________________
લલિત-વિસ્તરા
ભદ્રસૂરિ રચિત
૨૧૦
કારણરૂપ વરબોધિ-વિશિષ્ટસમ્યક્ત્વના લાભ પછી તો, જિનેશ્વરદેવના આત્માઓ, સર્વથા પરાર્થઉદ્યમી-ઉચિતક્રિયાવાળાજગજંતુઓનો ઉદ્ધાર કરવાના વિશાલ આશયવાળા હોય છે. તેથી તેમની સઘળી, પ્રવૃત્તિ, સફળ આરંભવાળી અને સર્વોત્કૃષ્ટ પરોપકારને કરનારી હોય છે. શ્રીજિનેશ્વરદેવ, ત્રીજાભવમાં ‘સવિજીવકરૂં શાસનરસી ઐસીભાવદયા મન ઉલ્લસી' એવી ઉદાત્તભાવનાપૂર્વક જે જે પ્રકારે બીજાઓપર ઉપકાર થાય તે તે પ્રકારે ઉદ્યમ-પુરૂષાર્થ કરતા તીર્થંકરનામકર્મની નિકાચના કરે છે. એવંચ તથાતથા ઔચિત્ય-ઉચિત આચારવર્તી હોઇ સિદ્ધિની પ્રાપ્તિસુધી ભગવંતો ‘ધર્મવરચતુરંતચક્રવર્તીઓ' કહેવાય છે. સારાંશકે, તીર્થંકરના આત્માઓને, તૃતીયભવમાં તીર્થંકરનામકર્મની નિકાચના પછી યાને વરબોધિ લાભથી માંડી સિદ્ધિ પ્રાપ્તિપર્યંત ‘ધર્મવરચાતુરન્તચક્રવર્તી' એવા બિરૂદથી નવાજવામાં આવે છે. એવંચ તથાભવ્યત્વ નિયોગજન્ય વરબોધિ લાભથી માંડી, સિદ્ધિપ્રાપ્તિ પર્યંત, તથાતથા ઔચિત્યકારી ભગવંતો, ધર્મવરચાતુરન્ત ચક્રવડે વર્તનારા-‘ધર્મવરચાતુરન્ત ચક્રવર્તી' કહેવાય છે. કારણ કે; આ પ્રમાણે જ ભગવંતોનું ધર્મવરચતુરન્તચક્રવડે વર્તવું છે. ઈતિ
–ચાલુ ચોવીશમા પદનો ઉપસંહાર–
तदेवमेतेन वर्त्तितुं शीला 'धर्मवरचतुरन्तचक्रवर्त्तिनः ॥ २४ ॥
અર્થતેથી જ આ પ્રમાણે આ-ધર્મવરચતુરંતચક્રવડે વર્તવાના સ્વભાવવાળા હોવાથી ભગવંતો, ‘ધર્મવરચતુરંતચક્રવર્તી’રૂપ વિશેષણ-પદવી-બિરૂદથી નવાજાય છે, વધાવાય છે.
—શક્રસ્તવની (૬)ઠ્ઠી સવિશેષોપયોગ નામક સંપદાનો ઉપસંહાર
धम्मदेशकत्व धर्म्म नायकत्व धर्म्मर
एवं धर्म्मदत्व स्तोतव्यसम्पद एवं विशेषेणोपयोगसम्पदिति ६ ॥
धर्म्मवरचतुरन्तचक्रवर्त्तित्वैर्विशेसोपयोगसिद्धेः
અર્થ=જેમ સ્તોતવ્ય સંપદાની, હેતુરૂપ બીજી સંપદા છે, વિશેષ હેતુરૂપ ત્રીજી સંપદા છે, સામાન્ય
-
-
-
१ ' त्रयः समुद्रांश्चतुर्थो हिमवानिति चत्वारोऽन्तास्तेषु प्रभुतया भवाश्चातुरन्ताः चतुरन्तस्वामितः एवंविध ये चक्रवर्तिनस्ते चातुरन्तचक्रवर्तिनः, धर्मस्य वराः-श्रेष्ठाः चतुरन्तचक्रवर्त्तिनो धर्मवरचतुरन्तचक्रवर्तिनः, धर्मनायका इत्यर्थः, तेभ्यः' इति कल्पसूत्रसुबोधिकायाम् ।
-
અર્થ— ધર્મને વિષે શ્રેષ્ઠચક્રવર્તી સમાન, ચક્રવર્તી જેવી રીતે ત્રણ સમુદ્ર અને ચોથા હિમવંતપર્વત પર્યંત પૃથ્વી ઉપર પોતાનો વિજય વર્તાવે, તેવી રીતે અરિહંત ભગવંતો, બીજા ધર્મ પ્રવર્ત્તકોને વિષે અતિશયવાળા હોવાથી ચક્રવર્તી સમાન છે. તથા—
ગુજરાતી અનુવાદક
'धम्मवरचाउरंतचक्कवट्टीणं धर्मएव वरं प्रधानं चतसृणां गतीनामंतकरणाच्च चक्रमिव चक्रं मिथ्यात्वादिभावशत्रुलवनाद्धर्मचक्रं तेन वर्त्तन्त इत्येवंशीला धर्मवरचतुरन्तचक्रवर्तिनस्तेभ्यः ४ 'अतः समुद्धयादावा' इति (हम. ८- १ -पा.) प्राकृतसूत्रवशादात्वं यथा 'उत्तरओ हिमवंतो, पूचावरदाहिणा तओ अंता । लवणसमुहं पत्ता, तो भरहं चउरंतमिणं ॥ ५९ ॥ ( ३४१ ) एयस्स सामिणो जह भरहाइ चक्कवट्टिसमा ॥ ૬૦ ॥' (૩૪૨) અવા પરિક્ષિધામાં ચડાંત ચમુઘરૂ તહેવ । વાળતવશીનમાવળવાર ધમ્મવમિળ ।।૬૧|| (૨૪૩) શ્રી. દે. ચૈત્ય. શ્રી ધર્મ સંધાચારવિધૌ પૃ. ૩૦૧
આ
તકરસૂરિ મ.સા.