________________
લલિત-વિસ્તરા
આ ૨૨૮
ભદ્રસૂરિ રચિત
કારણ છે, ઘાતિકર્મબંધ-યોગ્યતારૂપ ભવાધિકાર હોય તો જ ધાતિકર્મની હયાતી છે, ઘાતિકર્મબંધ યોગ્યતારૂપ ભવાધિકારનો અભાવ હોયે છતે ઘાતિકર્મરૂપ છમનો ક્ષય થાય છે.
માટે અન્વયવ્યતિરેકશાલીમાં કાર્યકારણપણું ઘટતું હોવાથી ઘાતિકર્મ પ્રત્યે તબંધયોગ્યતારૂપ ભવાધિકાર એ કારણ છે. !
—આ વિષયમાં અન્ય મતાનુયાયીઓના સંવાદકથનપૂર્વક પ્રકૃત સમાસના વિગ્રહનું નિરૂપણ– अत एवाहुरपरे - " असहजाऽविद्ये "ति, व्यावृत्तं छद्म येषां ते तथाविधा इति 'विग्रहः,
ભાવાર્થ-એથી જ-ભવાધિકારના અભાવમાં કર્મયોગનો અભાવ હોવાથી જ અન્ય મતાનુયાયીઓ કહે છે કે ‘અસહજ અવિદ્યા’=જે ચેતનસ્વભાવરૂપ નથી એવી અવિદ્યા-અનિત્યમાં નિત્યત્વબુદ્ધિરૂપ, અપવિત્રમાં પવિત્રપણાની બુદ્ધિરૂપ, દુ:ખમાં સુખની બુદ્ધિરૂપ, દેહ વિગેરે અનાત્મપદાર્થમાં આત્મત્વબુદ્ધિરૂપ અવિદ્યાબુદ્ધિવિપર્યાસ, કર્મજનિત છે. અર્થાત્ અવિદ્યાનું કારણ કર્મ છે. જ્યારે અવિદ્યાનું કારણ કર્મ ચાલ્યું જાય છે. ત્યારે અવિદ્યા પણ ચાલી જાય છે' તથાચ ઘાતિકર્મરૂપ છદ્મ અને ઘાતિકર્મબંધયોગ્યતારૂપ ભવાધિકારરૂપ છમ અર્થાત્ કાર્યરૂપ અને તેના કારણરૂપ છમ એમ બંને પ્રકારના છમ જેમના ચાલ્યાં ગયાં છે તે વ્યાવૃત્તછદ્મવાળા અરિહંત ભગવંતો કહેવાય છે. એમ વિગ્રહ સમજવો.
–પ્રકૃત છદ્મવ્યાવૃત્તિની ચાલુ ચર્ચા
नाक्षीणे संसारेऽपवर्गः, क्षीणे च न जन्मपरिग्रह इत्यसत्, हेत्वभावेन तद्भावेन सदा तदापत्तेः, न तीर्थनिकारो हेतु:, अविद्याऽभावेन तत्संभवाभावात्, तद्भावे च छद्मस्थास्ते, कुतस्तेषां केवलमपवर्गाविति ? भावनीयमेतत्,
ભાવાર્થ તથાચ જ્યાં સુધી કર્મરૂપ સંસારનો ક્ષય ન થાય, ત્યાં સુધી કર્મક્ષયરૂપ અપવર્ગ-મોક્ષ ન થાય અને કર્મરૂપ સંસારનો ક્ષય થાય ત્યારેજ જન્મનો પરિગ્રહ (ધારણ) ન થાય. આ વ્યાપ્તિ છે માટે તમારી બાબત, અસત્-ખોટી છે, છતાં જન્મ માનો તો, અપવર્ગના હેતુ-કારણનો અભાવ હોઈ સદાકાળ જન્મને ધારણ કરનાર ઇશ્વર થશે !
१ समासप्राग्भाविनो वाक्यस्य लक्षणं संज्ञां चाह-'समर्थः पदसमुदायो विग्रहो वाक्यमिति च' । अयं भावः 'समासैकशेषकृतद्धितक्यनाद्यन्तधातुरूपाः पञ्च वृत्तयः । परार्थाभिधानं वृत्तिः (परार्थाभिधानमित्यस्यार्थस्तु परस्य शब्दस्योपसर्जनार्थकस्य यत्र शब्दान्तरेण प्रधानार्थकपदेनार्थभिधानं विशेषणत्वेन ग्रहणं सा वृत्तिः ) वृत्त्यर्थावबोधकं वाक्यं विग्रहः । स द्विधा लौकिकोऽलौकिकश्च । परिनिष्ठतत्वात्साघुर्लौकिकः, प्रयोगानर्होऽलौकिकः । यथा राज्ञः पुरुषः-राजन् अस् पुरुषस् इति । है. ल. प्र. वृ. है. प्र. पृ. २५४
.
२ अविद्या-ज्ञानाभावः । अत्र मतभेदेन बहुप्रकाराः सन्ति । विस्तरभयान्नोच्यन्ते । अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविया ( पात. यो. सू. २- ५ ) । अनात्मनि च देहादावात्मबुद्धिस्तु देहिनाम् । अविद्या (सर्व. सं. पृ. ३६२ पातअ.) यदेव पररूपादर्शनं सैवाविद्या (સર્વ. સં. પૃ. ૪૧૮ાર.) । અસત્પ્રાશનશવિત્તરવિદ્યા (સર્વ. સ. પૃ. ૪૩૧ શાંત.) વિદ્યા ૨ (વૈશેષિમતે) સૂત્યપિત્તોષેત્યાવીન્દ્રિયવોષનો યુદ્ધિવિશેષઃ (અયથાર્થવૃદ્ધિઃ) (પ્રશસ્ત. ગુ. રૃ. ૨૩) ।
1
૩ વિગ્રહ- સમાસનો અર્થ, શબ્દો છૂટા વાપરી દર્શાવવો તેને સમાસનો વિગ્રહ કરવો કહે છે. વિગ્રહ-છૂટું કરવું તે.
ગુજરાતી અનુવાદક
ત કરસૂરિ મ.સા.