________________
થાકારક
તિ- વિરા - હરિભસાર રાણ
{ ૧૨૦ (૪) આ પુંડરીક-કમળો, ચક્ષુ-નયન, મન વગેરેને (સુગંધ કે રસ મુગ્ધ ભમરા-ભમરીઓ વગેરેને) અત્યંત આનંદ-હર્ષપ્રમોદ આપે છે.
(૫) આ પુંડરીક-કમળો, ઉત્તમ-પ્રવર-ઉત્કૃષ્ટ-શ્રેષ્ઠ ગુણ (અપૂર્વ સ્વાભાવિક ખાસિયત-ધર્મ-લક્ષણ-શક્તિલાભ-પ્રકૃતિ તંતુ-દાન) સંપન્ન હોઈ, વિશિષ્ટ-ઉત્તમ કોટીના તિર્યચોથી (કલહંસ-રાજહંસ-સારસ વિગેરે તિર્યચોથી) સેવાય છે. આસ્વાદન કરાય છે અથવા વિશિષ્ટ તિર્યંચો આ કમળોનું શરણું સ્વીકારી તેમાં નિવાસ કરે છે. તેમજ વિશિષ્ટ મનુષ્યોથી વિદ્યાધર-સત્તાધીશ-વૈભવશાલી પુરૂષોથી) મસ્તક વડે આ કમળો ધારણ કરાય છે. અર્થાત વિશિષ્ટનરો, મુકુટ આદિમાં કમળને શોભા તરીકે ધારણ કરે છે. તથા વિશિષ્ટ દેવોથી આ કમળો મુકુટ આદિમાં ધારણ કરાય છે. અથવા આ કમળો ક્રીડા ખાતર દેવોથી સેવિત કે શોભિત કેમ ન હોઈ શકે ?
(૬) આ પુંડરીક-કમળો, સુખ (શરીર અને મન બેઉને અનુકૂળ દશાનો અનુભવ મળવારૂપ સુખસંતોષ-તૃપ્તિ-આરામ શાંતિ-વિસામો) કરનાર-મંગલ કુશલ કરનારા હોય છે.
-ઉપમાનગત છ સમાન ધર્મોનું નિરૂપણ કર્યાબાદ ઉપમેયગત છ સમાન ઘર્મોનું ધ્યાનજેમ આ પુંડરીકો છ ઘર્મવાળા છે તેમ આ પુરૂષોત્તમ અરિહંત ભગવંતો પણ છે.
તથાપિ (૧) કર્મરૂપી કે કામરૂપી કાદવમાં પેદા થયેલા અને દિવ્ય (દેવતાઈ-અભૂત) ભોગી જલથી વધેલા, કર્મ કે કામરૂપ પંકને અને દિવ્ય ભોગરૂપ જલને છોડીને તુચ્છત્વ ભાવનાથી કામભોગનો ત્યાગ કરીને અલિપ્ત-નિરાળા આ ભગવંતો વર્તે છે.
(૨) આ અરિહંત ભગવંતો, 'અતિશય (સહજ ચાર અતિશય) ના યોગથી જન્મથી માંડી સર્વશ્રેષ્ઠ
દેવોના બાર હજાર કમળ છે. અને પશ્ચિમ દિશામાં હાથી, ઘોડા, રથ, પાળા, પાડા, ગંધર્વ અને નાટકરૂપ સાત સેનાઓના નાયકોના સાત કમળ છે. ત્યાર પછી ત્રીજા વલયમાં સોળ હજાર અંગ રક્ષક દેવોને વસવાના સોળ હજાર કમળ છે. ચોથા વલયમાં બત્રીસ લાખ અત્યંતર આભિયોગિક દેવોને વસવાનાં બત્રીસ લાખ કમળ છે. પાંચમાં વલયોમાં ચાલીસ લાખ મધ્યમ આભિયોગિક દેવોને વસવાનાં ચાલીસ લાખ કમળ છે. છઠ્ઠા વલયમાં અડતાલીસ લાખ બાહ્ય આભિયોગિક દેવોને વસવાનાં અડતાલીસ લાખ કમળ છે. એવી રીતે મુખ્ય કમલની સાથે ગુણતાં સઘળાં મળીને એક કરોડ વીશ લાખ પચાસ હજાર એકસો વીસ કમળ થયાં આવા પ્રકારના કમળો વડે પરિવરેલા મૂળ કમળરૂપી મનોહર સ્થાન ઉપર લક્ષ્મીદેવી વિરાજે છે.
१ 'कामपङके जाताः' क्वचिद्मन्थे दश्यते. १ प्रियशस्फटिकस्वर्णपद्मरागाञ्जनप्रभः । प्रभो ? तवाधौतशुचिः कायः कमिव नाक्षिपेत् ॥ १ ॥ मन्दारदामवन्नित्यमवासितसुगन्धिनि । तवाङ्गे भृङ्गता यान्ति नेत्राणि सुरयोषिताम् दिव्यामृतरसास्वादपोषप्रतिहता इव । समाविशन्ति ते नाथ ! नाडगे रोगोरगव्रजाः त्वय्यादर्शतलालीनप्रतिमाप्रतिरूपके । क्षरत्स्वेदविलीनत्वकथाऽपि वपुषः कुतः
|| ૪ || (વી તો)
વાદક કરાવી
ભરીકરણ