________________
લિત-વિરારા ) CRભદ્રસાર રશ્ચિત
{૧૧૮ एते चाविरूद्धधर्माध्यासितवस्तुवादिभिः सुचारूशिष्यैः, विरूद्धोपमाऽयोगेनाभिन्नजातीयोपमार्हा। एवाभ्युपगम्यन्ते, 'विरूद्धोपमायोगे तद्धर्मापत्त्या तद स्तुत्व' मिति वचनाद् एतद्व्यपोहायाह- पुरुषयवरपुण्डरीकेभ्यः' इति, पुरूषाः पूर्ववत् ते 'वरपुण्डरीकाणीव
ભાવાર્થ-અવિરૂદ્ધ (એકજાતીય-એકજાતના-સજાતીય એકજાતિવાળા-એકજાતિવૃત્તિ) ઘર્મો-સ્વભાવોથી વિશિષ્ટ એકજાતીયધર્માવચ્છિન્ન ઉપમેય વિગેરે વસ્તુ છે. આવો સુચારૂ નામના વાદીના શિષ્યોનો સિદ્ધાન્ત હોઈ અર્થાતુ અવિરૂદ્ધધર્માનિચ્છન્નવસ્તુવાદીઓ સુચારૂ શિષ્યો, વિરૂદ્ધ (ઉપમેય અરિહંત ભગવંતરૂપ પુરૂષોત્તમ ઉપમેયની અપેક્ષાએ વિજાતીય-ભિન્નજાતિની-જુદી જાતીની) પુંડરીક વિગેરે રૂપ વિરૂદ્ધ ઉપમાનો અયોગ (અભાવ-અઘટમાનઅયુક્ત અન્યાપ્ય અસંભવ) હોઈ વિજાતીય ઉપમા, અસતુ-અવસ્તુ છે. એટલે આ પુરૂષોત્તમો, અભિન્ન જાતીય-એક જાતીય પદાર્થરૂપ ઉપમાને યોગ્ય છે-સજાતીય પદાર્થરૂપ ઉપમાની સાથે સરખાવવા યોગ્ય છે એમ માને છે. અર્થાત્ ભગવંતની સરખામણી જુદી જાતિવાળા પુંડરીક વિગેરે સાથે કરવી એ વ્યાજબી જ નથી. અને સરખામણી કરવી જ હોય તો એક જાતિય-પુરૂષની સાથે જ કરવી વ્યાજબી છે. અન્યથા નહીં, એમ માને છે.
આ વિષયમાં તે વાદીઓનો વચનરૂપે પુરાવો
“પુંડરીક આદિરૂપ વિરૂદ્ધ-વિજાતીય ઉપમાનો સંબંધ થયે છતે, વિજાતીય-વિરૂદ્ધ ધર્મવાળા ઉપમાગત ઘર્મોની અરિહંત આદિરૂપ ઉપમેયમાં આપત્તિ-પ્રાપ્તિ થતી હોઈ અરિહંત આદિરૂપ ઉપમેય, અવસ્તુ-અસત્ ઘાય ! કેમકે; વિરૂદ્ધધર્માવચિચ્છન્ન વસ્તુનો અસંભવ છે. જે અવિરૂદ્ધ ધર્માવચ્છિન્ન છે તે જ વસ્તુ છે. જે વિરૂદ્ધ ઘર્માવચ્છિન્ન તે અવસ્તુ છે' ઈતિ સુચારૂ શિષ્યમતમ્ | મજકૂર સુચારૂ શિષ્ય મતના વ્યવચ્છેદ સારું કહે છે કે; “ઉત્તમ પુંડરીક-શ્વેત કમલ સમાન પુરૂષોત્તમ અરિહંત ભગવંતોને નમસ્કાર હો !”
(વળી અહીં એમ પણ શંકા નહીં કરવી કે; પૂર્વ સૂત્રથી “પુરૂષ સિંહેભ્યઃ' એ સૂત્રથી વિજાતીય સિંહરૂપ ઉપમાનું કથન થાય છે. એટલે આ પ્રકૃતમતનું ખંડન થઈ જાય છે તો આ પ્રકૃતસૂત્રનું કથન પુનરૂક્ત હોઈ નિષ્ફળ કેમ નહીં ? કારણ કે; “પુરૂષસિંહેભ્યઃ' એ વાક્યથી “નિરૂપમસ્તવ” “સર્વથા ઉપમા વગર એટલા અંશનું-સર્વથી ઉપમા અસત્ છે એ વિષયનું ખંડન કરેલ છે. જ્યારે આ પ્રસ્તુત સૂત્ર વિરૂદ્ધ-વિજાતીય ધર્માવચ્છિન્ન ઉપમા અસત્ છે' એ વિષયના ખંડનમાં પર્યાપ્ત-પર્યવસન્ન છે.')
-જે ઘર્મોથી વરપુંડરીકની સાથે પુરૂષોત્તમોને સરખાવવામાં આવ્યા છે તે સમાન ધર્મોનું વિશિષ્ટ રીતિએ નિપુણનિરૂપણ
१ क्वचिद्ग्रन्थे “अथवा पुरूषाणां तत्सेवकादीनां वरपुण्डरीकमिव वरच्छत्रमिव ये सन्तापातपनिवारणसमर्थत्वात् छायाकारणत्वाच । આ અરિહંત ભગવંતરૂપ મહાપુરૂષો, ઉત્તમ છત્ર જેવા છે કેમકે; આરાધકોના સેવકપુરૂષોના સંતાપરૂપ આતપ (તડકા) ને દૂર કરવામાં સમર્થ છે. છાયા-શીતલતા-શાંતિ કરનાર છે. શ્રી. દે. અત્ય. ધર્મ. સંધા. વિ. પૃ. ૨૯૧.
१ 'पुण्डरीकं सिताम्भोज पुणति पुण्डते वा पुण्डरीकं "सृणीक-" ॥ उणा-४०) ॥ इतीके निपात्यते ॥ १ ॥ सितं श्वेतमम्भोजं સિતાબ્બોન ! ૨ | . વિ. ૪ પૂ. . . ૨૨૮
એ
છે.
-
:
રાતી અનુવાદક - લર રિમા,