં, સામાન્યરૂપ અને વિશેષરૂપ એમ બંને ફલને દેખનારા-જોનારા, પ્રેક્ષાપૂર્વકકારીઓને જિજ્ઞાસા થાય છે કે; આ અરિહંત-ભગવંતોનું હેતુસર સર્વલોક સંબંધી-સામાન્યથી (સમષ્ટિરૂપથી-વ્યાપકરૂપે) પરાર્થ સંપાદનરૂપ ઉપયોગ ફલનું જ્ઞાન થયું પણ અરિહંતભગવંતોનો વિશેષથી (વ્યષ્ટિરૂપે) પરમાર્થ સંપાદનરૂપ ઉપયોગ ફલ કયું છે ?
લલિતવિરા
સમાધાન= આ જિજ્ઞાસાની પૂર્તિરૂપે થમ્ભવવાનું ધમ્મરેતયાળ ધનનાયાનું ધમ્મતારહીળ ધમ્મવરવાડાવવટ્ટીનું’ ‘ધર્મદાયક, ધર્મદેશક, ધર્મનાયક, ધર્મસારથિ, ધર્મવરચાતુરન્તચક્રવર્તી અરિહંત-ભગવંતોને નમસ્કાર હો' આ રૂપ, પાંચ પદવાળી છઠ્ઠી, સ્તોતવ્યસંપદાની વિશેષથી (વ્યષ્ટિ-વ્યક્તિરૂપે) ઉપયોગ સંપદાની યોજના કરેલ
છે.
આ અરિહંત ભગવંતો, વિવક્ષિત કે વિશિષ્ટ અધિકારી ભ્રવ્યોમાં, ધર્મના દાનદ્વારાએ, ધર્મની દેશના દ્વારાએ, ધર્મના આધિપત્ય (સરમુખત્યારી) દ્વારાએ, ધર્મસારથિત્વ દ્વારાએ (ધર્મરૂપીરથના હાંકવા-ઇષ્ટમાર્ગે ચલાવી લઈ જવા-પ્રવર્તાવવા દ્વારાએ) ધર્મની સાર્વભૌમ-સર્વતંત્ર સ્વતંત્ર નેતાગીરી દ્વારાએ, વિશેષથી પરમાર્થ સંપાદનરૂપ ઉપયોગરૂપ ફલવિધાતાઓ હોઈ ભવ્યોથી ભાવભીનાભીતરથી સતત સ્તોતવ્ય છે.
(૭) જિજ્ઞાસુપ્રશ્ન=છઠ્ઠી સંપદાનું રૂડી રીતે જ્ઞાન થવા છતાં, વિશેષના (વૈશિષ્ટ્યવિશિષ્ટ સ્વરૂપના) અથવા વિશેષથી-વધારે નિશ્ચયના (નિર્ણય-ખાતરીના) પ્રત્યે પ્રેમ ધરાવનારા પ્રેક્ષાપૂર્વકારીઓને જિજ્ઞાસા જાગે છે કે ‘આ અરિહંત-ભગવંતોનું એવું કેવું અને કયું અદ્ભૂત-અલૌકિક-દિવ્યસ્વરૂપ છે કે જેથી સ્તોતવ્ય બને છે ?
સમાધાન=આવી જિજ્ઞાસુની તૃપ્તિ ખાતર, ‘અહિય વરનાળવંતળધરાળ વિયટ્ટછત્તમાાં’ ‘અપ્રતિહતવ૨જ્ઞાનદર્શનધર, વ્યાવૃત્તછદ્મમવાળા અરિહંત-ભગવંતોને નમસ્કાર હો !' આ રૂપ, બે પદવાળી સ્ત્રોતવ્ય સંપદાની સાતમી, સકારણ (હેતુ-ગર્ભિત) સ્વરૂપ સંપદાનું મંડાણ કરેલ છે.
અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરત્વ, (સર્વજ્ઞત્વસર્વદર્શિત્વ) વ્યાવૃત્તછમત્વ (ક્ષીણમોહત્વ) એ રૂપ, અરિહંતભગવંતનું અખંડ-અનંત-સ્વચ્છસ્વરૂપ છે એટલે આ રૂપ હેતુથી અરિહંત-ભગવંતો નિરંતર નિયમથી સ્તોતવ્ય
છે.
(૮) જિજ્ઞાસુપ્રશ્ન= આ પ્રમાણે સાતમી સંપદાનું જ્ઞાન બરોબર થવા છતાં, અત્યંત ગંભીર, ઉદારપ્રેક્ષાપૂર્વકારીઓને સ્વરસતાથી જિજ્ઞાસા થાય છે કે, આ અરિહંત-ભગવંત, પોતે પ્રરૂપેલ-આજ્ઞાને અનુસારે કે અણસારે ચાલનારાને પોતાના બરોબર-તુલ્ય કરવામાં પરમ ઉદાર મહાશય છે કે નહીં ? અરિહંતો પોતાની આજ્ઞાને વફાદાર બહાદુર સેવકોને ભક્તિના બદલામાં પોતાના જેવા બનાવવા સમર્થ-ગંભીર છે કે નહીં ?
સમાધાન=જ્યારે આવી જિજ્ઞાસા પ્રગટી ત્યારે તે પૂરવા કાજે, સૂત્રકારે ખિળાળું ખાવયાળ, તિન્નાનું તારવાળું, વુદ્ઘાળું વોવાળ, મુત્તાળ મોવાળં’ ‘જિનજાપક, તીર્ણતારક, બુદ્ધબોધક, મુક્તમોચક અરિહંત-ભગવંતોને
ગુજરાતી અનુવાદક
આ
તકરસરમા