________________
જિક
લલિત-વિખરા રિભદ્રસૂરિ ર
(૧૯૨) -હજુ પણ વધતો જતો જોરદાર પાવનકારી પ્રવચન ગંગપ્રવાહ તથા “ધર્મદેશક-રૂપ ૨૧ મા પદનો ઉપસંહાર
___एतच्च विधिप्रवृत्तः सम्पादयति, अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं, सूत्रात्, ज्ञातव्य आत्मभावः, प्रवृत्ताचप्रेक्षितव्यानि निमित्तानि. यतितव्यमसम्पन्नयोगेष. लक्षयितव्या विस्रोतसिका. प्रतिविधेयमनागतमस्याः 'भयशरणाद्यदाहरणेन, भवत्येवं सोपक्रमकर्मनाशः निरुपक्रमानुबन्धव्यवच्छित्तिरित्येवं धर्मं देशयन्तीति धर्मदशकाः ॥ २१ ॥
ભાવાર્થશાએ બતાવેલી વિધિપ્રમાણે જે પ્રાણી પ્રવૃત્તિ કરે છે તે સર્વ ઉપર જણાવેલી બાબતો મેળવી શકે છે. અથવા યોગ્ય ગુરૂની પાસે વિધિથી દીક્ષિત થયેલ “વિધિપ્રવૃત્ત' કહેવાય છે. આને-પ્રકૃતિ ચારિત્રધર્મને કે ઉપરની બાબતોને “વિધિપ્રવૃત્ત' આત્મા સંપાદન-પ્રાપ્ત કરી શકે છે. તેથી સર્વ બાબતોમાં શાસ્ત્રવિહિત વિધિ અનુસાર પ્રવૃત્તિ-ક્રિયા કરો ! (૧૮)
સૂત્રથી-આગમથી આત્મભાવને-સ્વસ્વરૂપને પોતાના ગુણ-પર્યાયોને જાણો-પીછાણો–ઓળખો-પરખો !, અથવા “અરાગી-અષી આદિલક્ષણનિરૂપક આગમબળથી રાગ આદિરૂપ આત્મ પરિણામને અર્થાત્ આગમ મારફતે વિભાવભાવ અને સ્વભાવ ભાવને જાણી હંસવત્ વિવેક વાપરી સ્વભાવભાવના પ્રાદુર્ભાવમાં સદ્ભાવદ્રઢતા-આગ્રહ ખંતપૂર્વક પૂર્ણ પ્રયત્ન કરો ! (૧૯).
પ્રવૃત્તિમાં-ક્રિયામાં ઈષ્ટ અનિષ્ટસૂચક શકુન આદિ નિમિત્તોની અથવા નિમિત્ત કારણો-સહકારિ કારણોની નિઃશંક અપેક્ષા-દરકાર રાખો !
નહીં મેળવેલ સમ્યગદર્શન-શાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગરૂપયોગને મેળવવા પ્રયત્નશીલ-ઉજમાળ બનો ! (૨)
પ્રમાદના માટે ખાસ સંભાળ રાખવી, એ થવાનો પ્રસંગ આવે તે પહેલાં બહુ સંભાળ રાખીને તેની સામેના ઉપાયો પ્રથમથી યોજી રાખવા ! પોતાની અલના-ભૂલ પ્રત્યે ખૂબ ખ્યાલ-લક્ષ્ય-ઉપયોગ અવશ્ય રાખો ! (૨૧)
કાદવમાં પડીને પગ ધોવા કરતાં કાદવથી દૂર રહેવું-કાદવને નહીં અડકવું એ જેમ શ્રેયસ્કર છે તેમ પાપ કરીને પાપ ધોવા કરતાં ભૂલ ન થાય તેમ ધ્યાન આપો ! તથાચ જેમ ભય નથી આવ્યો. તે પહેલા શરણ આદિ શોધાય છે-સ્વીકારાય છે તેમ ભૂલ-અલના-પાપ-અતિચાર-દોષો નથી થયો તે પહેલાં ભૂલ-સ્મલના-પાપ-દોષ આદિના કારણો શોધો ! એ કારણોનો યથાશક્તિ પ્રતિકાર કરો ! (૨૨).
આવી રીતે જે પ્રાણીઓ પ્રવૃત્તિ કે વર્તન કરે છે. તેના તે આત્માના, સોપક્રમ-(જેમ ફાનસમાં
૧ “સરમાં પણ છવાયો રોનો વિશ્વરિયા વિધિ સંતત્તિ’ રૂત્યુતદિરોન. જેમ ભયમાં શરણ, રોગમાં ઉપાય, વિષમાં મંત્ર ક્રિયા વગેરે ઉદાહરણથી એમ આદિનો અર્થ જાણવો. ૨ “મોક્ષપાયો યોગો જ્ઞાનશ્રદ્ધાનચરણાત્મકઃ'
અ. ચિ. પ્ર. કા. શ્લો. ૭૭ ૩ “સોપક્રમ' આ શબ્દ અન્ય સાથે બહુધા વપરાતો નથી. પણ આયુષ્ય સાથે વપરાય છે. સોપક્રમ કર્મ નિકાચિત નહીં એવા કર્મો. પ્રદેશોદયથી ભોગવી ખેરવી શકાય છે.
ગાજરાતી અનુવાદક
કરસુરિ મસા.