________________
લલિત-વિસ્તરા
આ
હરિભદ્રસૂરિ રચિત
કર્મસત્તાનું કાંઈ ચાલતું નથી. અર્થાત્ તેનું તેમના આગળ બળ-જોર-સત્તા તદ્દન નાબૂદ થઈ ગઈ છે. જ્યારે ચારિત્રમોહ આદિકર્મ, અબાધકત્વરૂપથી ભગવંતને આધીન છે. એટલે જ (૧) કૃતિ-પ્રવૃત્તિ કે વિધાન વિષયભૂત (કરેલ-આચરેલ) ધર્મ, ચોક્કસ નિયતફલને કરે છે. એની અંદર બિલકુલ વિસંવાદ નથી. (૨) કારણકે, મૃત્સ્ન કર્મક્ષય લક્ષણ સ્વકાર્યરૂપ ફલ પ્રાપ્તિ સુધી, નહીં અટકવાના સ્વભાવરૂપ અનિવર્તક ભાવપૂર્વક, કૃત્સ્ન કર્મક્ષય લક્ષણ સ્વકાર્યમાં, સ્વાંગ-ચારિત્ર ધર્મરૂપ અધિકૃત ધર્મપ્રાપ્તિના હેતુભૂત-મનુષ્યત્વ આર્યદેશમાં જન્મ વિગેરે સ્વઅંગોના ઉત્કર્ષ-પ્રકર્ષ-વૃદ્ધિના કારકપણાએ યોજેલો જોડેલો-વ્પાયાર વિષય કરેલો થાય છે.
૨૦૫
અર્થાત્ સ્વઅંગ ઉત્કર્ષકર્તાપણાએ, સંપૂર્ણ કર્મક્ષયરૂપ કાર્યના પ્રત્યે ફલ પ્રાપ્તિ લગી, અવિરત-સતત ધર્મની પ્રવૃત્તિરૂપ નિયોગ-યોજના કરેલી કાયમની છે. અતએવ જ્યાંસુધી ધર્મનું ફલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વઅંગ ઉત્કર્ષકા૨ક ધર્મ પ્રવૃત્તિ-કૃતિ-વિધાન-આચરણ અવિરત નિયત હોઈ તે ધર્મ પ્રવૃત્તિ, ચારિત્રાચાર, અવશ્ય-નિયમથી કૃત્સ્નકર્મક્ષય-મોક્ષરૂપ ફલ પેદા કરે જ એમાં પૂછવું જ શું ?
(૩) તથા ચ નિજ (સ્વ) સ્વભાવરૂપ સ્વાત્મીભાવમાં લઇ જવાયેલો ધર્મ છે. કારણ કે, યથાખ્યાતચારિત્રરૂપ ઉત્કૃષ્ટધર્મ, એજ જીવ-આત્મસ્વભાવ-સ્વસ્વરૂપ કહેવાય છે.
શંકા-આ પ્રમાણે ધર્મસારથિપણાની ઉત્પત્તિમાં અર્થાત્ ધર્મસારથિ બનવામાં શું કારણ છે ।
પૂર્વોક્તશંકાનું સમાધાન—
भावधर्माप्तौ हि भवत्येवैतदेवं तदाद्यस्थानस्याप्येवं प्रवृत्तेरवन्ध्यबीजत्वात्,
ભાવાર્થ—(સમાધાન) ‘સર્વથા કારણમાં અવિદ્યમાન કાર્ય પેદા થાય છે.' એવી વસ્તુવ્યવસ્થા-પદાર્થનો નિયમ નથી. અર્થાત્ ‘ કારણમાં શક્તિરૂપે કાર્ય હયાત છે' એમ માનીને કહેવાય છે કે ‘ધર્મસારથિત્વરૂપ સાધ્યના પ્રત્યેની અનુપહત (કોઇથી નહીં હણાયેલ-પ્રતિબંધક વગરની-અપ્રતિબદ્ધ-અપ્રતિહત)શક્તિશાલિ કારણતા, ધર્મબીજરૂપ ધર્મપ્રશંસા આદિ કાલવર્તી ધર્મવિશેષરૂપ ધર્મના પ્રથમસ્થાનમાં છે. તેથી જ ભગવંતોના ધર્મના આદ્યસ્થાનની પણ ધર્મસારથિત્વ કરવા દ્વારા (ધર્મસારથિત્વ કર્તારૂપે) પ્રવૃત્તિ છે.'
(વરબોધિની પ્રાપ્તિ પછી તો પૂછવું જ શું ? પણ એ ‘અપિ' શબ્દનો અર્થ સમજવો.)
અત એવ ભગવંતોના ધર્મપ્રશંસા આદિ કાલવર્તી ધર્મવિશેષરૂપ ધર્મના આદ્યસ્થાનની પ્રવૃત્તિમાં પણ
૧ નિશ્ચયનયના અભિપ્રાયે-‘જારને સહેવ ાર્યમુત્વયંસે’ અર્થાત્ કારણમાં શક્તિરૂપે-સત્તારૂપે-તિરોભાવરૂપે કાર્ય સત્-વિધનાન હોતું જ પેદા થાય છે.
ગુજરાતી અનુવાદક
અત એવ સર્વથા-એકાંતે એવો નિયમ કે વસ્તુવ્યવસ્થા નથી કે, ‘સર્વથા અસત્-કારણમાં કાર્ય અવિધમાન-નહીં હોતું જ પેદા થાય !' તથાચ ધર્મસારથિત્વરૂપફલોપધાયક કારણ (અનુપહતશક્તિકકારણ) રૂપ ધર્મપ્રશંસા આદિ કાલવર્તી ધર્મવિશેષરૂપ ધર્મના આદ્યસ્થાનમાં, નિશ્વયનયે, ધર્મસારથિત્વ માનવામાં કશોય બાધ નથી.
ભદ્રંકરસૂરિ મ.સા.
આ