________________
નિરા - શ્રી રાશિત
જ
{ ૨૧૫
(२) 'पक्षीकृत एव, विषये साधनस्य साध्येन व्याप्तिरन्ताप्तिः' तथा च प्रकृते अर्हद्भगवन्मात्रस्य पक्षत्वाद् इष्टान्ताभावात् पक्षीकृत एव, भगवद्विषये, नयान्तराभिप्रेतसार्वदिकसर्वज्ञसर्वदर्शित्वविशिष्टनिरावरणत्वरूपसाधनन्य, अप्रतिहतवरज्ञानदर्शनधरत्वरूपसाध्येन सह व्याप्तिर्वर्तते, अत इयमन्ताप्तिशब्देनोच्यते.
અર્થાત પક્ષરૂપ કરેલા પદાર્થમાં રહેલા સાધ્યની સાથે સાધનની વ્યાપ્તિ તે અન્તર્યાપ્તિ. સારાંશ કે જેને સાધ્ય અને સાધનના સંબંધનું સ્મરણ હોય તેવો પુરૂષ, સાબથી જુદા ન રહેનાર હેતુને પક્ષમાં જોઈને સાધ્ય સિદ્ધ કરે છે. તેને માટે દ્રષ્ટાન્તમાં સાધન જોઇને સાધ્ય સિદ્ધ કરવારૂપ બહિર્લાપ્તિ નકામી છે, અહીં ચાલુ પ્રકરણમાં સાધ્યની સિદ્ધિમાં અન્તર્યાપ્તિધારા હેતુ સમર્થ થાય છે. અથવા સામાન્ય કેવલીરૂપ દ્રષ્ટાંત સ્વીકારી બહિર્લાપ્તિ પણ સ્વીકારવી અર્થાત જ્યાં જ્યાં નિરૂક્ત સર્વજ્ઞ સર્વદર્શિત્વ વિશિષ્ટ આવરણ રહિતપણું છે. ત્યાં ત્યાં અપ્રતિકતવરજ્ઞાનદર્શનઘરત્વરૂપ સાધ્ય છે. યથા સામાન્ય જિન આદિ (અન્વયવ્યાપ્તિ સ્મરણનું સ્થાનસાધર્મ-દ્રષ્ટાંત) જ્યાં જ્યાં અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરત્વનો અભાવ છે. ત્યાં ત્યાં નિરૂક્ત સર્વજ્ઞસર્વદર્શિત્વવિશિષ્ટ નિરાવરણત્વ નથી. યથા છદ્મસ્થજીવો (વ્યતિરેક વ્યાપ્તિ મરણનું સ્થાન-વૈધર્મેદ્રષ્ટાંત) તથાચ નિરૂક્ત સર્વજ્ઞ સર્વદર્શિત્વ નિરાવરણત્વરૂપ હેતુ, અન્વયેવ્યતિરેકી જાણવો. વળી અપ્રતિકતવર-જ્ઞાનદર્શનવરત્વરૂપ કાર્યના પ્રત્યે સર્વજ્ઞાન-દર્શનસ્વભાવત્વ વિશિષ્ટ આવરણક્ષય, એ કારણ છે. તથાચ સર્વજ્ઞાનદર્શન સ્વભાવવૈવિશિષ્ટ-આવરણક્ષયરૂપ કારણ સત્ત્વ અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરત્વરૂપ કાર્યનું સત્ત્વ છે. ઇતિ અન્વય; સર્વજ્ઞાનદર્શનસ્વભાવવૈવિશિષ્ટ આવરણક્ષયરૂપ કારણના અભાવમાં અપ્રતિતતવર-જ્ઞાનદર્શનધરવરૂપ કાર્યનો અભાવ છે. એમ વ્યતિરેક સમજવો. તથીચ ઉપરોક્ત અન્વય વ્યતિરેકના સહકારથી ઉપરોક્ત કાર્ય કારણ ભાવનો નિશ્ચય થાય છે.
-સર્વજ્ઞાનદર્શનસ્વભાવવૈવિશિષ્ટનિરાવરણત્વરૂપ હેતુ (લક્ષણ કે કારણ) ઘટક-વૃત્તિ સર્વ જ્ઞાનદર્શન સ્વભાવરૂપ નયાન્તરાભિપ્રેતસાર્વદિકસર્વદર્શિત્વરૂપ વિશેષણની કરાતી સચોટસિદ્ધિ
१ अन्वयेन व्यतिरेकेण च व्याप्तिमत् (त. सं.) लिङ्गमन्वयव्यतिरेकि ।
૨ ધમસ્તિકાય-માછલાઓને ગતિ કરવામાં જેમ પાણી મદદ કરે છે તેમ સ્વાભાવિક રીતે ગતિ કરનાર જીવો અને પુદગલોની ગમન આગમન વિગેરે ચેષ્ટામાં તેમજ ભાષા-મન-વચન અને કાયાના વ્યાપાર વિગેરેમાં મદદ કરનારા અપેક્ષા કારણરૂપ પદાર્થને “ધમસ્તિકાય” તરીકે ઓળખાવવામાં આવે છે.
અધમસ્તિષય-સ્વાભાવિક રીતે સ્થિતિ કરનારા જીવ અને પુદગલોને સૂવા-બેસવાનસ્થિર રહેવા તબ, આલંબનાદિ કાર્યોમાં, મુસાફરોને વિશ્રામ લેવામાં જેમ છાયા મદદ કરે છે તેમ મદદ કરનારા સાધારણ કારણરૂપ પદાર્થને હ સ્તમય’ કહેવામાં આવે છે.
આકાશાસ્તિકાય–જેમાં દૂધ સાકરને અને લોખંડનો ગોળો અગ્નિને અક્કર આપે છે, તેમ અવગાહનાની અપેક્ષા રાખનારા પદાર્થોને અવકાશ આપવામાં કારણભૂત પદાર્થ “આકાશાસ્તિકાય' કહેવાય છે.
પુલાસ્તિકાય–ગ્રહણ-ધારણ ઈત્યાદિ પરિણામથી યુક્ત રૂપી એવો પદાર્થ “પુલાસ્તિકાય' જાણવો.
કાલ–જેમ બગલાના પ્રસવમાં મેઘગર્જના અપેક્ષ મરણ છે, તેમ વિશિષ્ટ મર્યાદાથી યુક્ત અઢી દ્વીપમાં વસનારા તેમજ પોતાની મેળે જ પરિણત થનારા જીવન દ્રવ્યોના પરિણમનમાં જે નિમિત્તરૂપ પદાર્થ તે “કાલ' કહેવાય છે.
જીવ-ઉપયોગવાળા પદાર્થને “જીવ' કહેવામાં આવે છે.
cહe
re
ગજરાતી અનુવાદક -
ભદ્રકરસૂરિ