________________
લલિત-વિખરા ) CRભધાર રષ્ટિ
{ ૨૧૮ તથાહિકકર્મના સામાન્યબંધહેતુરૂપ મિથ્યાદર્શનઆદિના પ્રતિપક્ષ-વિરોધી-વિનાશક સમ્યગદર્શનઆદિની સેવના-અભ્યાસથી અને વિશેષહેતુરૂપ પ્રત્યેનીક આદિના પ્રતિપક્ષ-વિરોધી-વિધ્વંસક જ્ઞાન બહુમાન આદિની સેવના-અભ્યાસથી આવરણનો ક્ષય, રમ્ય રીતે ગમ્ય કે સાધ્ય બને છે.
-સામાન્યબંધહેતુઓ અને તેના વિરોધીઓનું કોષ્ઠક
સામાન્યબંધહેતુઓ
તેના-વિરોધીહેતુઓ અને (અંતરંગ કર્મહતુઓ)
આવરણક્ષયના હેતુઓ (૧) અતત્ત્વ શ્રદ્ધારૂપ મિથ્યાત્વ (સર્વજ્ઞપ્રણીતતત્ત્વ -તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યક્ત્વ. વિષે શ્રદ્ધાનો અભાવ)
સમ્યગ્ગદર્શન (૨) અસદાચાર પ્રવૃત્તિરૂપ અવિરતિ
-સાવદ્ય પ્રવૃત્તિ નિરોધરૂપ વિરતિ. *
જ્ઞાનચારિત્રરૂપ (૩) સંસાર પ્રાપ્તિનિમિત્તરૂપ કષાય (ક્રોધાદિકકષાય) –શમભાવક્ષમામાદવાર્ભવાદિ.
રત્નત્રયી (૪) મન વચન કાયાના વ્યાપારરૂપ યોગ યોગનિરોધરૂપ અયોગ (૫) વિસ્મરણરૂપ અને પુણ્યાનુબંધી પુણ્યના કાર્યોમાં -સ્મરણરૂપ, પુણ્યાનુબંધી પુણ્ય કર્મોમાં
અનાદરરૂપ એવા ત્રણે યોગના અનિષ્ટવ્યાપાર- આદરરૂપ, યોગનારૂપ પ્રમાદ
-સુપ્રણિધાનરૂપ અપ્રમાદ વિશેષહેતુઓ (બાહ્ય હેતુઓ) (૧) જ્ઞાનાવરણીયકર્મબંધહેતુઓ (૨) દર્શનાવરણીયકર્મબંધહેતુઓ
૪-જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનના ઉપકરણોની દર્શન-દર્શની કે દર્શનના સાધનોની પ્રત્યેનીકતા=અનિષ્ટ આચરણ કે ચિંતન.
૧ જે હેતુઓ દ્વારા, આત્મા સમયે સમયે આયુકર્મ સિવાયના સાત કર્મનો બંધ કરે છે. તે હેતુઓ સામાન્ય બંધના હેતુઓ કહેવાય છે. જેમકે, મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ-પ્રમાદ આદિ. આયુષ્ય એક ભવમાં ફકત એક જ વાર બંધાય છે અને આયુ બંધકાળે આઠે કર્મનો બંધ થાય છે.
૨ ઉપરોક્ત સામાન્ય હેતુઓની સાથે વિશેષ હેતુઓ મળવાથી, તે તે કર્મનો તીવ્ર અનુભાગરસબંધ અને દીર્ઘસ્થિતિબંધ થતો હોવાથી વિશિષ્ટબંધ થાય છે. અર્થાતુ વિશિષ્ટબંધના કારણો હોય તે વિશેષહેતુઓ અને સામાન્ય સંબંધના કારણો હોય તે સામાન્ય હેતુઓ કહેવાય છે. કર્મબંધના સામાન્ય હેતુઓ કે વિશેષહેતુઓ, તે આશ્રવ કહેવાય છે. કારણ કે; તે દ્વારા કર્મો આવે છે.
શરાતી અનુવાદક - અભદ્રકરસૂરિ મ. .