________________
લલિત-વિસ્તરા
આ ઉરિભદ્રસુરિ રચિત
૧૫૩
અંદર-માંહેમાંહે) અનંત ભાગવૃદ્ધિ-અસંખ્યેય ભાગવૃદ્ધિ-સંખ્યેય ભાગવૃદ્ધિ-સંધ્યેય ગુણવૃદ્ધિ-અસંખ્ય ગુણવૃદ્ધિઅનંત ગુણવૃદ્ધિરૂપ છ વૃદ્ધિના સ્થાનમાં તથા અનંત ભાગહાનિ-અસંખ્ય ભાગહાનિ-સંખ્યાત ભાગહાનિસંધ્યેય ગુણહાનિ-અનંત ગુણહાનિરૂપ છ હાનિના સ્થાનમાં રહેલા છે. એમ શાસ્રવચનની પ્રાપ્તિ છે. અર્થાત્ ચૌદ પૂર્વધરોના પરસ્પર, પદાર્થ પ્રતીતિરૂપ દર્શન વિષયમાં છ વૃદ્ધિ તથા છ હાનિના સ્થાનો શાશ્ત્રકારે શાસ્ત્રમાં દર્શાવેલા છે. અતએવ ચૌદપૂર્વીઓનો સ્વસ્થાનમાં મોટો દર્શન વિષયક ભેદ સિદ્ધ થાય છે.
–ઉપરોક્ત વિષયને યુક્તિ કે દલીલોદ્વારા સાબીત કરતાં પહેલાં પદાર્થપ્રતીતિરૂપ (શ્રુતવરણાદિક્ષયોપશમરૂપ) પ્રકાશને સર્વથા અભિન્ન-એકરૂપ માનવામાં મોટો પૂર્વધરગત પારસ્પરિક દર્શનવિષયકભેદ ન ઘટી શકે એ વિષયની લંબાણપૂર્વકની ચર્ચા
न चायं सर्वथा प्रकाशाभेदे, अभिन्नो ह्येकान्तेनैकस्वभावः, तन्नास्य दर्शनभेदहेतुतेति, स हि येन स्वभावेनैकस्य सहकारी तत्तुल्यमेव दर्शनमकुर्व्वन्न तेनैवापरस्य तत्तत्त्वविरोधादिति भावनीयं इतरेतरापेक्षो हि वस्तुस्वभावः, तदायत्ता च फलसिद्धिरिति, उत्कृष्टचतुर्दशपूर्वविल्लोकमेवाधिकृत्य प्रद्योतकरा इति 'लोकप्रद्योतकराः १४ ।
ભાવાર્થ-શ્રુત આવરણ આદિ ક્ષયોપશમરૂપ પ્રકાશને સર્વથા એકસરખો-એક આકારરૂપે માનો તો, પૂર્વધરોનો પરસ્પર મોટા દર્શનવિષયકભેદનો અભાવ થાય ! મતલબ કે; જે અભિન્ન હોય તે એકાંતેનિયમવૃત્તિથી એક સ્વભાવરૂપ-એકરૂપ હોય, અતએવ નાનારૂપ પણ અભિન્ન હોઈ એકાંતે એક સ્વભાવએકરૂપ કહેવાય.
તથાચ એકરૂપ પ્રકાશમાં બીજા-ત્રીજા-ચોથા આદિ સ્વભાવનો અભાવ સુતરાં થાય જ આવો માવ સમજવો. તેથી શ્રુતઆવરણઆદિ ક્ષયોપશમરૂમ પ્રકાશનું એકસ્વભાવપણું થવાથી દૃશ્યવસ્તુપ્રતીતિભેદના પ્રત્યે તથાપ્રકાશની કારણતાનો અભાવ થઈ જાય !
આજ વસ્તુને વ્યક્ત કરતાં કહે છે કે; તે શ્રુત આવરણ આદિ ક્ષયોપશમરૂપ પ્રકાશ જે, આત્મગત સ્વભાવથી એક દ્રષ્ટાને સાધ્યરૂપદર્શન ક્રિયામાં, સહાયક-સહકારી-મદદગાર થાય છે. પ્રથમ દૃષ્ટસમવેત દ્રશ્યદર્શનરૂપબોધસવૃશવસ્તુ બોધરૂપ દર્શનને નહીં કરતો, પ્રથમ દૃષ્ટસહકારિ સ્વભાવથી બીજા દ્રષ્ટા. તે
આવે તેટલું વિવક્ષિતસંખ્યામાં વધારવું તે. (૩) સંખ્યાત ભાગવૃદ્ધિ વિવક્ષિત સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાતાએ ભાગ આપવાથી જે આવે તેટલું વિવક્ષિત સંખ્યામાં વધારવું. (૪) સંખ્યાત ગુણવૃદ્ધિવિવક્ષિત સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાતાએ ગુણાકાર કરવાથી જે આવે તેટલું વિવક્ષિત સંખ્યામાં વધારવું તે, (૫) અસંખ્યાત-ગુણવૃદ્ધિ વિવક્ષિત સંખ્યાને અસંખ્ય લોકાકાશ પ્રદેશ રાશિયે ગુણતાં જે આવે તેટલું વિવક્ષિત સંખ્યામાં વધારવું તે. (૬) અનંત ગુણવૃદ્ધિવિવક્ષિત સંખ્યાને સર્વ જીવની અનંત સંખ્યાએ ગુણાકાર કરવાથી જે આવે તેટલું વિવક્ષિત સંખ્યામાં વધારવું તે. વૃદ્ધિના સ્વરૂપ પ્રમાણે હાનિનું સ્વરૂપ પણ જાણવું માત્ર તેમાં હાનિ કરવાનું જાણવું.
१ इय गणहरलोयस्स व सुहुमपयत्थप्पयासणेण जिणा ॥
સ્રોપોયરા ને વ્રુતિ રવિન્દ્ર તેસિ નમો ॥ ૧ ॥ શ્રી દે. ચૈ. શ્રીધર્મ. સંઘાચારવિધૌ, પૃ. ૩૦૦
ગુજરાતી અનુવાદક
ભદ્રંકરસૂરિ મ.સા.
આ.