________________
Fરા સભધાર ગણી
૬ ૭૬ )
અસત્યરૂપ છે કારણ કે, કોઈ પણ જગ્યા પર શાસ્ત્રમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન-કેવલજ્ઞાન રૂપ પાંચ જ્ઞાનથી જુદું-અલાયદું પ્રાતિભનામનું જ્ઞાન સાંભળેલ નથી. પછી તો આપ ફરમાવો તે ખરું! વારૂ, ત્યારે સમજાવો ?
હવે આ શંકાનું સમાધાન કરવા કહે છે કે
उच्यते-चतुर्ज्ञानप्रकर्षोत्तरकालभावि, केवलज्ञानादधस्तदुदये सवित्रालोककल्पमिति न मत्यादिपञ्चकातिरेकेणास्य श्रवणं, अस्ति चैतद्, अधिकत्वावस्थोपपत्तेरिति, एतद्विशेष एव प्रातिभमिति कृतं विस्तरेण १ ।
આ ભાવાર્થ-પ્રતિવાદી-સમાધાન-સાંભળો ! પ્રાતિભનામનું જ્ઞાન એટલે મશ્રિત આદિ ચાર જ્ઞાનના પ્રકર્ષના (મતિ આદિ ચાર જ્ઞાનની પ્રકૃષ્ટદશાના) ઉત્તર (પછીના) કાલમાં થનારું અને કેવલજ્ઞાનથી નીચે એટલે અવ્યવહિત-અનંતર પૂર્વકાલમાં રહેનારું આ જ્ઞાન વિશેષજ-ઉત્કૃષ્ટજ્ઞાનદશાવિશેષજ પ્રાતિજજ્ઞાન છે. આ પ્રાતિજજ્ઞાન, કેવલજ્ઞાનના ઉદય પહેલાં સૂર્યના આલોક-અરૂણોદય સરખું છે.
જ્યારે કેવલજ્ઞાન સૂર્ય છે. ત્યારે પ્રાતિજ્ઞાન અરૂણોદય છે.
મતલબ કે, પ્રાતિજ્ઞાન પછી તરત જ કેવલજ્ઞાનરૂપી સૂર્યની ઝગમગતી જ્યોત લોકાલોકમાં ઝળહળે છે. એટલે જ આ પ્રાતિજ્ઞાનનું મતિઆદિ પાંચ જ્ઞાનોનું જુદુ શ્રવણ-સાંભળવું ક્યાંથી જ સંભવે ?
વળી આ પ્રાતિજજ્ઞાન, સદ્દરૂપ-સત્યરૂપ છે. જુઠું નથી. કલ્પિત કે કૃત્રિમ નથી. કારણ કે, ચાર જ્ઞાન-મતિઆદિરૂપજ્ઞાન ચતુષ્કની અધિકતા-પ્રકૃષ્ટતારૂપ અવસ્થા-ઉત્કૃષ્ટ અવસ્થાવિશેષની ઉપપત્તિ-ઘટના બરોબર ઘટિત છે. એથી જ ચતુર્દાનપ્રકર્ષોત્તર કાલીન, કેવલજ્ઞાનઅવ્યવહિતપૂર્વકાલીન ઉત્કૃષ્ટજ્ઞાનવિશેષનેજ પ્રાતિજ્ઞાનતરીકે સંકેતિત કે સંક્ષિત કરે છે. આ પ્રમાણેના શબ્દવિસ્તારરૂપ વિસ્તારથી સરો ! આ પ્રમાણે “નમોત્થણે અરહંતાણં' એ રૂપ પ્રથમપદની વ્યાખ્યાની સમાપ્તિ થાય છે.
હવે શાસ્ત્રકાર, “ભગવદૂભ્ય” એ વિશેષણપદ કેમ મૂકેલ છે ? એની અવતરણિકા કહ્યા બાદ “ભગવદૂભ્ય એ પદની ખૂબીભરી વ્યાખ્યા કરે છે કે,
एते चार्हन्तो नामा-धनेकभेदाः, 'नामस्थापनाद्रव्यभावतस्तन्न्यास' इति (तत्त्वार्थे अ. १ सू. ५) वचनात् तत्र 'भावोपकारकत्वेन भावार्हत्सम्पत्परिग्रहार्थमाह-"भगवद्भ्य इति" तत्र भगः-समग्रैश्चर्यादिलक्षणः, उक्तं च "ऐश्वर्यस्य समग्रस्य, रूपस्य यशसःश्रियः । धर्मस्याथ प्रयत्नस्य षण्णां भग इतीङ्गना ॥ ९ ॥ | ભાવાર્થ-વળી આ અહંતો, નામઅહંત-સ્થાપનાહિત દ્રવ્યઅહંત-ભાવઅહંત વિગેરે અનેક ભેદ
9 મહુવાયારો સમૂનાગરસુ નામહસુંદવાં ધ. સં. ૭ દિ સર્વજ્ઞાનચરણેષુ સંસ્થાનું ન ખાવોપચારે વિવઃ |
૨ નામ જિનેશ્વર-જિનેશ્વરનાં પર્યાયવાચક શબ્દો જેમકે, જિન અર્ધનું, પારગત વિગેરે. અથવા જિનેશ્વરના નામોઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ વિગેરે..
૩ સ્થાપના જિનેશ્વર-જિનેશ્વર ભગવંતની શાશ્વતી અશાશ્વતી પ્રતિમાઓ પગલાં વિગેરે.
શાલી અનુવાદક -
ભટક્તસૂરિ મ.
છે
.