________________
લાલિત-વિસરા
CRાવગત
૧૫૦)
કરવું) થાય ! આ કદી બનતું નથી. અર્થાત ચેતન, અચેતનરૂપ અને અચેતન, ચેતનરૂપ એમ બની શકતું નથી. ત્રણેય કાલમાં જીવ એ જીવ. અને અજીવ એ અજીવ. નહિતર જગતમાં જડચેતનના ભેદ અનાદિકાળથી છે તે રહે નહીં પદાર્થસ્થિતિની વ્યવસ્થાનો અભાવ કે અનવસ્થા થઈ જાય ! વળી અભગવત્તાપ્રસંગ, (આપત્તિ-દોષ) એ કોઈ આપત્તિ નથી, અસાર-અતત્ત્વ-કે અપ્રમાણરૂપ છે.
એવંચ વિશિષ્ટસંજ્ઞીલોક (યોગ્ય લોકોની અપેક્ષા રાખીને જ "લોકપ્રદીપ” રૂપ ભગવંતો સમજવા ઈતિઆ પ્રમાણે શક્રસ્તના "લોકપ્રદીપ"રૂપ ૧૩ મા પદનું વ્યાખ્યાન સમાપ્ત જાણવું.
-શક્રસ્તાવના "લોકપ્રદ્યોતકર રૂપ ૧૪ મા પદનું વિશદવિવરણतथा 'लोकप्रद्योतकरेभ्यः' इह यद्यपि लोकशब्देन 'प्रक्रमाद्भव्यलोक उच्यते, भव्यानामालोको वचनांशुभ्योऽपि दर्शनं यस्यात् ॥ एतेषां भवति तथा तदभावे व्यर्थ आलोकः ॥ १ ॥ इति वचनात्, तथाप्यत्र लोकध्वनिनोत्कृष्टमतिः भव्यसत्त्वलोक एव गृह्यते, तत्रैव तत्त्वतः प्रद्योतकरणशीलत्वोपपत्तेः,
ભાવાર્થ-તથા=સમુદાયોમાં પ્રવર્તેલ શબ્દો અવયવોમાં પણ અનેક પ્રકારે પ્રવર્તે છે' એ પૂર્વોક્તન્યાય દર્શાવવા સારૂ કહે છે કે, લોકને વિષે પ્રઘાત કરનારા એવા અરિહંત ભગવંતોને ભક્તિપૂર્વક વંદન હો.”
જો કે અહીં-લોકપ્રદ્યોતકર' એ પદઘટકલોકશબ્દથી, પ્રક્રમથી (આલોકશબ્દના અર્થરૂપ પ્રદ્યોત ઉપન્યાસાન્યથાનુપપત્તિ-અવિનાભાવ-વ્યાપ્તિ-હેતુથી) ભવ્યલોક કહેવાય છે. મતલબ કે; ભવ્યલોકનું ગ્રહણ ન કરો તો આ લોકશબ્દવાથ્યપ્રદ્યોતના ઉપન્યાસની ઉપપત્તિ (ઘટવાપણું) ન થઈ શકે. અત એવ આલોકશબ્દ વાગ્યપ્રદ્યોતનો ઉપન્યાસ હોઈ (અર્થાપત્તિથી) ભવ્યલોકની ઉપસ્થિતિનો સ્વીકાર કરાય છે.
(પ્રદ્યોતરૂપpક્રમ-ઉપક્રમે, તાત્પર્યગ્રાહક કોઈ પ્રક્રમથી ભવ્યલોકરૂપ તાત્પર્યનું ગ્રહણ કરાય છે.)
-ભવ્યોને જ સમ્યગદર્શનના હેતુભૂત શ્રુતાવરણક્ષયોપશમરૂપ પ્રકાશ-આલોક થાય છે. આ વિષયની અવયવ્યતિરેકથી વિચારણા
અન્વય=પ્રકાશના પ્રધાનકારણરૂપ વચનકિરણોથી પણ (આનાથી જુદા હેતુઓનું તો પૂછવું જ શું પણ એ અપિશબ્દનો અર્થ લેવો) દર્શન (પ્રકાશ્ય-પ્રકાશ વિષય પદાર્થ વિષય અવલોકન-દેખવું જાણવું વિગેરે) ભવ્યોને વર્તે છે.-તથા દર્શન-જેવી હૃશ્યવસ્તુ છે તેવું જ દેખવું વર્તે છે. અર્થાત્ વચનજ્યોત્સનારૂપ હેતુ હોયે છતે ભવ્યોને પ્રકાશ્ય-દ્રશ્ય વિષયક યથાર્થદર્શન-જ્ઞાન વર્તે છે.
૧ “મારોશવાટ્યપ્રદ્યોતોપચાસચવાનુષેપ ” ભવ્યલોક શબ્દની ઉપસ્થિતિનો અભાવ હોય છતે, આલોકશબ્દવાટ્યપ્રદ્યોતનો ઉપવાસ ન હોય અર્થાત્ ભવ્યલોકશબ્દની ઉપસ્થિતિ હોય તો જ આલોકશબ્દવાથ્યપ્રદ્યોતનો ઉપચાસ હોય છે. કારણ કે; હેતુપ્રયોગ બે પ્રકારનો છે. -“સત્યેવ સાથે હતોષપત્તિતથીપત્તિ, પતિ સાથે દેતોનુપત્તિવાળાનુપત્તિઃ'
प्रक्रमः-उपक्रम तात्पर्यनिर्णायको हेतुविशेषः । यथा वेदान्तिनां मते 'उपक्रमोपसंहारावभ्यासोऽपूर्वता फलम् । अर्थवादोपपत्ती च हेतुस्तात्पर्यनिर्णये ॥ इत्यादी (वाच०) तथाचेति श्लोकोक्तान्युपक्रमादीनि ग्रन्थतात्पर्यग्राहकाणि ॥
ગજરાતી અનુવાદક
ભકિસૂરિ મ. સા