________________
લલિત-
વિરાર
CRભાર રત
કેશરીસિંહની ગંભીર ગર્જના જ જોઈ લ્યો ! શુદ્ધદેશનાજન્ય, સુદ્રસત્ત્વગત સંત્રાસ (કંટાળો, ધ્રુજારો) એ શી ચીજ છે ? તેને વિગતવાર વર્ણવે છે.
ध्रुवस्तावदतो बुद्धिभेदस्तदनु, सत्त्वलेशचलनं कल्पितफलाभावापत्त्या दीनता, स्वभ्यस्तमहामोहबुद्धिः, ततोऽधिकृतक्रियात्यागकारी સન્નાસઃ | ' અર્થ-તાવ, શબ્દથી કહેવાતા અનર્થના ક્રમનું સૂચન થાય છે. અનર્થક્રમ:- અયોગ્યને દેશના દેવાથી જે અનર્થો થાય છે તે અનર્થો આ રીતિએ છે.
(૧) બુદ્ધિભેદઃ- આ શુદ્ધ દેશના રૂપ બેધડક પડકારથી ભવાભિનંદીરૂપ શુદ્રપ્રાણીઓને, બુદ્ધિભેદ (જેમ તેમ કોઈ ઉપાયે કરાતી અધિકૃત ચૈત્યવંદન ક્રિયામાં, આસ્થાનો અભાવ હોવાથી, (નાસ્તિતા હોવાથી) અને ક્ષુદ્રતા (તુચ્છતા-હલકાઈ) હયાત હોવાથી ચૈત્યવંદના શુદ્ધ કરવાની શક્તિનો અભાવ થાય છે. તેથી જ કરવાના પરીણામનો બુદ્ધિનો-આશયનો ભેદ (ધ્વસ) ચોક્કસ થાય છે. પહેલાં શુદ્ધદેશનાના પડકારથી સુદ્રસત્ત્વોની બુદ્ધિમાં ચીરો કે ફાટ પડે છે.
(૨) સજ્વલેશચલનં-ત્યારબાદ-બુદ્ધિભેદ થયા પછી (ચૈત્યવંદન શુદ્ધ કરવાની અશક્તિ હોઈ કરવાના પરીણામનો ભેદઅભાવ થયાથી) સત્ત્વલેશચલન થાય છે. સત્ત્વના લેશનો ધ્વંસ-નાશ થાય છે.
(૩) દીનતા-સ્વમતિથી કલ્પલ-ફલના અભાવની પ્રાપ્તિથી દીનતા-મૂલથી જ સુકૃત (સતકર્તવ્ય) કરવાની શક્તિનો ક્ષય થાય છે. કારણ કે; અહીં લૌકિક ફલની અત્યંત ઉત્તમતાનો, એકાંતે હિતકરતા કે કલ્યાણકારીતાનો અભાવ બતાવાય છે. મતલબ કે ચૈત્યવંદનાદિ શુભ કર્તવ્યના તરફ બિલ્ડલ-મૂલથી દીનતા-લાચારી દર્શાવે છે. કારણ કે; આ શુભકાર્ય, કલ્પિત ફલના અભાવવાળું છે.
. (૪) સ્વભ્યસ્તમહામોહવૃદ્ધિ: પ્રત્યેક ભવનો (જન્મોજન્મનો) અભ્યાસ હોઈ મિથ્યાત્વ રૂપ મહામોહની વૃદ્ધિ મજબૂતાઈ થાય છે. આ દોષથી અધિકૃત ક્રિયા ચિત્યવંદનરૂપ ક્રિયા) નો ત્યાગ કરનાર (છોડવામાં કારણ) રૂપ સંત્રાસ થાય છે.
भवाभिनन्दिनां' स्वानुभवसिद्धमप्यसिद्धमेतद्, अचिन्त्यमोहसामर्थ्यादिति, न खल्वेतानधिकृत्य विदुषा शास्त्रसद्भावः 'प्रतिपादनीयः, दोषभावादिति,
અર્થ-અચિંત્ય (કોઈ અપૂર્વ) મોહનું (મિથ્યાત્વ મોહનું) સામર્થ્ય (બલ-પાવર શક્તિ) હોઈ ભવાભિનંદીઓને પોતાના અનુભવથી સિદ્ધ (પોતાને જેની ખાતરી થયેલી હોય એવું) હોવા છતાં પણ આ (ચૈત્યવંદનાદિ ક્રિયા) યથાસ્થિત વિધિપૂર્વકની) ક્રિયાનો અભાવ હોઈ યથેષ્ટ ફલની અભાવની દ્રષ્ટિએ અસિદ્ધ છે. (કાર્યસાધક
૧ “મુદ્ર, લોભી, દીન, મત્સરી, ભયવાન, શઠ, મૂઢ અને નિષ્ફલ આરંભ કરનારો જીવ ભવાભિનંદી કહેવાય છે.
૧ આ ભવાભિનંદીને તેના હીતની ખાતર જ તે આજ્ઞા (શુદ્ધ દેશના) આપવી યોગ્ય નથી. અયોગ્યને આપેલું આગમનું રહસ્ય તેનો વિનાશ કરે છે. નહીં આપવામાં જ કરૂણા જાળવી કહેવાય છે. કેમકે; આ કરૂણા, તેના અહિતનું નિવારણ કરવાથી એકાંત શુદ્ધ છે. અને તેથી જ સમ્યગુ વિચારને લીધે અવિરાધનાનું ફળ આપનારી છે. આવી કરૂણા,
કકકકક
કકકર
ગજરાતી અનુવાદક
, ભદ્રકરસુરિ મ. સા.