________________
લલિત-વિખરા. GRભધાર રાશિ
( ૮૧ ) પદરૂપ-બીજી સંપદાનું વ્યાખ્યાન કરવા પરાયણ શાસ્ત્રકાર, પહેલાં અવતરણિકા સહિત દ્વિતીય સંપદા ઘટક પ્રથમ પદની વ્યાખ્યા કરે છે કે, તેઓ ભવન્તઃ પ્રત્યાઘાનવામિનૉસ્ટિસ-શૈઃ સર્વથાSત્તરોગુપચત્તે 'अकर्ताऽऽत्मेति वचनात्, तद्व्यपोहेन कथञ्चित्कर्तृत्वाभिधित्सयाऽऽह “आदिकरेभ्यः" इति. | ભાવાર્થ-અહીં ઉત્તરસાંખ્યોને નહીં લેવા સારૂં શાસ્ત્રકારે “મૌલિક સાંખ્ય' પૂર્વ સાંખ્ય એમ કહેલ છે. એમ કહેવાનો આશય એવો છે કે જ્યારે પ્રત્યાત્મ પ્રધાન (પ્રકૃતિ) ભેદવાદી સાંખ્યો છે ત્યારે આ બાજુ પ્રત્યાત્મ કર્મ ભેદવાદી જૈનો છે. એટલે અહીં સુધી બરાબર જૈન અને સાંખ્ય સરખા છે. પરંતુ વિપ્રતિપત્તિ-વિરોધ ક્યાં આવે છે. તે નીચેના મુદ્દાથી તારવી શકાય છે. (સિદ્ધાર્થ પ્રતિપકહવાવવાં વિપ્રતિરોધઃ' વિરૂદ્ધ અર્થને બતાવનાર બે વાક્ય, વિપ્રતિપત્તિ કહેવાય છે. જે વિચારમાં ઉપયોગી છે.) તથાતિવિપ્રતિપત્તિવાક્ય
વિપ્રતિપત્તિવાક્ય પ્રત્યાત્મ પ્રકૃતિભેદવાદી મૌલિક સાંખ્યો
પ્રત્યાત્મ કર્મભેદવાદી જૈનો
આત્મા જન્માદિ પ્રપંચનો કર્તા નથી આત્મા, જન્માદિ પ્રપંચનો કર્તા છે. પરંતુ પ્રકૃતિ, કરનારી છે.
પ્રકૃતિ, કરનારી નથી. કારણ કે; અચેતન પદાર્થને કર્તા માની શકાય નહિ. * કર્તા વગર વિશ્વનો વ્યવહાર ચાલતો નથી.
| વાસ્તે તથાવ્યવહારનો કર્તા ચેતન જ માનવો જોઈએ. હવે આ પ્રયાત્મપ્રધાનવાદી મૌલિક (પૂર્વ-નિરીશ્વર) સાંખ્યો, આ અરિહંતભગવંતના આત્માઓને (અપિશબ્દથી સકલ આત્માઓને પણ) અકર્તા જ માને છે. કારણ કે; “અકર્તાઆત્મા” એવું સાંખ્ય શાસ્ત્રનું વચન છે. એટલે સાંખલોકો સકલ આત્માઓને અકર્તા માને છે. એટલે સર્વથા આત્મ-અકર્તૃત્વ પક્ષના ખંડનના મુદ્દાસર અને સ્યાદ્વાદ દ્રષ્ટિ-જૈનદ્રષ્ટિએ કંથચિત આત્મકર્તુત્વ પક્ષના મંડનની ઈચ્છાથી કહે છે કે
“આદિકર' એવા અરિહંતભગવંતોને નમસ્કાર હો !” હવે “આદિકર' પદની પ્રૌઢશૈલીથી વ્યાખ્યા કરે છે કે;
इहादौ करणशीला आदिकराः अनादावपि भवेत्तदा तदा तत्तत्कर्माण्वादिसम्बन्धयोग्यतया विश्वस्यात्मादिगामिनो जन्मादिप्रपञ्चस्येति हृदयं,
अन्यथाऽधिकृतप्रपञ्चासम्भवः, ભાવાર્થ-અહીં અવસ્થામાં (ભવ-સંસારી અવસ્થામાં) તમામ જીવાત્માઓ, જન્માદિ પ્રપંચને કરવાના
અા ગુજરાતી અનુવાદક - , ભાકરસૂરિ મ. સન