________________
લિત-વિસ્તરા - ) હરિભદ્રસર રચિત
(૧૦૦) અચિંત્ય પ્રભાવ સંપન્ન તીર્થંકરનામ કર્મનોયોગ-સંબંધ થવાથી (અપ્રથમ સંબોધ વિષયે) પારકાના ઉપદેશ રૂપવ્યાપાર વગર-સ્વયં-પોતે પોતાની મેળે જ, સમ્યગુ-વરબોધિ (તીર્થંકરપદરૂપ ફલ કારણ પ્રથમબોધિ)ની પ્રાપ્તિ દ્વારા, બુદ્ધિ-મિથ્યાત્વરૂપભાવનિદ્રાના ક્ષયરૂપ સંબોધ (પરમજાગૃતિ)થી સ્વયંસંબુદ્ધો કહેવાય છે. (પ્રધાનભતસ્વયોગ્યતાજન્યપ્રથમસંબોધાભિન્ન-પ્રધાનભૂત સ્વયોગ્યતાજન્યરૈલોક્યાધિપત્યકારણ અચિંત્યપ્રભાવસંપન્ન તીર્થંકર નામકર્મયોગસંબંધોત્તરકાલીન-સ્વયં સમ્યગુ વરબોધિપ્રાપ્તિ કરણ, મિથ્યાત્વનિદ્રાના ક્ષયરૂપ સંબોઘાભિન્ન સ્વયંસંબોધિશાલી સ્વયંસંબુદ્ધો હોય છે.)
અર્થાત્ મહેશકૃત અનુગ્રહનિરપેક્ષ સ્વતંત્ર વિશિષ્ટ સંબોધવંતો સ્વયંસંબુદ્ધો ભગવંતો હોય છે. સ્વતઃ સ્વતંત્ર ઝગમગતી જાગતી ઉજાગરદશારૂપ પરમ જ્યોતી સંપનો સ્વયં સંબુદ્ધો સદા જયવંતા વર્તો.” ક્રિયા વિષયરૂપ કર્મની યોગ્યતાના અભાવમાં મહેશત ક્રિયા, એ ક્રિયા કહેવાતી નથી પરંતુ ક્યિાભાસ જ છે
“દેશો નીવાનનુકૃતિ વોઘતિ ૨' નીવર્માનુપ્રીદવાનું મશઃ, નીર્મવોવાનું મહેશઃ” મહેશ, જીવો ઉપર અનુગ્રહ-કૃપા કરે છે અને અનુગ્રહ કરીને જીવોને બોઘવાળા બનાવે છે અહીં અનુગ્રહાદિરૂપ ક્રિયાવિષય જીવરૂપ કર્મકારકમાં અનુગ્રહ આદિ ક્રિયાના પ્રત્યે વિષયપણાએ પરિણમવાના સ્વભાવનો અભાવ હોય છતે, તે જીવરૂપ કર્મકારકમાં સદાશિવ કર્તક અનુગ્રહ આદિક્રિયા થાય છે. પરંતુ તે ક્રિયા, ક્રિયાના આભાસરૂપજ ક્રિયાની માફક દેખાય છે. વાસ્તવિક કોટીની ક્રિયા ગણાતી નથી. કારણ કે, અનુગ્રહ આદિક્રિયા પ્રત્યે વિષયપણાએ પરિણમવાની યોગ્યતા વગરના જીવોમાં સદાશિવકર્તક અનુગ્રહ આદિક્રિયા, ઈષ્ટબોધ આદિરૂપફલને સાધી શકતી નથી.
અર્થાતુ-પ્રવૃત્તિમાં ઉદ્દેશ્યભૂત બોધ આદિરૂપ ફલને નહીં પેદા કરનારી હોઈ નિષ્ફળ છે. યોગ્યતાના અભાવમાં સદાશિવે કરેલી બોધજનક ક્રિયા, પ્રયાસ માત્ર-ફલેશરૂપ જ હોઈ નિષ્ફલ છે.
યોગ્યતાના સદ્ભાવમાં ક્રિયા સફલ અને યોગ્યતાના અભાવમાં કરેલ ક્રિયા નિષ્ફલ છે એ વિષયના ઉદાહરણો.
દાખલા તરીકે-જેમકે “અશ્વાનું શિક્ષત ઘોડાઓને તાલીમ આપે છે' આ પ્રતીતિના બલ-સ્વયોગ્યતાની પ્રધાનતાએ શિક્ષારૂપ ક્રિયાના વિષય તરીકે અશ્વો-ઘોડાઓ બની શકે છે. એવી જ રીતે “ભાષાનું પ્રતિ’ અડધો રાંધે છે” એ પ્રતીતિના બલે, પાક (રાંધવા) રૂપ ક્રિયાના વિષય તરીકે માષો (અડદો) બની શકે છે. કેમકે, તથા ક્રિયાના પ્રત્યે વિષયપણાએ પરિણમવાનો અશ્વાદિમાં સ્વભાવયોગ્યતા છે. નહીંતરઅન્યથા પાક ક્રિયાનો વિષય અડદ જ કેમ ? અને ઘોડો કેમ નહીં ? અથવા શિક્ષણરૂપ ક્રિયા ક્રિયાનો વિષય ઘોડો જ કેમ ? અને ભાષાદિ કેમ નહીં ? એટલે એનો એક જ અને એજ જવાબ આપવો
१. क्रियमाणं तु यत्कर्म स्वयमेव प्रसिद्धयति । सुकरैः स्वैर्गुणैर्यस्मात्कर्मकर्तेति तद्विदुः' (व्या. का.) यत्कर्माऽपि गुणयोगातवस्तुमध्यस्थितसुकरादिमार्दवादिगुणस्य संयोगात्कर्तृत्वेन विवक्ष्यते स कर्मकर्तेत्युच्यते, 'कर्मवत्कर्मणा तुल्यक्रियः,' कर्मस्था या क्रिया तया क्रियया तुल्यक्रियः कर्ता कर्मवद् भवति-कर्मणः कर्तृत्वेन विवक्षायां कर्ता कर्मवत्स्यादिति यावत्, 'अत्र कर्तुरभिहितत्वात्प्रथमा । 'यदा सौकर्यातिशयं योतयितुं कर्तृव्यापारो न विवक्ष्यते तदा कारकान्तराण्यपि कर्तृसंज्ञां लभन्ते, स्वव्यापारे स्वतंत्रत्वात्' यदा सौकर्यातिशयविवक्षया कर्तुः पुरूषस्य व्यापार प्रयत्नो न विवक्ष्यते, किन्तु कर्मादिगत एव व्यापारो विक्लित्यादिफलानुकूलत्वेन विवक्ष्यते तदा कर्मादिकारकाण्यपि कर्तृसंज्ञां लभन्ते इत्यर्थः ।
ગુજરાતી અનુવાદક - ભદ્રકરસૂરિ મ આ